કહાણીમાં, રવિ કુમાર નામના એક વ્યાપારી છે જે સિંગતેલનો ધંધો કરે છે. તે સમયના ટેલિફોન અને મોબાઈલ ન હોવાને કારણે, સંદેશાઓ ટપાલ મારફતે મોકલવામાં આવતા. રવિ કુમાર જ્યારે ટપાલ મેળવે છે, ત્યારે એક દિવસ અત્તરની સુગંધ આવી છે, જે તેને ખુશ કરે છે. પરંતુ પછીના દિવસોમાં તે સુગંધ નહી આવે. 15 દિવસ પછી ફરીથી અત્તરની સુગંધ આવે છે અને તે નિયમિત રીતે ટપાલોમાં આવવા લાગે છે. રવિ કુમારને જિજ્ઞાસા થાય છે કે આ સુગંધ ક્યાંથી આવી રહી છે, અને તે ટપાલોનો પીછો કરવાનો નિર્ણય કરે છે. તે દિવસ આવે છે જ્યારે તે ફરીથી અત્તરની સુગંધને અનુભવે છે અને ટપાલીએ દૂર જતાં જ તે તેના પીછા કરે છે. આ પ્રયાસમાં તેને સફળતા મળે છે, અને તે રહસ્ય જાણવાનો પ્રયાસ કરે છે. ધંધાની ટપાલોમાથી અત્તરની સુગંધ! Yashvant Thakkar દ્વારા ગુજરાતી વાર્તા 8.4k 669 Downloads 2.3k Views Writen by Yashvant Thakkar Category વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન વાત જૂની છે પણ મજાની છે. મારા એક મિત્ર હતા. નામ રવિ કુમાર. રવિ કુમારને સિંગતેલનો ધંધો. એ વખતે મોબાઈલ નહોતા. ટેલિફોનસેવા હતી, પણ બહુ ઝડપી નહોતી. ઘણી વખત તો બબ્બે ત્રણ ત્રણ દિવસો સુધી ફોન નહોતા લગતા. બધો આધાર, ટેલીફોનની લાઇન અને માણસના નસીબ પર રહેતો, આથી મોટાભાગનો સંદેશાવહેવાર ટપાલ મારફતે જ ચાલતો. નાનાંમોટાં શહેરોમાં તો દિવસમાં બે વખત ટપાલો વહેંચાતી, બપોરે બાર વાગ્યા સુધીમાં અને બપોર પછી પાંચ વાગ્યા સુધીમાં. રવિ કુમારની દુકાને ટપાલી આવતો ત્યારે તેલના ધંધાને ધંધાને લગતી ટપાલોનો થોકડો લઈને આવતો. એવી ટપાલોમાંથી ગંધ આવે તો શાંની આવે તેલની જ આવેને પરંતુ એક વખત એવું બન્યું કે, રવિ કુમારને ત્યાં આવેલી ટપાલોમાંથી અત્તરની સુગંધ આવી. રવિ કુમાર તો ખુશ થઈ ગયા. ધંધાની ટપાલોમાથી અત્તરની સુગંધ! બીજે દિવસે ટપાલો આવી તો એમાંથી સુગંધ કેવી ને વાત કેવી! ગંધ હતી, પણ નર્યા તેલની! અત્તરની નહિ! પછીના દિવસોમાં પણ એવું જ ચાલ્યું. ... રવી કુમારને ક્યારેક ક્યારેક ધંધાની ટપાલોમાથી અત્તરની સુગંધ કેમ આવતી હતી, એ જાણવા માટે આ આખી રચના વાંચો. More Likes This પંચતંત્ર વાર્તાઓ આધુનિકતા - 4 દ્વારા Ashish જંપલી દ્વારા Alpa Bhatt Purohit શબ્દઔષધિ - જીવનને જીવવા જેવું બનાવીએ - 10 દ્વારા Shailesh Joshi પ્રથમ નજરે દ્વારા Kaushik Dave આપણા શક્તિપીઠ - 18 - કાલી શક્તિપીઠ દ્વારા Jaypandya Pandyajay સિનેમા - સ્વ અને પર મૂલ્યાંકન -9 દ્વારા Shailesh Joshi જલેબી દ્વારા khushi બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા