આ વાર્તામાં સેજલ અને સુરજના પ્રેમનું વર્ણન કરવામાં આવ્યું છે. સેજલ સુરજને કહેશે કે તે તેના વિના જીવી શકતી નથી અને તેના વિદાઈથી હૈયું તૂટી જાય છે. સુરજ તેની લાગણીઓનો સન્માન કરે છે, પરંતુ પોતે પણ આ વિરહને સહન કરવાનો પ્રયત્ન કરી રહ્યો છે. બંને વચ્ચેની આ પ્રેમભરી વાતચીત અને લાગણીઓ, તેઓને જુદી જુદી લાગણીઓ અને વિદાઈના પીડા સાથે સામનો કરવો પડે છે. સુરજ એક હંમેશા પ્રેમ અને માનવતા માટે પ્રેમ ધરાવતો વ્યક્તિ છે, જે કોઈ અજાણ્યા મનુષ્ય સાથે પણ મીઠી વાતચીત કરે છે. તે માનવતા અને પ્રેમના માર્ગે જીવન જીવવાનું મહત્વ સમજાવે છે અને દરેકને પ્રેમ કરવાની પ્રેરણા આપે છે. આ રીતે, વાર્તા પ્રેમ, વિદાઈ અને માનવતા વિશેના વિચારોને સ્પર્શે છે. અધુરા અરમાનો ૧૧ Ashq Reshammiya દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા 39 1.5k Downloads 3.9k Views Writen by Ashq Reshammiya Category ફિક્શન વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન શું છે આ કંઈ ન સમજાતા સૂરજે સવાલ કર્યો. ગિફ્ટ! એક જ સાથે એક જેવા શબ્દોમાં ઉત્તર રૂપે અવાજ નીકળ્યો. ગિફ્ટ!! કોના માટે અને શા માટે અચરજભેર સૂરજે બીજો સવાલ કર્યો. એને ફરી સામટો ઉત્તર મળ્યો: તારા માટે જ. પરંતું શા માટે એનો જવાબ અંદર મૂકેલો જ છે વાંચીને સમજી લેવો. કહીને બંને યુવતી કંઈક વિમાસણમાં ગરકાવ થઈને એકમેક તરફ શંકાની નજરે તાકી રહી. સૂરજ ઘડીક બંને યુવતીઓ તરફ તો વળી, ઘડીક ગિફ્ટ તરફ અવાક બની જોઈ રહ્યો. પળનીયે પરવા કર્યા વિના એણે ગિફ્ટ સ્વિકારવાનો ધરાર ઈન્કાર કર્યો. બંને યુવતી આંસું સારવા લાગી. બહું રકઝક બાદ સૂરજે એ સ્વિકારી. વોટ અ સરપ્રાઈઝ! હું મારી વહાલી સેજલ માટે કંઈક ગિફ્ટ લેવાનું વિચારી રહ્યો હતો ને મને જ ગિફ્ટ મળી ગઈ! વાહ! એ મનમાં જ બબડ્યો. Novels અધુરા અરમાનો આખરે સૂરજ આવ્યો! સૌના હૈયે ડૂમો બાજ્યો ને ગામ આખાની સૂઝી ગયેલી આંખોએ એના આગમનમાં મુશળધાર અશ્રુઓ વહાવ્યા.. સૂરજને જોવા આખુ ઝાંઝાવાડા... More Likes This એક અજાણી યાત્રા - ભાગ 2 દ્વારા Dr Nimesh R Kamdar બહાદુર રાજકુમાર અને સોનેરી સફરજન - 1 દ્વારા Dhamak તૃષ્ણૃત્ય ( તૃષ્ણા + નૃત્ય ) - 1 દ્વારા Mr Gray Rebirths - The Mysterious tale of Marriage - 1 દ્વારા Hemangi તકદીરની રમત - ભાગ 1 દ્વારા Ruchita Gabani Kakadiya પાંચ પૈસા - ભાગ 2 દ્વારા Dhamak તોફાની છોકરી' ઢ, - ભાગ 1 દ્વારા Dhamak બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા