પ્રકરણ-૨૩માં, વનરાજ, રિયા અને રતનસિંહ હવેલીમાંથી ભાગી જાય છે. વનરાજ ટેલિફોનથી મદદ મંગાવે છે અને રિયાની સારવાર શરૂ થાય છે. ઈશાનને જૂના કાગળમાં વિચિત્ર આકૃતિઓ અને અક્ષરો મળે છે, જેને તે શાસ્ત્રીજીને બતાવવા વિચારે છે. કવિતા, ઇશાનની સાથે છે, અને અચાનક ઈશાનને કવિતાના મરણ વિશે સંશય થાય છે. કવિતા પોતાની જીવાદોરી વિશે સ્પષ્ટ કરે છે કે તે જીવતી છે. ઈશાનને રિયાના સાથેના ધોંગી બાબાના સંબંધો વિશે જાણવા મળે છે, જે કવિતાના ભૂતકાળને યાદ કરાવે છે. અજ્ઞાત સંબંધ - ૨૩ Shabda Sangath Group દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા 117k 2.7k Downloads 8k Views Writen by Shabda Sangath Group Category ફિક્શન વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન એમ હાર માનીશ નહીં એવું મનોમન વિચારીને હું એ છોકરીને લઈને એ મંડપમાંથી બહાર નીકળી. એટલી વારમાં જ ક્યાંકથી ચાર માણસો આવી ચડ્યા. ‘અબે, પકડ વો દોનો કો... ભાગને ન પાયેં...’ એકે ત્રાડ નાખી અને ચારેય દોડ્યા. અમે હિંમત કરીને તેમનાથી વિરુદ્ધ દિશામાં ભાગ્યા. મને લાગતું હતું કે તેઓ અમને પકડી લેશે અને બન્યું પણ એમ જ. હું એકના હાથમાં આવી ચડી, પરંતુ ખુશીની વાત એ હતી કે પેલી છોકરી દૂર નીકળી ચૂકી હતી. બે માણસો તેની તરફ ગયા અને બીજા બંનેએ મને પકડી. ગંદી ગાળ બોલીને માણસે મને તમાચો ઝીંકી દીધો. હવે હું ઉશ્કેરાઈ ગઈ હતી. સમસમી ગઈ હતી. Novels અજ્ઞાત સંબંધ અત્યારે રાતનો સમય હતો, અને આજે પૂનમ હતી. ચાંદની પૂરબહારમાં એના રૂપને ધરતી પર ફેલાવી રહી હતી. બારેક વાગ્યા હતા. આખું ગામ ગાઢ નીંદરમાં પોઢી ગયું હતું. અ... More Likes This આંતરિક હોળી દ્વારા Hardik Galiya Lisa: Witness to the Unseen - 1 દ્વારા vansh Prajapati ......vishesh ️ બાળપણની એ રફનોટ - પ્રસ્તાવના દ્વારા I AM ER U.D.SUTHAR સમયચક્ર - (સમયનાં ચક્રમા ઉલજેલી સૈનિકોની સામાજીક જીવની) - 1 દ્વારા Heena Ramkabir Hariyani હાઈ કેપ્લર - ભાગ - 6 દ્વારા BHIMANI AKSHIT કવચ - ૧ દ્વારા મૃગતૃષ્ણા mrigtrushna" અવકાશયાન અને આંસુ: ડૉ. શાહનું વચન - 1 દ્વારા Vijay બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા