આ કથા મેકવાન અને મંદાકિનીની છે, જે બંને આધુનિક પ્રેમી યોદ્ધાઓ જેવા છે, જેમણે સામાજિક અછુતતા અને પ્રતિબંધોનો સામનો કર્યો છે. મેકવાન, જે વાલ્મિક સમાજમાંથી ધર્માંતર કરીને ખ્રિસ્તી બન્યો છે, અને મંદાકિની, જે ચમાર સમાજની આથથી આવે છે, બંને એક પ્રખ્યાત સેલ્ફ ફાયનાન્સ ગ્રુપ કોલેજમાં ભણતા છે. બંનેએ પોતાના શૈક્ષણિક કારકિર્દી અને વ્યવસાયિક લક્ષ્યોને ધ્યાનમાં રાખીને જીવનમાં સફળતા મેળવવા માટે પ્રયત્ન કરી રહ્યા છે. મેકવાન એક્ચ્યુઅરિયલ પ્રોફેશનલ બનવાના ઇરાદે છે, જ્યારે મંદાકિની ઇન્ડસ્ટ્રીઅલ ડિઝાઈનિંગમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કરવાનું વિચારે છે. તેઓ માત્ર પોતાની જ જીવન ધોરણમાં સુધારો લાવવાનું વિચારે છે, પરંતુ પોતાના સમાજ અને વતનના ગામ માટે પણ કંઈક કરવા માટે પ્રેરિત છે. આ કથા પ્રેમ, પ્રતિષ્ઠા, અને સામાજિક પરિવર્તનના સંકલનને દર્શાવે છે, જે બંને નાયકોના જીવનમાં મહત્વપૂર્ણ છે. એક દુજેકે લિયે Valibhai Musa દ્વારા ગુજરાતી વાર્તા 16 885 Downloads 3.5k Views Writen by Valibhai Musa Category વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન મારે તમારા વિષે કંઈક કહેવું છે આધુનિક શીરી અને ફરહાદ, લયલા અને મજનુ કે પછી રોમિયો અને જુલિયેટ – તમે જે ગણાઓ તે ! પણ, મારા કથનના પ્રારંભ માટે હું થોડોક અવઢવમાં છું, કેમ કે હું હજુ નક્કી નથી કરી શક્યો કે મારે ક્યાંથી શરૂઆત કરવી ચાલો, એ તો થઈ રહેશે પહેલાં હું તમારી ઓળખાણ તો કરાવી દઉં ! તો આ છે, મેકવાન, થોડા સમય પહેલાં જ વાલ્મિક સમાજમાંથી ધર્માંતર કરીને ખ્રિસ્તી બનેલા અને થોડા સમયથી અનામતના હેતુએ દલિત ખ્રિસ્તી તરીકેની ઓળખ પામેલા એવા પ્રભાવશાળી વ્યક્તિત્વ અને તેજસ્વી શૈક્ષણિક કારકીર્દિના સ્વામી તો તમારાં શીરી, લયલા કે જુલિયેટ જે ગણો તે છે મંદાકિની કે જે મૂળે તો ચમાર (ચર્મકાર) સમાજનાં, પણ આત્મગૌરવમાં માનતાં અને રૂઢિગત અછૂતીય સામાજિક વ્યવહારોથી માનસિક રીતે તંગ આવી જતાં તેમનાં માતાપિતા સાથેના માત્ર ત્રણ જ જણના માઇક્રો પરિવારમાંથી એ માત્ર એકલાં જ ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરી ચૂક્યાં છે જેમાં એમનાં માતાપિતાની મૂક સંમતિ તો છે જ … More Likes This બેટરહાલ્ફ (લવ રિવેન્જના પાત્રોની વાર્તાઓ-૩) પ્રકરણ-1 દ્વારા S I D D H A R T H વિશ્વની ટુંકી પ્રેત કથાઓ (લોકવાર્તાઓ) ભાગ-૧ જેડની મૂર્તિ દ્વારા Bhaveshkumar K Chudasama ભુતાવળ - 2 દ્વારા Dhamak પાંચ પૈસા - ભાગ 1 દ્વારા Dhamak અવળી દ્વારા Dhamak રૂપિયા management દ્વારા E₹.H_₹ જીવન ની કાયા કલ્પ - ભાગ 1 દ્વારા Rohan Joshi બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા