આ લેખમાં લેખક પોતાની લાગણીઓને વ્યક્ત કરે છે, જેમાં જાસ્મીનના ફૂલોની સુવાસથી પ્રેરણા મેળવનાર અને પોતાને સુધારવા માટે ખૂણાની સ્વીકારતા માનસિકતા દર્શાવે છે. તેઓ સંવેદનાનો પ્રિય છે, અને જીવનમાં લાગણીઓના બીજ વાવવાની વાત કરે છે. તેઓ સંબંધોનું મહત્વ સમજાવે છે, જ્યાં મનને શાંત રાખી શકાય. લેખમાં અભિવ્યક્તિ અને લાગણીઓની અસલતાને સમજાવવાનો પ્રયાસ થાય છે, અને કેટલાક લોકોમાં છુપાયેલા ખજાના વિશે ચર્ચા કરે છે. લેખક આ સંવેદનાઓને જીવનમાં આગળ વધારવા માટે પ્રેરણા આપે છે.
એક એંજીનિયરની કલમે...
ધબકાર...
દ્વારા
ગુજરાતી કવિતાઓ
Four Stars
1.4k Downloads
4.7k Views
વર્ણન
સતત આ દોડાદોડી ભરી જિંદગીમાં હું મારા માટે થોડો સમય ફાળવી આ મન અને દિલથી લખાયેલ થોડાક શબ્દો અહીં લાવ્યો છું. હું આભારી છું એ જાસ્મીન ના ફૂલનો જેની સુવાસ સતત મને પ્રેરણા આપે છે કે સતત આમજ મહેકતા રહો બધાને મહેકાવતા રહો જેથી આ રચના પ્રકાશિત કરી શક્યો... જ્યાં પણ તમને લાગે કે મેં અહીં ભુલ કરી છે મને કહેજો, હું માણસ છું એટલે સદા મારા માં સુધારાનો અવકાશ રહેલો છે. ચાલો તો આપણે આ સફર સાથે રહી માણીએ........ એક વાત તો છે મારામાં, આસંવેદનહીનબનતી દુનિયામાં, હું સંવેદનાનો ચાહક છું, ભલે સર્જાય ગમે તે સ્થિતિ, એનો હું અર્થ છું,
બીજા રસપ્રદ વિકલ્પો
- ગુજરાતી વાર્તા
- ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ
- ગુજરાતી ફિક્શન વાર્તા
- ગુજરાતી પ્રેરક કથા
- ગુજરાતી ક્લાસિક નવલકથાઓ
- ગુજરાતી બાળ વાર્તાઓ
- ગુજરાતી હાસ્ય કથાઓ
- ગુજરાતી મેગેઝિન
- ગુજરાતી કવિતાઓ
- ગુજરાતી પ્રવાસ વર્ણન
- ગુજરાતી મહિલા વિશેષ
- ગુજરાતી નાટક
- ગુજરાતી પ્રેમ કથાઓ
- ગુજરાતી જાસૂસી વાર્તા
- ગુજરાતી સામાજિક વાર્તાઓ
- ગુજરાતી સાહસિક વાર્તા
- ગુજરાતી માનવ વિજ્ઞાન
- ગુજરાતી તત્વજ્ઞાન
- ગુજરાતી આરોગ્ય
- ગુજરાતી બાયોગ્રાફી
- ગુજરાતી રેસીપી
- ગુજરાતી પત્ર
- ગુજરાતી હૉરર વાર્તાઓ
- ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ
- ગુજરાતી પૌરાણિક કથાઓ
- ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ
- ગુજરાતી રોમાંચક
- ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન
- ગુજરાતી બિઝનેસ
- ગુજરાતી રમતગમત
- ગુજરાતી પ્રાણીઓ
- ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર
- ગુજરાતી વિજ્ઞાન
- ગુજરાતી કંઈપણ
- ગુજરાતી ક્રાઇમ વાર્તા