લેગિંગનો ફેશનમાં મોટો ક્રાંતિ આવી રહ્યો છે, જે આજે દરેક ઉંમરના અને કદની મહિલાઓને આકર્ષે છે. લેગિંગ પહેરવા માટે કોઈ ખાસ નિયમ નથી અને તે દરેકને સુટ કરે છે. જો કે, આકર્ષક દેખાવ માટે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. લેગિંગની ગુણવત્તા સારી હોવી જોઈએ, કારણ કે પાતળા કાપડથી શરીરના ઉભાર દેખાઈ શકે છે. યોગ્ય ફિટિંગ માટે લેગિંગ સાથે લાંબા ટોપ અથવા ટ્યૂનિક પહેરવું જોઈએ, અને આંતરિક વસ્ત્રો દેખાતી નથી તેની પણ કાળજી લેવી જોઈએ. ઠંડીમાં ગરમ રાખવા માટે ખાસ લેગિંગ ખરીદવાની સલાહ આપવામાં આવી છે, તેમજ ટોપ્સ સાથે ક્યારેય એન્કલની નજીકની લેગિંગ પહેરવી નહીં. સાદા અને ઘેરા રંગના લેગિંગ પસંદ કરવાનું વધુ સારું છે, અને સફેદ કે ત્વચાના રંગના લેગિંગથી દૂર રહેવું જોઈએ. લેગિંગમાં દેખાવ લાજવાબ Mital Thakkar દ્વારા ગુજરાતી મહિલા વિશેષ 44 1k Downloads 4.6k Views Writen by Mital Thakkar Category મહિલા વિશેષ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન ફેશન જગતમાં લેગિંગ આજકાલ બહુ ડીમાન્ડમાં છે. શરીર ભલે વધુ પડતું પાતળું હોય કે પછી ભરાવદાર હોય દરેક ઉંમરની મહિલાઓ તેને પસંદ કરી રહી છે. અને બીજા વસ્ત્રોની સરખામણીએ સારી વાત એ છે કે લેગિંગ પહેરવા માટે કોઈપણ જાતના નિયમની જરૂર નથી. લાંબી કે ઠીંગણી કોઈપણ વ્યક્તિ લેગિંગ પહેરી શકે છે. હવે તો લેગિંગ કોઈપણ વયની તથા કદની સ્ત્રી પહેરતી જ હોય છે. પણ લેગિંગ પહેરીને આકર્ષક દેખાવાની ઈચ્છા હોય તો કેટલીક ખાસ વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે. તે જાણી લો. જેમકે, જો તમે લેગિંગ્સની સાથે ટાઇટ પેન્ટી પહેરી રહ્યા છો તો હવે તમારી આદત બદલો. કારણ કે લેગિંગ્સની સાથે ટાઇટ પેન્ટી પહેરવાથી પેન્ટી લાઇન સ્પષ્ટ દેખાય છે. તેની સાથે સીમલેસ પેન્ટી પહેરવી જોઇએ. More Likes This અભિન્ન - ભાગ 3 દ્વારા Rupesh Sutariya સંવેદનાનું સરનામું - 1 દ્વારા Jaypandya Pandyajay મિસ કલાવતી - 1 દ્વારા કરસનજી રાઠોડ તંત્રી ભૂલ છે કે નહીં ? - ભાગ 1 દ્વારા Mir સેક્સ: it's Normal! (Book Summary) દ્વારા yeash shah સીધા સરળ સુવાક્યો જે તમને પ્રેરિત કરશે - ભાગ 3 દ્વારા yeash shah જીવન ચોર...ભાગ 2 (તરસ) દ્વારા yeash shah બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા