આ વાર્તામાં સલોની, જે એક માતા છે, એક દીકરીને જન્મ આપે છે અને ડૉ. સારાહ તેને શુભકામનાઓ આપે છે. સલોની જ્યારે હજી બેદરકાર છે, ત્યારે તેની દીકરી અનીતા તેની પાસે આવે છે. સલોનીને યાદ આવે છે કે તે છેલ્લે વિક્રમ સાથે વાત કરી રહી હતી, જેનાથી તે ચિંતિત થઈ જાય છે. અનીતા ડૉ. સારાહને પણ ઓળખાવે છે, જે સલોનીને શાંતિ આપે છે અને કહે છે કે ખરાબ સમય ગુજરી ગયો છે. ડૉ. સારાહ સલોનીને જણાવે છે કે તેણે અનીયાનો ફોન મળ્યો હતો અને તે રૉકિંગ ચૅરમાંથી પડી ગઈ હતી. આ ઘટનાને કારણે પરિવારમાં કટોકટી સર્જાઈ હતી, પરંતુ હવે બધું ઠીક છે. એક ચાલ તારી એક ચાલ મારી - ભાગ - 10 Pinki Dalal દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા 78.1k 3.8k Downloads 8.2k Views Writen by Pinki Dalal Category ફિક્શન વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન ‘કોન્ગ્રેચ્યુલેશન્સ મિસ સલોની... યુ હેવ ગૉટ અ ક્યુટ ક્યુટ પ્રિન્સેસ !’ પુરા સત્તર કલાકે ભાનમાં આવી રહેલી સલોનીએ આંખ ખોલી એ સાથે ડૉ. સારાહે વધામણી આપી. સલોનીની આખો હજુ પુરી રીતે ખુલી શકતી ન હોય એમ ભારથી ઢાળી જતી હતી. અશક્તિએ એવો હલ્લો કર્યો હતો જાણે ઉપલું શરીર ચારણી જેવું બની ગયું હતું અને ઉદરથી નીચેનો ભાગ પથ્થર. ‘મૅમ...’ કપાળ પસવારી રહેલી અનીતાના મૃદુ સ્પર્શથી સલોનીએ આંખ ખોલી ખરેખર દીકરી સંબોધન અનીતાને ગળે આવી ગયું હોય એમ લાગ્યું હતું સલોનીને. જે ગળી જઇ પોતાની હેસિયત જાળવીને અનીતાએ બદલી નાખ્યું હતું. Novels એક ચાલ તારી એક ચાલ મારી રોજ સવારે ગરમ ગરમ ચાના કપ સાથે આપણે એક સમાચારરૂપે વાર્તા વાંચીએ છીએ. એ વાત અલગ છે કે એ વાત આપણા મન પર ત્રીસ સેકન્ડ પણ રહેતી નથી. પરંતુ આ જ વાત જયારે ન... More Likes This સમયચક્ર - (સમયનાં ચક્રમા ઉલજેલી સૈનિકોની સામાજીક જીવની) - 1 દ્વારા Heena Ramkabir Hariyani હાઈ કેપ્લર - ભાગ - 6 દ્વારા BHIMANI AKSHIT કવચ - ૧ દ્વારા મૃગતૃષ્ણા mrigtrushna" અવકાશયાન અને આંસુ: ડૉ. શાહનું વચન - 1 દ્વારા Vijay પ્રકાશનું પડઘો - 1 દ્વારા Vijay Untold stories - 5 દ્વારા Tapan Oza અસ્તિત્વહીન મંઝિલ દ્વારા Vijay બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા