તાન્યા અમદાવાદના ધનાઢ્ય પરિવારમાં એકમાત્ર દીકરી છે, જે પોતાની સુંદરતા અને પાત્રતા માટે જાણીતી છે. તેણીનો અવાજ અને ગાયકી લોકોમાં લોકપ્રિય છે, અને કોલેજમાં તેની હાજરીથી હોલ ભરી જાય છે. એક દિવસ તેણી કોલેજના મેગેઝિનમાં સુંદર કવિતાઓ વાંચે છે, જે 'સોરઠીયો' નામથી લખાયેલ છે, અને તે સોરઠીયાને શોધવા માટે ઉત્સુક થાય છે. તેણી જાણે છે કે સોરઠીયો તનુજ છે, જે પરીક્ષાના સમયમાં જ કોલેજ આવે છે. તાન્યા તનુજ સાથે મુલાકાત નક્કી કરે છે, અને રવિવારે લૉ-ગાર્ડનમાં મળવાનું આયોજન કરે છે. તાન્યા તનુજને crowdsમાં ઓળખી લે છે અને તેને બેસવા માટે આમંત્રણ આપે છે. જ્યારથી બંનેની મુલાકાત થાય છે, તાન્યા અને તનુજ વચ્ચે એક અનોખું જોડાણ જમવા લાગે છે.
કુછતો લોગ કહેંગે..લોગોકા કામ હે કહેના
MAHENDRA KUMAR દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ
680 Downloads
2.7k Views
વર્ણન
તાન્યા. અમદાવાદનાં એક ધનાઢય કુટુંબની એકમાત્ર લાડકવાયી દીકરી. દેખાવમાં એવી કે રૂપની રાણી રંભાને પણ બાજુમાં બેસાડે. તેનો અવાજ સાંભળવા સ્વર્ગની અપ્સરાઓ ધરતી પર પધારે. શરીરનો મખમલી બાંધવ એવો કે હાથ એની મેળે સરી જાય. એનાં એક-એક પગલે કેટલાય જુવાનિયાઓના હાર્ટબીટ સેન્ચુરી પાર કરી જાય. એના વાળની મહેક આખી કોલેજ માં પ્રસરાતી. તાન્યાને ગીતો ગાવનો અદ્ભૂત શોખ. કોલેજનાં ફંક્શનમાં જે દિવસે તાન્યાના ગીતો ગુંજવાના હોય તે દિવસે હોલ આખો જુવાનિયાઓની જનમેદનીથી ઉભરાઈ જાય. હોલમાં "તાન્યા..તાન્યા" નામનાં શબ્દોનો વરસાદ વરસતો. તાન્યાનો એક-એક શબ્દ મુખરૂપી બાણ માંથી છૂટી તીરની માફક હજારો જુવાનિયાઓના દિલ વેધી નાંખતો. વાળની મહેક, સુરીલો કંઠ, પગની ઝાંઝર, કોમળ
બીજા રસપ્રદ વિકલ્પો
- ગુજરાતી વાર્તા
- ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ
- ગુજરાતી ફિક્શન વાર્તા
- ગુજરાતી પ્રેરક કથા
- ગુજરાતી ક્લાસિક નવલકથાઓ
- ગુજરાતી બાળ વાર્તાઓ
- ગુજરાતી હાસ્ય કથાઓ
- ગુજરાતી મેગેઝિન
- ગુજરાતી કવિતાઓ
- ગુજરાતી પ્રવાસ વર્ણન
- ગુજરાતી મહિલા વિશેષ
- ગુજરાતી નાટક
- ગુજરાતી પ્રેમ કથાઓ
- ગુજરાતી જાસૂસી વાર્તા
- ગુજરાતી સામાજિક વાર્તાઓ
- ગુજરાતી સાહસિક વાર્તા
- ગુજરાતી માનવ વિજ્ઞાન
- ગુજરાતી તત્વજ્ઞાન
- ગુજરાતી આરોગ્ય
- ગુજરાતી બાયોગ્રાફી
- ગુજરાતી રેસીપી
- ગુજરાતી પત્ર
- ગુજરાતી હૉરર વાર્તાઓ
- ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ
- ગુજરાતી પૌરાણિક કથાઓ
- ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ
- ગુજરાતી રોમાંચક
- ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન
- ગુજરાતી બિઝનેસ
- ગુજરાતી રમતગમત
- ગુજરાતી પ્રાણીઓ
- ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર
- ગુજરાતી વિજ્ઞાન
- ગુજરાતી કંઈપણ
- ગુજરાતી ક્રાઇમ વાર્તા