આ વાર્તામાં સૂરજ અને સેજલના પ્રેમની કથા છે. બપોરના ઉગ્ર સમયે, સૂરજ સેજલને મળવા માટે ઉત્સુક છે, પરંતુ સેજલને ગરમી અને ટેક્ષીની મુશ્કેલી વિશે ચિંતા છે. પરંતુ સૂરજ તેને પ્રોત્સાહિત કરે છે કે તેઓ ચાલીને જવાનો છે. સેજલના મનમાં આ દિવસના મહત્વને લઈને ઉત્સાહ છે, કારણ કે તે માને છે કે આજે સૂરજ તેના સાથે લગ્નનું વચન આપશે. તે ઘડિયાળમાં સમય જોઈ રહી છે અને આતુરતાથી પળો નીકળી રહ્યા છે. બંનેના દિલમાં પ્રેમના ભવ્ય અહેસાસો છે, જે તેમને એકબીજાની તરફ ખેંચતા રહે છે. અધુરા અરમાનો ૧૫ Ashq Reshammiya દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા 30 1.2k Downloads 3.6k Views Writen by Ashq Reshammiya Category ફિક્શન વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન આઇ લવ યુ માય જાન! કહીને સૂરજે અટ્ટહહાસ્ય વેર્યું. જેનાથી સેજલના માયુસ વદન પર ખુશીઓના ઘોડાપૂર દોડી આવ્યા. હળવેકથી પીઠ પાછળથી હાથ આગળ લાવીને એણે સેજલની આંખો સામે ડાળી સમેત ગુલાબ ધરી દીધું! એ સૂરજની પ્રેમાળ આંખો સામે તાકી જ રહી. એની આંખોમાંથી છલકતા પ્રેમના જામને સૂરજ ખોબે-ખોબે પી રહ્યો. એણે સૂરજને મીઠ્ઠું ચુંબન આપી દીધું. સેજલ, મારા પ્રત્યે કુશંકા સેવીસ નહી. અત્યારે હું એ જ સૂરજ છે જેને બે વરસથી તુ ચાહતી આવી છે. તારે મારો અસહ્ય ઇન્તજાર કરવો પડ્યો એ બદલ દુ:ખી થઈને તારી માફી માગુ છુ. રસ્તામાં જરાક..... અરે, ગમે તે થયું હોય તોય શું સુરજ, અડધો કલાક તો શું પરંતું દસ જનમ, અરે, ભવોભવ તારી રાહ જોવી પડે ને તોય હું ધડકતા હૈયે તારી રાહ જોઈશ! હા, મારા સુરજની જ રાહ જોતી બેસી રહીશ! અને ફરી તે સૂરજ ને ભેટી પડી. Novels અધુરા અરમાનો આખરે સૂરજ આવ્યો! સૌના હૈયે ડૂમો બાજ્યો ને ગામ આખાની સૂઝી ગયેલી આંખોએ એના આગમનમાં મુશળધાર અશ્રુઓ વહાવ્યા.. સૂરજને જોવા આખુ ઝાંઝાવાડા... More Likes This એક અજાણી યાત્રા - ભાગ 2 દ્વારા Dr Nimesh R Kamdar બહાદુર રાજકુમાર અને સોનેરી સફરજન - 1 દ્વારા Dhamak તૃષ્ણૃત્ય ( તૃષ્ણા + નૃત્ય ) - 1 દ્વારા Mr Gray Rebirths - The Mysterious tale of Marriage - 1 દ્વારા Hemangi તકદીરની રમત - ભાગ 1 દ્વારા Ruchita Gabani Kakadiya પાંચ પૈસા - ભાગ 2 દ્વારા Dhamak તોફાની છોકરી' ઢ, - ભાગ 1 દ્વારા Dhamak બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા