આ વાર્તામાં મુખ્ય પાત્ર, પવન, મીઠી તકરાર પછી અનેરી વિશે વિચારીને મોડા ઊઠે છે. તેમણે રેસ્ટોરન્ટમાં અનેરી સાથે થયેલા મોજ મસ્તી અને તેમની આંખોનો અહેસાસ કરવો ચાલુ રાખ્યો છે. પવનને લાગતું નથી કે અનેરી સાથે એવી મુલાકાત થશે, પરંતુ સંજોગોવશ તે બંને એક બીજા સાથે મળી જાય છે. પવનનો મગજ અનેરીના વિચારોમાં જ ડૂબેલો રહે છે, અને જ્યારે તે બાથરૂમમાંથી બહાર આવે છે, ત્યારે તેમના ફોન પર એક અનોખી કોલ આવે છે. આ કોલ તેમને વર્ષોથી મનમાં રહેલા ભારને વ્યક્ત કરવાનો મોકો આપશે.
નો રીટર્ન-૨ ભાગ-૧૫
Praveen Pithadiya
દ્વારા
ગુજરાતી ફિક્શન વાર્તા
6.2k Downloads
11k Views
વર્ણન
અનુપમ સૌંદર્યવાન યુવતી તેનાં રહસ્યમય ભૂતકાળની ભાળ મેળવવા “ઈન્દ્રગઢ“ જેવા ઇતીહાસે ભુલાવી દીધેલાં રજવાડામાં આવી ચડે છે. તે ત્યાંની લાઇબ્રેરીમાં કશુંક શોધે છે. ખૂંખાર માણસોનો એક ગીરોહ સતત એ યુવતી ઉપર નજર રાખી રહયો છે જેનાંથી એ યુવતી અજાણ છે. કોણ છે એ લોકો... તેમને એ યુવતીમાં શું દિલચસ્પી હતી.. અને એ યુવતી ક્યાં રહસ્યને ઉજાગર કરવા મથામણ કરતી હતી... “ઈન્દ્રગઢ” નો વારસાઈ હક્ક ભોગવતાં જોગી પરીવારનો ફૂટડો યુવાન એ યુવતીને રેલ્વે પ્લેટફોર્મ પર ઉભેલી જૂએ છે...તેનાં દિલમાં એ યુવતીને પામવાની અદમ્ય ઈચ્છા ઉદભવે છે. તે એ યુવતી પાછળ ફનાં થવા નીકળી પડે છે. પરંતુ...એ રહસ્યની એક કડી ખુદ તેની સાથે પણ જોડાયેલી હોય છે જેનાથી તે બેખબર હોય છે. પછી સર્જાય છે પળે પળે ઉત્કંસ્ઠાં વધારતી...તમારો શ્વાસ અધ્ધર થઇ જાય એવી એક પછી એક ઘટનાઓની હારમાળા. કહાનીમાં આવ્યે જતાં વળાંકો તમને અચંભીત કરી મુકશે અને તમે કોઇ રોલર-કોસ્ટરની સહેલગાહે નીકળી પડશો. કહાનીનાં ખૂંખાર પાત્રો અને અજીબો-ગરીબ સ્થળો તમને એક અલગ વિશ્વમાં લઈ જશે. રૂંઆડાં ખડા કરી દેતી સસ્પેન્સથી ભરપુર આ ગાથા વાંચતા ચોક્કસ લાગશે કે તમે કોઇ હોલીવૂડની મૂવી જોઈ રહ્યા છો. તો આવો નીકળી પડીએ “ નો રીટર્ન-૨ “ ની સફરે... “ નો રીટર્ન “ ની અપાર સફળતા બાદ પ્રવિણ પીઠડીયાની કલમે લખાયેલી વધુ એક
More Likes This
બીજા રસપ્રદ વિકલ્પો
- ગુજરાતી વાર્તા
- ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ
- ગુજરાતી ફિક્શન વાર્તા
- ગુજરાતી પ્રેરક કથા
- ગુજરાતી ક્લાસિક નવલકથાઓ
- ગુજરાતી બાળ વાર્તાઓ
- ગુજરાતી હાસ્ય કથાઓ
- ગુજરાતી મેગેઝિન
- ગુજરાતી કવિતાઓ
- ગુજરાતી પ્રવાસ વર્ણન
- ગુજરાતી મહિલા વિશેષ
- ગુજરાતી નાટક
- ગુજરાતી પ્રેમ કથાઓ
- ગુજરાતી જાસૂસી વાર્તા
- ગુજરાતી સામાજિક વાર્તાઓ
- ગુજરાતી સાહસિક વાર્તા
- ગુજરાતી માનવ વિજ્ઞાન
- ગુજરાતી તત્વજ્ઞાન
- ગુજરાતી આરોગ્ય
- ગુજરાતી બાયોગ્રાફી
- ગુજરાતી રેસીપી
- ગુજરાતી પત્ર
- ગુજરાતી હૉરર વાર્તાઓ
- ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ
- ગુજરાતી પૌરાણિક કથાઓ
- ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ
- ગુજરાતી રોમાંચક
- ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન
- ગુજરાતી બિઝનેસ
- ગુજરાતી રમતગમત
- ગુજરાતી પ્રાણીઓ
- ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર
- ગુજરાતી વિજ્ઞાન
- ગુજરાતી કંઈપણ
- ગુજરાતી ક્રાઇમ વાર્તા