ખાલિસ્તાન મુવમેન્ટ ભારતીય ઇતિહાસનું એક મહત્વપૂર્ણ અને વિવાદાસ્પદ પ્રકરણ છે, જેના કારણે અનેક સરકારો પરેશાન રહી છે. આ પુસ્તકમાં કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોની ભારત મુલાકાતનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે, જ્યાં ખાલિસ્તાનના મુદ્દા ફરી એકવાર ચર્ચામાં આવ્યા. ટ્રુડોની મુલાકાત દરમિયાન તેમને નાગરિકો અને સરકાર દ્વારા અવગણવામાં આવ્યા, જેને કારણે ભારત-કેનેડા સંબંધોમાં તણાવ બન્યો. ખાલિસ્તાન મુવમેન્ટનું મૂળ કારણ કોંગ્રેસ પક્ષના નેતાઓ, જેમ કે સંજય ગાંધી અને જ્ઞાની ઝેલ સિંહ, દ્વારા જરનૈલસિંહ ભિંડરાંવાલેને સમર્થન આપવાનો આક્ષેપ છે. આ મૌકા પર, ભિંડરાંવાલેનો આતંકવાદી સ્વરૂપ અપનાવવાનો વિકાસ થયો, જે ભારતીય રાજ્ય અને પંજાબ માટે ગંભીર સમસ્યાઓ સર્જી રહ્યો છે. આ પ્રસંગે, ભારત અને પંજાબના આગલા ઘા અને જૂના ઝખમ ફરી તાજા થયા છે, અને આ મુદો હજુ પણ ઘણાં લોકો માટે વિવાદાસ્પદ છે.
ખાલિસ્તાન મુવમેન્ટ
Tushar Dave
દ્વારા
ગુજરાતી મેગેઝિન
1.2k Downloads
5.7k Views
વર્ણન
ખાલિસ્તાન મુવમેન્ટે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યુ એ મૂળે કોંગ્રેસનું પાપ. (જેમાં અકાલીઓએ યથાશક્તિ કેરોસિન છાંટ્યુ.) મુખ્ય સુત્રધારો સંજય ગાંધી અને જ્ઞાની ઝેલ સિંહ. દેશમાં ઈન્દિરા ગાંધીની સરકાર હતી. કટોકટીના આઘાતમાંથી બહાર આવેલા દેશે જનતા પાર્ટી પાસે રાખેલી મસમોટી આશાઓનું ભ્રમનિરસન થઈ ગયેલુ. સત્તાની સંગીત ખુરશીની રમતથી ત્રસ્ત જનતાએ ફરી એક વાર ઈન્દિરા ગાંધીને સુકાન સોંપ્યુ હતુ. કોંગ્રેસની દેશવ્યાપી હાર બાદ પંજાબમાં અકાલી અને જનતા પાર્ટીની સંયુક્ત સરકાર બનેલી. અકાલી સરકારને પડકાર આપવા કોંગ્રેસી નેતા જ્ઞાની ઝેલ સિંહ અને સંજય ગાંધીએ જરનૈલસિંહ ભિંડરાંવાલેને ઊભા કર્યા. કોંગ્રેસે શરૂઆતમાં ભિંડરાંવાલેને આર્થિક સહાય પણ કરેલી. કોંગ્રેસને સપને’ય કલ્પના નહોતી કે ભિંડરાંવાલે આગળ જતા એક મહાભયંકર આતંકવાદી બની જશે, પંજાબને ખાલિસ્તાની આતંકવાદના ખપ્પરમાં હોમી દેશે અને અંતત: ઈન્દિરા ગાંધીનો પણ ભોગ લેવાઈ જશે.
More Likes This
બીજા રસપ્રદ વિકલ્પો
- ગુજરાતી વાર્તા
- ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ
- ગુજરાતી ફિક્શન વાર્તા
- ગુજરાતી પ્રેરક કથા
- ગુજરાતી ક્લાસિક નવલકથાઓ
- ગુજરાતી બાળ વાર્તાઓ
- ગુજરાતી હાસ્ય કથાઓ
- ગુજરાતી મેગેઝિન
- ગુજરાતી કવિતાઓ
- ગુજરાતી પ્રવાસ વર્ણન
- ગુજરાતી મહિલા વિશેષ
- ગુજરાતી નાટક
- ગુજરાતી પ્રેમ કથાઓ
- ગુજરાતી જાસૂસી વાર્તા
- ગુજરાતી સામાજિક વાર્તાઓ
- ગુજરાતી સાહસિક વાર્તા
- ગુજરાતી માનવ વિજ્ઞાન
- ગુજરાતી તત્વજ્ઞાન
- ગુજરાતી આરોગ્ય
- ગુજરાતી બાયોગ્રાફી
- ગુજરાતી રેસીપી
- ગુજરાતી પત્ર
- ગુજરાતી હૉરર વાર્તાઓ
- ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ
- ગુજરાતી પૌરાણિક કથાઓ
- ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ
- ગુજરાતી રોમાંચક
- ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન
- ગુજરાતી બિઝનેસ
- ગુજરાતી રમતગમત
- ગુજરાતી પ્રાણીઓ
- ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર
- ગુજરાતી વિજ્ઞાન
- ગુજરાતી કંઈપણ
- ગુજરાતી ક્રાઇમ વાર્તા