આ વાર્તામાં સીમા, તેના જીવનના સંઘર્ષ અને દુઃખદ અનુભવોનું વર્ણન છે. સીમા ગરમ પાણીના શાવરમાં છે, જ્યાં તે સંજય સાથેના પળોને યાદ કરે છે, પરંતુ તેને સંજયની હાજરીનો અભાવ અનુભવાય છે. તે ડોક્ટરને મજબૂર કરે છે, જે તેને મજા કરવા માટે કહે છે. આગળ, નિકી પોતાના માતા-પિતાના સંબંધોમાં પ્રવેશ કરે છે અને તે મમ્મીને અણધાર્યા પરિસ્થિતિમાં જોવા મળે છે, જે તેને આંચકો આપે છે. વાત અને દ્રશ્ય બદલાય છે, જ્યારે નિકીના પિતા એક અકસ્માતમાં ઘાયલ થાય છે અને કમામાં જતાં, માતા-પિતાના દુઃખદ સંજોગો સામે નિકી અને સીમા બીજાં પરિસ્થિતિઓનો સામનો કરે છે. આ વાર્તા માનવ સંબંધો, દુઃખ અને જીવનના અણધાર્યા પળોને રજૂ કરે છે. આઘાત Tarulata Mehta દ્વારા ગુજરાતી વાર્તા 64.1k 1.3k Downloads 4.2k Views Writen by Tarulata Mehta Category વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન c સીમાના થાકેલા શરીર પર ગરમ પાણીના શાવરથી એને એવું ગમતું હતું કે જાણે બેડ પર સૂતેલો સઁજય ચોરપગલે આવી હળવે હળવે એના પહોળા પંજાથી સીમાની પીઠને મસળી રહ્યો હોય! એ એવી જ મંત્રમુગ્ધ અવસ્થામાં નહાતી રહી .પણ એની આશા ઠગારી નીકળી. ના તો સંજયના પગલાં જોયા કે હાય હની ,હલ્લો સીમી.. સિમ્મી સિમ્મી નો લ્હેકો સંભળાયો . એણે રિસામણી ખીજમાં બૂમ પાડી : ડોક્ટર સાહેબ પાર્ટીમાં વિસ્કીના પેગ પર કાપ રાખવો તો ને દિવસે દર્દીઓને સલાહ આપો કે નો મોર ધેન ટૂ .. અરે બાબા હું ક્યાં રોજ પીઉં છું કોક વાર પાર્ટીમાં રિલેક્સ થાઉં .. બે હાથ જોડ્યા બસ. હવે તો પાસે આવ. શાવરમાંથી સાબુ -શેમ્પુની મદહોશ કરે તેવી મસ્ત સુગંધ આવે છે, તડપાવ નહીં .. સીમાએ ભીના વાળ પર ટોવેલ વીંટાળ્યો સફેદ રોબ પહેરી ચત્તાપાટ સૂતેલા સંજયની છાતી પર માથું મૂકી એને બાહુપાશમાં લીધો . ઉપરના બેડરુમમાથી કોલેજ જવા નીચે આવેલી નિકીએ મમ્મીના બેડરૂમનું બારણું ખૂલ્લું જોઈ ડોકિયું કર્યું . એ માથે વીજળી પડી હોય તેમ ચોંકી ઊઠી ! લગભગ નગ્ન હાલતમાં ,ભીના શરીરે મમ્મી ખાલી બેડ પર આળોટી સંજુ ,સંજય ઊઠ કહેતી ડેડીને બાથમાં લઈ જાણે ચુંબનો કરતી હોય તેમ હોઠને દબાવતી પુચકારા બોલાવતી હતી. નિકીના પગ ધ્રૂજી ગયા ,શરીરમાં બર્ફીલી હવાનું લખલખું આવી ગયું , તે મમ્મીને સમજી શકી નહિ . More Likes This રાહ હૃદયની - 1 દ્વારા Harsh Jethva સાથે હોવું એટલે સાથે સમય વિતાવવો - 1 દ્વારા Aloka Patel મારો માધવ દ્વારા ચિરાગ રાણપરીયા માનવ સબ્ન્ધોની એક અનિવાર્ય સત્યતા - 2 દ્વારા shifa દોસ્ત - 1 દ્વારા Surubha Jadeja ઉધારનો બોજ - સ્વતંત્રતાની સવાર દ્વારા Falguni Patel ભાડે આપેલું સુખ - 1 દ્વારા Aloka Patel બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા