લાંબા સમય પછી, લેખક Ahmedabad ના રેલ્વે સ્ટેશન પર પહોંચે છે, જ્યાં તે ઘણા વર્ષો બાદ પોતાના ઘર જવા માટે શતાબ્દી એક્સપ્રેસની રાહ જોઈ રહ્યો છે. હોતસેલમાં રહેતા, તેમના ઘરના પ્રત્યે કોઈ લાગણી ન હોવા છતાં, તેમણે એક સ્વપ્નના કારણે જવા નો નિર્ણય લીધો છે. કાલુપુર રેલ્વે સ્ટેશન પર ભીડ અને ઉતાવળ જોવા મળે છે, જ્યાં મુસાફરો ટ્રેનની રાહ જોઈ રહ્યા છે. લેખક ટ્રેન અને ફ્લાઇટમાં મુસાફરીના અંતર વિશે વિચાર કરે છે અને રેલ્વે સ્ટેશન પરના જીવનનો આનંદ માણે છે. નો રીટર્ન-૨ ભાગ-૫ Praveen Pithadiya દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા 178.3k 8k Downloads 16.5k Views Writen by Praveen Pithadiya Category ફિક્શન વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન એક અનુપમ સૌંદર્યવાન યુવતી તેનાં રહસ્યમય ભૂતકાળની ભાળ મેળવવા “ઈન્દ્રગઢ“ જેવા ઇતીહાસે ભુલાવી દીધેલાં રજવાડામાં આવી ચડે છે. તે ત્યાંની લાઇબ્રેરીમાં કશુંક શોધે છે. ખૂંખાર માણસોનો એક ગીરોહ સતત એ યુવતી ઉપર નજર રાખી રહયો છે જેનાંથી એ યુવતી અજાણ છે. કોણ છે એ લોકો... તેમને એ યુવતીમાં શું દિલચસ્પી હતી.. અને એ યુવતી ક્યાં રહસ્યને ઉજાગર કરવા મથામણ કરતી હતી... “ઈન્દ્રગઢ” નો વારસાઈ હક્ક ભોગવતાં જોગી પરીવારનો ફૂટડો યુવાન એ યુવતીને રેલ્વે પ્લેટફોર્મ પર ઉભેલી જૂએ છે...તેનાં દિલમાં એ યુવતીને પામવાની અદમ્ય ઈચ્છા ઉદભવે છે. તે એ યુવતી પાછળ ફનાં થવા નીકળી પડે છે. પરંતુ...એ રહસ્યની એક કડી ખુદ તેની સાથે પણ જોડાયેલી હોય છે જેનાથી તે બેખબર હોય છે. પછી સર્જાય છે પળે પળે ઉત્કંસ્ઠાં વધારતી...તમારો શ્વાસ અધ્ધર થઇ જાય એવી એક પછી એક ઘટનાઓની હારમાળા. કહાનીમાં આવ્યે જતાં વળાંકો તમને અચંભીત કરી મુકશે અને તમે કોઇ રોલર-કોસ્ટરની સહેલગાહે નીકળી પડશો. કહાનીનાં ખૂંખાર પાત્રો અને અજીબો-ગરીબ સ્થળો તમને એક અલગ વિશ્વમાં લઈ જશે. રૂંઆડાં ખડા કરી દેતી સસ્પેન્સથી ભરપુર આ ગાથા વાંચતા ચોક્કસ લાગશે કે તમે કોઇ હોલીવૂડની મૂવી જોઈ રહ્યા છો. તો આવો નીકળી પડીએ “ નો રીટર્ન-૨ “ ની સફરે... “ નો રીટર્ન “ ની અપાર સફળતા બાદ પ્રવિણ પીઠડીયાની કલમે લખાયેલી વધુ એક રહસ્ય રોમાંચથી ભરપુર નવલકથા એટલે “ નો રીટર્ન–૨ “ Novels નો રીટર્ન - 2 એક અનુપમ સૌંદર્યવાન યુવતી તેનાં રહસ્યમય ભૂતકાળની ભાળ મેળવવા “ઇન્દ્રગઢ“ જેવા ઇતિહાસે ભૂલાવી દીધેલાં રજવાડામાં આવી ચડે છે. તે ત્યાંની લાઈબ્રેરીમાં કશું... More Likes This કવચ - ૧ દ્વારા મૃગતૃષ્ણા mrigtrushna" અવકાશયાન અને આંસુ: ડૉ. શાહનું વચન - 1 દ્વારા Vijay પ્રકાશનું પડઘો - 1 દ્વારા Vijay Untold stories - 5 દ્વારા Tapan Oza અસ્તિત્વહીન મંઝિલ દ્વારા Vijay આયનો - 1 દ્વારા Vijay ચંદ્ર પર રોમાંચક પ્રવાસ - 1 દ્વારા Vijay બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા