આ વાર્તામાં, અંગદ એક મર્ડર કેસની તપાસ કરી રહ્યો છે, જેમાં દિશાના એક્સ બોયફ્રેન્ડ આલુષ પર શંકા વ્યક્ત થાય છે. અંગદ અને દીપક આલુષનો પીછો કરે છે, પરંતુ આલુષની ચાલાકીથી અંગદ ગંભીર રીતે ઘાયલ થાય છે. બપોરે, જ્યારે બધા કોન્સ્ટેબલ લંચ માટે ગયા હોય છે, ત્યારે અંગદને સુનિલનો ફોન આવે છે. સુનિલનો અવાજ ડરી ગયો છે અને તે કંઈક મહત્વપૂર્ણ કહેવા માંગે છે, પરંતુ અચાનક એક દુર્ઘટના થાય છે અને કોલ ડીસકનેક્ટ થઈ જાય છે. અંગદ ચિંતા કરે છે કે કંઈક ખરાબ થયું છે, અને દીપક તેને શાંત રાખે છે, પણ 15 મીનીટ પછી ફરીથી કોલ આવે છે, જેની સાથે નવી ચિંતા જડાઈ જાય છે.
ધ મર્ડર 5
Dietitian Snehal Malaviya
દ્વારા
ગુજરાતી ક્રાઇમ વાર્તા
3.4k Downloads
8.8k Views
વર્ણન
(આપણે આગળ ના ભાગ માં જોયુ કે મર્ડર કેસ વધારે જટીલ બનતો જાય છે. વિકાસ પછી દિશા ના એક્સ બોયફ્રેન્ડ આલુષ પર શંકા થતા અંગદ અને દીપક તેનો પીછો કરે છે પણ આલુષ ની ચાલાકી થી અંગદ ખરાબ રીતે જખ્મી થાય છે અને થોડા દિવસો ના આરામ પછી ફરી થી પોલીસ સ્ટેશન આવે છે, હવે આગળ..) બપોર ના બે વાગ્યા હતા અને બધા કોન્સ્ટેબલ લંચ માટે ગયા હતા. અંગદ પણ જવા માટે વિચારી રહ્યો હતો ત્યાં જ તેને સુનિલ નો કોલ આવ્યો. સુનિલ તેને કોલ કરી રહ્યા છે એ જોઈ ના અંગદ ને થોડી નવાઈ લાગી કારણકે એવુ બહુ ઓછી વાર બનતુ. અંગદ એ કોલ રીસીવ કર્યો, “હા, સુનિલ..” “સર, મારે તમને કંઈક કહેવુ છે , થોડુ અજીબ લાગી શકે તમને.. મેં એ વાત ની ખાતરી કરી છે પણ તમને કંઈ રીતે કહેવુ એ નથી સમજાતુ” સુનિલ નો અવાજ ધીમો અને હલતો હોય એવુ અંગદ ને સંભળાયુ. “ શુ થયુ સુનિલ તમારો અવાજ કેમ તમે ડરી રહ્યા હોય એવો લાગે છે ” અંગદ એ પુછ્યુ.
More Likes This
બીજા રસપ્રદ વિકલ્પો
- ગુજરાતી વાર્તા
- ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ
- ગુજરાતી ફિક્શન વાર્તા
- ગુજરાતી પ્રેરક કથા
- ગુજરાતી ક્લાસિક નવલકથાઓ
- ગુજરાતી બાળ વાર્તાઓ
- ગુજરાતી હાસ્ય કથાઓ
- ગુજરાતી મેગેઝિન
- ગુજરાતી કવિતાઓ
- ગુજરાતી પ્રવાસ વર્ણન
- ગુજરાતી મહિલા વિશેષ
- ગુજરાતી નાટક
- ગુજરાતી પ્રેમ કથાઓ
- ગુજરાતી જાસૂસી વાર્તા
- ગુજરાતી સામાજિક વાર્તાઓ
- ગુજરાતી સાહસિક વાર્તા
- ગુજરાતી માનવ વિજ્ઞાન
- ગુજરાતી તત્વજ્ઞાન
- ગુજરાતી આરોગ્ય
- ગુજરાતી બાયોગ્રાફી
- ગુજરાતી રેસીપી
- ગુજરાતી પત્ર
- ગુજરાતી હૉરર વાર્તાઓ
- ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ
- ગુજરાતી પૌરાણિક કથાઓ
- ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ
- ગુજરાતી રોમાંચક
- ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન
- ગુજરાતી બિઝનેસ
- ગુજરાતી રમતગમત
- ગુજરાતી પ્રાણીઓ
- ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર
- ગુજરાતી વિજ્ઞાન
- ગુજરાતી કંઈપણ
- ગુજરાતી ક્રાઇમ વાર્તા