આ રચનામાં લેખક પોતાની રચનાના અભિવ્યક્તિના વિધાનો રજૂ કરે છે, જેમાં તેઓ કહે છે કે તે શાંતિ કે અશાંતિમાં, કોઈપણ વાતાવરણમાં, અને કોઈપણ સમયે લેખન કરે છે. કોઈ વ્યક્તિ તેમને શાંતિ, ખાસ વાતાવરણ, અથવા એકાંતની માગ કરે તો પણ, લેખક કહે છે કે તેઓ પોતાની લાગણીઓ અને વિચારોને લખવામાં વિલંબ નથી કરતા. તેઓ લોકોને પ્રેરણા આપે છે કે પોતાની રચના અને વિચારોને વ્યક્ત કરવાની આઝાદી રહેવી જોઈએ, બગડ્યા કે અનુકૂળ પરિસ્થિતિઓમાં. મારી રચના.... - કાવ્યાસીમ સંગ્રહ.... Simran Jatin Patel દ્વારા ગુજરાતી કવિતાઓ 11.7k 1.4k Downloads 4.7k Views Writen by Simran Jatin Patel Category કવિતાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન 1. મારી રચના.... ???????????????????????????? રચના... તું મારી રચના... કોઈ કહેતું કે, તને શાંતિ જોઈએ... કોઈ કહેતું કે, તને અનુરૂપ વાતાવરણ જોઈએ... કોઈ કહેતું કે, તને નિશ્ચિત કારણ જોઈએ... કોઈ કહેતું કે, તને ભરપૂર સમય જોઈએ... કોઈ કહેતું કે, તને શબ્દોનો ખજાનો જોઈએ... કોઈ કહેતું કે, તને એકાંત જોઈએ... કોઈ કહેતું કે, તને કોઈ ખાસ જોઇએ... પણ... પણ હું... હું કહું છું... મારી રચના... તને હું શાંતિ હોય કે અશાંતિ... લખી લઉં છું... તને હું કોઈપણ વાતાવરણમાં... લખી લઉં છું... More Likes This પ્રેમ ની વાતો દ્વારા Shreya Parmar મારી કવિતા ની સફર - 1 દ્વારા Sanjay Sheth ગઝલો - ભાગ 1 દ્વારા JIGAR RAMAVAT સચેતની કવિતાઓ દ્વારા Vijay Shihora માઁ - 1 દ્વારા Shreya Parmar પ્રેમ સગાઈ - પ્રેમ ડાયરીના પાના... - 1 દ્વારા Dakshesh Inamdar ક્યારેક. - પ્રસ્તાવના દ્વારા Pankaj બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા