આ વાર્તામાં વિશ્વાસ નામના બાળકનું વર્ણન કરવામાં આવ્યું છે, જે રવિવારે ઊંઘી રહ્યો છે. શ્રદ્ધાબહેન, તેની માતા, એ જોઈને આશ્ચર્યમાં પડે છે કે વિશ્વાસ સોફા ઉપર સૂતો છે અને તેના નજીકના લેપટોપ પર "પત્ની" શબ્દ ટાઇપ થયેલો છે. આથી તેણીને લાગણી થાય છે કે વિશ્વાસને આ શબ્દનો અર્થ જાણવા માટેની જરૂરત છે, જ્યારે તે એક સામાન્ય ગુજરાતી શબ્દ છે. શ્રદ્ધાબહેન પોતાના બાળપણના સ્મૃતિઓમાં વળગી જાય છે, જ્યારે તેણે અને તેના પતિ માનવએ સંતાન પ્રાપ્તિ માટે ધીરજ રાખવાની સંમતિ કરી હતી. તેમણે નક્કી કર્યું હતું કે તેઓએ એક જ સંતાનને જન્મ આપવો અને તે પણ ત્યાં સુધી જ્યાં સુધી બંને સહમત ન થાય. અંતે, તેમની દસમી wedding anniversary પછી, વિશ્વાસ જન્મી ગયો, જે હવે અગિયાર વર્ષનો થઈ ગયો છે. પન્તી – ધ સ્લીપ ઑફ પૅન ! Valibhai Musa દ્વારા ગુજરાતી વાર્તા 57 961 Downloads 3.1k Views Writen by Valibhai Musa Category વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન આજે રવિવાર હોઈ વિશ્વાસ હજુસુધી ઊંઘી રહ્યો હતો. અન્ય દિવસોએ તો સવારની નિશાળના કારણે આ સમયે તૈયારી માટે આમથી તેમ દોડાદોડી કરતા અને બંગલાને ગજવી મૂકતા એ વિશ્વાસના શયનખંડનું આડું દ્વાર હજુ ખૂલ્યું ન હતું. શ્રદ્ધાબહેને હળવા પગે અંદર પ્રવેશીને જોયું, તો એમના આશ્ચર્ય વચ્ચે એમણે વિશ્વાસને પલંગના બદલે સોફા ઉપર સૂતેલો દીઠો. પાસેની ટીપોય ઉપર લૅપટૉપ ખુલ્લું પડ્યું હતું અને તેની લીલી લાઈટ ચાલુ હતી. લૅપટૉપને સહેજ જ અડકતાં સ્ક્રીન ઉપર ગુજરાતી લેક્સિકનના સાર્થ જોડણીકોશનું ‘સર્ચ ડિક્શનરિ’નું ‘ગુજરાતી ટુ ગુજરાતી’નું એક પાનું નજરે ચઢ્યું, જેમાં ‘પત્ની’ શબ્દ ટાઇપ થયેલો હતો. શ્રદ્ધાબહેને માની લીધું કે રોજિંદી આદત મુજબ જાગી ગયેલા વિશ્વાસે ફરી ઊંઘ ન આવતાં કદાચ લૅપટૉપ ઉપર ચૅટીંગ શરૂ કરી દીધું હશે. વળી સાથેસાથે એમને આશ્ચર્ય એ વાતનું પણ થયું હતું કે ‘પત્ની’ એ તો ગુજરાતીનો પ્રચલિત અને જાણીતો શબ્દ હોવા છતાં તેનો અર્થ જાણવા માટેની વિશ્વાસને કેમ જરૂરત ઊભી થઈ હશે ! શ્રદ્ધાબહેને જોડેની ખુરશીને હળવેથી ખેંચીને … More Likes This અંતરના દર્પણથી - ભાગ 1 દ્વારા Violet બેટરહાલ્ફ (લવ રિવેન્જના પાત્રોની વાર્તાઓ-૩) પ્રકરણ-1 દ્વારા S I D D H A R T H વિશ્વની ટુંકી પ્રેત કથાઓ (લોકવાર્તાઓ) ભાગ-૧ જેડની મૂર્તિ દ્વારા Bhaveshkumar K Chudasama ભુતાવળ - 2 દ્વારા Dhamak પાંચ પૈસા - ભાગ 1 દ્વારા Dhamak અવળી દ્વારા Dhamak રૂપિયા management દ્વારા E₹.H_₹ બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા