આ કથામાં અનંત ચોકસી, ખ્યાતનામ વેપારી યશવન્ત ચોકસીનો પુત્ર, પર ખૂનનો આરોપ મૂકવામાં આવ્યો છે અને તે જેલમાં કેદ છે. અનંતે ગુનો કબૂલ કર્યો છે પરંતુ તેની ખાતરીથી કોઈને ખબર નથી કે તે શા માટે એવું કર્યું. અનંતના પરિવારજનો તેના સાથ છે, પરંતુ તે પોતાની વાત કહેવા માટે મૌન રહ્યો છે. કોર્ટમાં, અનંતે પોતાનો ગુનો કબૂલ કર્યો અને પોતાના વકીલને કેસ લડવાની ફરજ કરી દીધી. કોર્ટ ૭ દિવસ પછી સજા સાંભળશે, પરંતુ એક પોલીસ અધિકારીને મરનાર પૂર્વ ગુનેગાર અબ્દુલ ફકીર પર ધ્યાન આપવું પડશે. કથા સમગ્ર શહેરમાં ચર્ચાનો વિષય બની ગઈ છે, અને લોકોને અનંતના મૌન અને તેના ગુનાના કારણોની ઉત્સુકતા છે. ચુકાદો... shreyansh દ્વારા ગુજરાતી વાર્તા 48.9k 1.6k Downloads 5k Views Writen by shreyansh Category વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન બારામતી માં ચારે બાજુ આજે ફક્ત એકજ ચર્ચા ચાલી રહી હતી .અનંત ચોકસી પર લાગ્યો ખૂન નો આરોપ,, અનંત ચોકસી જેલ માં કેદ ,, અનંત ચોકસી એટલે,, ખ્યાતિમાન એવા યશવન્ત ચોકસી નો એક નો એક દીકરો.. યશવન્ત ચોકસી એક ખ્યાતનામ વેપારી હતા.એમનો વ્યાપાર ચોકસી ગ્રુપ ચારે બાજુ થી ખ્યાતિ પામેલો હતો. ચોકસી ગ્રુપ એક ટ્રાન્સપોર્ટ ની કંપની માં થી શરૂ થઇ ટેક્સટાઇલ અને સિન્થેટિક થી માંડી અલગ અલગ વ્યાપાર કરતી શેર માર્કેટ માં ૧૦૦કરોડ ની લિસ્ટેડ કંપની બની ગઈ હતી. યશવન્ત ચોકસી પોતે પોતાના આપબળે ઉભી કરેલી કંપની માં થી બને તેટલું સમાજ નું ઉદ્ધાર નું પણ કાર્ય કરતા હતા. આજે અલગ અલગ સંસ્થા પોતે કાર્ય કરતા હોવા છતાં તેમના માં ઘમંડ નું નામો નિશાન સુધા ના હતું . More Likes This માનવ સબ્ન્ધોની એક અનિવાર્ય સત્યતા - 2 દ્વારા shifa દોસ્ત - 1 દ્વારા Surubha Jadeja ઉધારનો બોજ - સ્વતંત્રતાની સવાર દ્વારા Rainy Den ભાડે આપેલું સુખ - 1 દ્વારા Aloka Patel પરીક્ષા પહેલાં ગાયબ થયેલ છોકરો દ્વારા Nayana Viradiya કરુણા - 1 દ્વારા Rushil Dodiya સંબંધો ના ડિપ્લોમેટ કિશન કાકા - 1 દ્વારા AKHIL KUMAR બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા