આ વાર્તા માતાની મહિમા વિશે છે. તેમાં કહેવામાં આવ્યું છે કે "મા" શબ્દ સાંભળતાં જ લોકોને તેમની માતા સાથેના સંબંધની અને પ્રેમની કૃતિઓ યાદ આવે છે. માતા દરેક સંતાન માટે એક અનમોલ વ્યક્તિ હોય છે, જે તેમને બાળપણની અનુભૂતિ કરાવે છે અને જીવનના દરેક પગથિયે સાથ આપે છે. લેખક કહે છે કે માતા, બહેન, અને મિત્રરૂપે માતા એક મહાન ગુરુ છે, જે જીવનમાં અનેક ભૂમિકા ભજવે છે. લેખકની આંખે માતા-પિતા બંનેની ફરજ કેવી સુંદર રીતે પૂરી થાય છે, તે દર્શાવ્યું છે. લેખનનો મુખ્ય ઉદેશ્ય માતાની અનન્યતા અને તેમના પ્રત્યેની કૃતજ્ઞતા વ્યક્ત કરવો છે. મા-પા Bharati chavda દ્વારા ગુજરાતી મેગેઝિન 15 1.2k Downloads 6k Views Writen by Bharati chavda Category મેગેઝિન સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન મા-બાપનું જીવનમાં સરખું જ અને અમૂલ્ય મહત્વ હોય છે એ સમજાવવાનો નાનકડો પ્રયત્ન એટલે આ લેખ મા શબ્દ મગજ માં આવતા જ મને જે ગીતની કડિ યાદ આવી તે અહીં કંડારી દીધી. કદાચ સંસાર ના દરેક સંતાન માટે પોતાની માતા આ ગીતની દરેક કડીને સાર્થક અને સાબિત કરતી એકમાત્ર વ્યક્તિ છે. હા, ચોક્કસ આમાં અપવાદ પણ હોઈ શકે અને હોવાના જ. શું કહું હું, શબ્દો જ નથી મારી પાસે એક મા નુ વર્ણન કરવા માટે..... મા જ એક એવી વ્યક્તિ છે જે કોઇપણ ઉમરે તમને બાળક હોવાનો અહેસાસ કરાવી શકે , એ મા જ હોય છે જે પૂરા નવ માસ એક જીવને પોતીની કોખ માં જતનથી રાખે છે અને એટલા માટે જ એક સંતાન ને એની મા થી વધુ કોઇ જાણતુ નથી. મા, બહેન, સખી શિક્ષક, સલાહકાર, દોસ્ત બની ને રહે છે માતા. આ ઉપરાંત અમુક કિસ્સામાં પિતા ના હોય તો માતા-પિતા બંનેની ફરજ કેવી સુંદર રિતે હસતા મોઢે પૂર્ણ કરે છે એ મારી સગી આંખે જોયેલુ અને અનુભવેલુ છે, ત્યારે ઈશ્વરના આ શ્રેષ્ઠ સર્જન ને આપોઆપ વંદન થઇ જાય છે. મા શબ્દ મગજ માં આવતા જ મને જે ગીતની કડિ યાદ આવી તે અહીં કંડારી દીધી. કદાચ સંસાર ના દરેક સંતાન માટે પોતાની માતા આ ગીતની દરેક કડીને સાર્થક અને સાબિત કરતી એકમાત્ર વ્યક્તિ છે. હા, ચોક્કસ આમાં અપવાદ પણ હોઈ શકે અને હોવાના જ. શું કહું હું, શબ્દો જ નથી મારી પાસે એક મા નુ વર્ણન કરવા માટે..... મા જ એક એવી વ્યક્તિ છે જે કોઇપણ ઉમરે તમને બાળક હોવાનો અહેસાસ કરાવી શકે , એ મા જ હોય છે જે પૂરા નવ માસ એક જીવને પોતીની કોખ માં જતનથી રાખે છે અને એટલા માટે જ એક સંતાન ને એની મા થી વધુ કોઇ જાણતુ નથી. મા, બહેન, સખી શિક્ષક, સલાહકાર, દોસ્ત બની ને રહે છે માતા. આ ઉપરાંત અમુક કિસ્સામાં પિતા ના હોય તો માતા-પિતા બંનેની ફરજ કેવી સુંદર રિતે હસતા મોઢે પૂર્ણ કરે છે એ મારી સગી આંખે જોયેલુ અને અનુભવેલુ છે, ત્યારે ઈશ્વરના આ શ્રેષ્ઠ સર્જન ને આપોઆપ વંદન થઇ જાય છે. ... More Likes This ધ ગ્રેટ રોબરી - 4 દ્વારા Anwar Diwan ભારતીય સિનેમાનાં અમૂલ્ય રત્ન દ્વારા Anwar Diwan લેખાકૃતી - 1 દ્વારા Story cafe The Timeless Wisdom of the Gita - Chapter 3 દ્વારા Chandni Virani અપરાજિતા સાયબર સુરક્ષા - ભાગ 1 દ્વારા Zala Dhrey રેટ્રો ની મેટ્રો - 1 દ્વારા Shwetal Patel મારો દેશ અને હું... - 1 દ્વારા Aman Patel બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા