આ વાર્તા એક સુંદર કુદરતી દ્રશ્યનું વર્ણન કરે છે, જ્યાં એક ચકલી પોતાના નવજાત બચ્ચાંઓને ખોરાક આપવા માટે પ્રયત્ન કરી રહી છે. સૂર્યની કિરણો અને પક્ષીઓનું કલરવ આહલાદક વાતાવરણ સર્જે છે. નેહા અને તેના નાના ભાઈ વિશાલ લીમડાના દાતણ ચાવી રહ્યા છે, જ્યારે તેઓ ચકલીના બચ્ચાંઓને ખેલતા જોઇ રહ્યા છે. નેહા તેમના ખોરાકની શોધમાં છે અને જ્યારે ચકલી પોતાના બચ્ચાંઓને ખવડાવી રહી છે, ત્યારે નેહા અને વિશાલ તે નજારો જોઈને આનંદમાં મસ્તી કરે છે. વિશાલનું ઉત્સાહ અને નેહાની ખુશી એમના બાળમનને પુલકિત કરી રહી છે. આ કથામાં કુદરતની સુંદરતા અને માતૃત્વના ક્ષણોનું દર્શન થાય છે. મનની આંટીઘૂંટી - 5 Parth Toroneel દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ 17.1k 2k Downloads 4.9k Views Writen by Parth Toroneel Category પ્રેમ કથાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન ‘મનની આંટીઘૂંટી’ એ સત્ય ઘટના પરથી પ્રેરણા લઈ, કલ્પનાના રંગોથી રંગેલી નવલિકા છે. જ્યારે મેં અંગ્રેજી ન્યૂઝમાં આ ઘટના વાંચી ત્યારે મારા રૂંવાડા ખડા થઈ ગયેલા. એજ ક્ષણે મેં મનમાં નક્કી કરી લીધું કે, આ સ્ત્રીની જીવન-કહાની તો હું દિલ ફાડીને લોકો સામે રજૂ કરીને જ રહીશ! આ વાર્તા શાના વિશે છે એ કહીશ તો વાર્તાની મજા મરી જશે. બસ એટલું જ કહીશ કે, આ વાર્તા એક ગામડાની મજૂરવર્ગ સ્ત્રીની છે. તેના જીવનની કહાની એ સાબિત કરી બતાવે છે કે કોઈ પણ સ્ત્રી સ્વનિર્ભર બની સ્વમાનભેર ગર્વથી જીવી શકે છે. આ કહાની વાસ્તવિકતાની ધરાતલ પર ખેડાયેલી છે. હ્રદયને સ્પર્શી જાય અને મનમાં ઊંડી છાપ છોડી જાય એવા પાત્રો, સંવાદો અને વર્ણન આ કહાનીમાં તમને વાંચવા મળશે. ગામડાની કહાની છે એટ્લે પાત્રોના સંવાદો પણ તળપદી ભાષામાં જ લખ્યા છે. સતત એક પછી એક પ્રકરણ વાંચવા મજબૂર કરી રાખે એવી રસપ્રદ અને રમાંચક કહાની છે. અને હા, આ એક ‘લવ સ્ટોરી’ પણ છે...! એમેઝોન કિન્ડલ પર આ પુસ્તક ઉપલબ્ધ છે. Novels મનની આંટીઘૂંટી ‘મનની આંટીઘૂંટી’ એ સત્ય ઘટના પરથી પ્રેરણા લઈ, કલ્પનાના રંગોથી રંગેલી નવલિકા છે. જ્યારે મેં અંગ્રેજી ન્યૂઝમાં આ ઘટના વાંચી ત્યારે મારા રૂંવાડા ખડા થઈ... More Likes This ઈશ્ક - ભાગ 1 દ્વારા Roshani Prajapati લાગણીનો સેતુ - 1 દ્વારા Anghad સાત સમંદર પાર - ભાગ 1 દ્વારા Jasmina Shah દિલનો કિરાયેદાર - 1 દ્વારા Sagar Joshi દોસ્તી (જય અને વીરુ) દ્વારા Vijay સાત ફેરા દોસ્તીના - ભાગ 1 દ્વારા Devanshi Joshi સ્નેહની ઝલક - 1 દ્વારા Sanjay Sheth બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા