આ એક પ્રેમકહાની છે, જેમાં બે પેઢીઓ, ભૂત અને વર્તમાન કાળ, અને અલગ-અલગ સંસ્કૃતિઓને સ્પર્શ કરીને એક કુટુંબની વાર્તા રજૂ કરવામાં આવી છે. મુખ્ય પાત્ર નેહા છે, જે એક પર્ફેકટ પત્ની અને માતા છે, પરંતુ તેના સુખી દામ્પત્યમાં તોફાન ઊઠે છે. વાર્તામાં તેની કિશોરાવસ્થાનો કરુણ પ્રેમપ્રસંગ અને હદયમાં છુપાયેલા દુખની વાત છે, જે તેના પરિવારની સુખી પરિસ્થિતિને અસર કરે છે. પ્રેમનો પ્રથમ સ્પર્શ અને તેની અસર પણ આ વાર્તામાં મહત્વની ભૂમિકા ભજવે છે. ન કહેવાયેલી વાત ભા.3 Tarulata Mehta દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ 26 1.4k Downloads 3.7k Views Writen by Tarulata Mehta Category પ્રેમ કથાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન ન કહેવાયેલી વાત ભા.3 તરૂલતા મહેતા આ એક એવી પ્રેમકહાની છે,જે બે ધારી તલવારની જેમ બે પેઢીને ,બે (ભૂત અને વર્તમાન)કાળને ,બે અલગ દેશોની વિભિન્ન સંસ્કૃતિને સ્પર્શ કરીને સમગ્ર કુટુંબને લોહીની ટશરોથી રંગે છે. પ્રેમથી બંધાયેલા એ કુટુંબમાં પર્ફેફ્ટ પત્ની અને મોમ નો રોલ અદા કરતી નેહા (હું) ના સુખી દામ્પત્ય જીવનમાં તોફાન ઊઠ્યું છે. દર્દ ન જાને કોઈ વાર્તામાં ડાયરીના પાનામાં મારી કિશોરાવસ્થાનો કરુણ પ્રેમપ્રસંગ સૂકાયેલા લોહીના ડાધના સ્વરૂપે હતો પણ મારા હદયના પેટાળમાં ભારેલા અગ્નિરૂપે હતો.જે મારા સોળવર્ષના દીકરાના જીવનમાં પુનરાવર્તન પામતા જાણે આગ બની અમારા કુટુંબને દઝાડી રહ્યો હતો.પ્રેમનો પ્રથમ સ્પર્શ, બે થરકતા હાથની આંગળીઓની ગરમ લોહીની દોડ અને કંપતા હોઠની ભીનાશ જીવનને નવો જ અર્થ આપી દે છે એમ કહો કે જાણેલા બધા અર્થ,મૂલ્યો,સમજ શરીર પરથી રેશમી વસ્ત્રની જેમ સરી જાય છે. મારા પ્રથમ પ્રેમના કરુણ રકાસથી મારું મન જીવનભર દુભાયેલું રહ્યું હવે . હું મારા દીકરાની પડખે રહીશ ,કોણે કર્યું કેમ કર્યું તે જાણીને બે કુમળાં દિલની લાગણીનું જતન કરીશ. ન કહેવાયેલી વાતઃ માં મેં મારા પ્રેમાળ પતિ નીલના હદયને છિન્ન કરી નાંખે ,ક્રોધ ઊપજાવે ,અહમને ઠેસ પહોંચાડે તેવી મારા અન્ય સાથેના કિશોરાવસ્થાના પ્રેમની કબૂલાત કરી.હું મારું સુખી કુટુંબજીવન ખેદાનમેદાન થઈ જવાની દહેશતથી પારાવાર વ્યગ્રતામાં ધરજું છુ. Novels ન કહેવાયેલી વાત પ્રિય વાચકો , દર્દ ના જાને કોઈ વાર્તા વાંચ્યા પછી અનેક પ્રશ્નો તમારા મનમાં જાગ્યા હશે. એક પત્નીએ પોતાના કિશોરાવસ્થાના પ્રેમની કરુણધટના વીસ વર્ષ... More Likes This અભિન્ન - ભાગ 1 દ્વારા Rupesh Sutariya કાવ્યાંશ - દિલ થી દિલ ની દોર - 1 દ્વારા Kru Old School Girl - 6 દ્વારા રાહુલ ઝાપડા મારા પ્રેમની કહાની દ્વારા Writer Digvijay Thakor અજનબી હમસફર - 1 દ્વારા janhvi પ્રેમ ની મૌસમ - 1 દ્વારા janhvi આંખોની ભાષા: એક અનોખી પ્રેમકથા - 1 દ્વારા R B Chavda બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા