પોર્ટફોલિયો મેનેજમેન્ટ સર્વિસ પ્રોવાઇડર (પીએમએસ) એ એક વ્યક્તિ અથવા કંપની છે જે તમારા નાણાંને શેરબજારમાં રોકાણ કરવા માટે માર્ગદર્શક અથવા સીધા રોકાણ કરે છે. પોર્ટફોલિયો મેનેજર નોન-ડીસક્રેઇશનરી હોય ત્યારે તેઓ માત્ર સલાહ આપે છે, જ્યારે ડીસક્રીએશનરી હોય ત્યારે તેઓ પોતાની મરજીથી રોકાણ કરે છે. પોર્ટફોલિયો મેનેજર બનવા માટે ‘સેક્યુરીટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા’ (સેબી) માં નોંધણી કરાવવી જરૂરી છે. મ્યુચ્યુઅલ ફંડ અને પોર્ટફોલિયો મેનેજર વચ્ચે વિશેષ તફાવત નથી. મ્યુચ્યુઅલ ફંડ નાણાંને એકત્રિત કરીને શેરબજારમાં રોકાણ કરે છે, જ્યારે પોર્ટફોલિયો મેનેજર વ્યક્તિગત રીતે તમારા નાણાંને તમારા નામે રોકાણ કરે છે અને તમને પર્સનાલાઈઝડ સર્વિસ આપે છે. બંને પ્રકારના રોકાણમાં માર્કેટ રિસ્ક હોય છે, અને મેનેજરને નાણાંનું સંચાલન કરવાની ફી મળે છે. જો નોનડીસ્ક્રેશનરી મેનેજમેન્ટ હોય, તો રોકાણ કરવું કે નહીં તે તમારું નિર્ણય છે, જ્યારે ડીસક્રેશનરી મેનેજર પાસે ખરીદી-વીક્રીની સત્તા હોય છે, અને તમારા પૈસાને શેંરના બજારમાં રોકવા માટે તમે તેમને વિશ્વાસ આપતા હો. શેરબજારમાં રોકાણની ગડમથલ ૧૩ Naresh Vanjara દ્વારા ગુજરાતી બિઝનેસ 33 2.2k Downloads 7.3k Views Writen by Naresh Vanjara Category બિઝનેસ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન પોર્ટફોલિયો સર્વિસ પ્રોવાઈડર એટલે શું નોનડીસક્રેશનરી અને ડીસક્રેશનરી પોર્ટફોલિયો મેનેજર નું કાર્ય તો આવા પોર્ટફોલિયો મેનેજરને આપણા પૈસા શેરબજારમાં રમવા આપતી વખતે કઈ બાબતો ધય્નમાં રાખવી જેથી આપણા પૈસા સલામત રહે Novels શેરબજારમાં રોકાણની ગડમથલ સામાન્ય પ્રજાજનોમાં શેરબજારમાં રોકાણ અંગે એક પ્રકારનો ભય હોયુ છે તો સાથે સાથે એમાં રોકાણની લાલચ પણ જેઓ રોકાણ કરે છે અને નુકશાન કરે છે તેઓ ફરીથી રોકાણ... More Likes This મેનેજમેન્ટ શું છે? - 1 દ્વારા Siddharth Maniyar ઇકોમર્સ ક્યાંથી શરૂ થયું અને ક્યાં જઈ રહ્યું છે - પાર્ટ ૧... દ્વારા Mahendra Sharma સફળતા - 1 દ્વારા Samir Gandhi ફ્રીલાન્સમાં ફ્રી શું છે? દ્વારા Mahendra Sharma શેરબજારમાં રોકાણની ગડમથલ - 1 દ્વારા Naresh Vanjara બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા