આ કથામાં પાત્ર પ્રેમી છે, જે પોતાના પ્રિયને લખેલા પત્રમાં પોતાની લાગણીઓ વ્યક્ત કરે છે. પત્રમાં તે કહે છે કે, પ્રિયે, જ્યારથી તમે દૂર છો, ત્યારે પણ મારી યાદોમાં તમારા પ્રેમનો પ્રકાશ ચમકતો રહે છે. વેલેન્ટાઈન ડેની ઉજવણીના સમયે તે આશા રાખે છે કે, તેઓ સાથે મળીને કંઈક અનોખું અને રોમેન્ટિક કરવાને માટે વિધેય કરશે. તેણે પોતાના સ્મરણોમાં બગીચામાં ફૂલોની સુગંધ અને પોતાના પ્રેમના પ્રસંગોને યાદ કર્યો છે. જ્યારે તેની નાની દીકરી દાદીને પૂછે છે કે, વેલેન્ટાઈન ડે પર તેને કોણે ગુલાબ મોકલ્યા, ત્યારે દાદી એક મીઠી યાદમાં જઈને પોતાના યુવાન દિવસોની વાત કરે છે, જ્યારે તે 18 વર્ષની હતી. આ પત્રમાં પ્રેમની સુંદરતા અને સમય પસાર થવા છતાં પ્રેમની લાગણીઓ સતત જળવાઈ રહે છે, તે દર્શાવવામાં આવી છે. અધૂરો મધુરો પત્ર - Letter to your Valentine Tarulata Mehta દ્વારા ગુજરાતી પત્ર 16 1.1k Downloads 5.1k Views Writen by Tarulata Mehta Category પત્ર સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન અધૂરો મધુરો પત્ર Letter to your Valentine - Feb 2018 is the national writing competition by Matrubhart અધૂરો મધુરો પત્ર પ્રિયે, આજે તમે ભલે જોજન માઈલ દૂર હો! આપણી વચ્ચે સમુદ્રનો અમાપ જલરાશિ ફેલાયેલો હોય પણ ખટમધુરી યાદોના દીવડા શબ્દોના કોડિયામાં તરતા મૂકતા મને કોણ રોકે આજથી દાયકાઓ પૂર્વે પહેલી નજરમાં પ્રગટેલો પ્રેમાગ્નિ બુઝાએ ન બૂઝે કારણ એ આપણા શરીરના માધ્યમ દ્રારા અભિવ્યક્ત થયેલો આત્માનો પ્રકાશ સવારમાં ડોર બેલના રણકારે મને તમારા હૂંફાળા સ્પર્શની ગુદગુદી થયેલી ,વેલેન્ટાઈન ડે તમને પ્રિય ,સાથે હોઈએ ત્યારે કંઈક સરપ્રાઈઝ આપો જ ! આમે તમે એવા રોમેન્ટિક કે પૂર્વ યોજના વિના સ્પોન્ટેનિયસ કંઈક કરો.લોકોથી ક્યાંક દૂર ગાડી લઈ ઊપડી જવાનું !ક્યારેક તિથલના દરિયે તો ક્યારેક સાપુતારાના પહાડોમાં કે પછી કોઈના ફાર્મહોઉસ પર. More Likes This મિત્ર એટલે સુખ-દુ:ખનો પડછાયો - 2 દ્વારા Milan Mehta જલધિના પત્રો - 1 - સખા કૃષ્ણને પત્ર દ્વારા Dr.Sarita પ્રિયતમને પત્ર - ભાગ-1 દ્વારા Bhanuben Prajapati પત્ર - 1 દ્વારા Dr.Chandni Agravat હૃદય દ્વારા હૃદયને લખાયેલા પત્રો દ્વારા Yakshita Patel જીવનના પત્રો - ૧ (પ્રિય પુસ્તકો) દ્વારા Sagar શ્રદ્ધાનો નાદ દ્વારા C.D.karmshiyani બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા