કૃતિકા નૈસર્ગિક ગોળની નવી સીઝન શરૂ થઈ છે અને તે હવે દેશ-વિદેશમાં ખાંડનો શ્રેષ્ઠ વિકલ્પ બની રહી છે. આધુનિક જીવનશૈલી અને તંદુરસ્ત ખોરાકની જરૂરિયાતને કારણે, લોકો હવે કેમિકલ યુક્ત અને પ્રિજર્વેટિવ્સવાળા ફૂડને ટાળી રહ્યા છે. કૃતિકા બ્રાન્ડ દ્વારા ઉપલબ્ધ નૈસર્ગિક ગોળની માંગમાં વધારો થયો છે. ગોળના મુખ્ય ઉત્પાદકોમાં દક્ષિણ ભારત, પાકિસ્તાન અને શ્રીલંકાનો સમાવેશ થાય છે, અને મહારાષ્ટ્રમાં ગોળનું વિશાળ ઉત્પાદન થાય છે. કૃતિકા નૈસર્ગિક ગોળ, જે શુદ્ધ અને સ્વાસ્થ્યવર્ધક ગુણધર્મો ધરાવે છે, તેની ગુણવત્તા અને સ્વાદ માટે જાણીતી છે. બજારમાં મળતા કેટલાક પીળા-સફેદ ગોળમાં હાનિકારક કેમિકલ ઉમેરવામાં આવે છે, જ્યારે કૃતિકા ગોળ તાજી અને નૈસર્ગિક રીતે બનાવવામાં આવે છે, જેમાં ગ્લુકોઝ, મિનરલ્સ, વિટામિન્સ અને અન્ય આરોગ્યપ્રદ તત્વો સમાયેલો હોય છે. નૈસર્ગિક શુદ્ધ ગોળનું પ્રતિક Bhavya Raval દ્વારા ગુજરાતી બાયોગ્રાફી 8 1.4k Downloads 6k Views Writen by Bhavya Raval Category બાયોગ્રાફી સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન નૈસર્ગિક શુદ્ધ ગોળનું પ્રતિક... ગોળની નવી સીઝન શરૂઃ કૃતિકા નૈસર્ગિક ગોળને વ્યાપક આવકાર દેશ-વિદેશમાં કૃતિકા ગોળ હવે ખાંડનો પર્યાય બની રહ્યા છે આધુનિક ટેકનોલોજી અને લોકોની ઝડપી લાઈફસ્ટાઈલને કારણે હવે ફૂડ હેબીટ બગાડવા માંડી છે. લોકોને તૈયાર કે અર્ધ તૈયાર ફૂડ પર આધાર રાખવો પડે છે. જેને લીધે તબિયત જાળવવાનો પડકાર રહે છે. કેમિકલ અને અન્ય પ્રિજર્વેટીવ શરીર માટે હાનિકારક છે. એ ખ્યાલ વ્યાપક બની રહ્યો છે. ગોળની જ વાત કરીએ તો એક સમયે લોકો દેખાવમાં સારો અને ચમકદાર પણ કેમિકલયુક્ત ગોળ પસંદ કરતા હતા. જ્યારથી કૃતિકા નૈસગ્િાર્ક બ્રાન્ડ દ્વારા માર્કેટમાં નૈસગ્િાર્ક ગોળ મૂકવામાં આવ્યો છે ત્યારથી કૃતિકા ગોળે પાછું વળીને નથી જોયું. આજે કૃતિકા ગોળ ન માત્ર ભારતની પણ વિદેશની લોકપ્રિય બ્રાન્ડ બની ગઈ છે. તાજેતરમાં જ ગોળની નવી સીઝન શરૂ થતા કૃતિકા ગોળની દેશ-વિદેશમાં ભારે ડિમાન્ડ નીકળી છે. More Likes This શ્રાપિત પ્રેમ - 18 દ્વારા anita bashal કહાની રજનીશની... - 1 દ્વારા Siddharth Maniyar હોસ્ટેલ - ભાગ 1 (ટાઈમ ટેબલ) દ્વારા SIDDHARTH ROKAD તખ્તાપલટ - ભાગ 1 દ્વારા Deeps Gadhvi મારા જીવનના સ્મરણો - 1 - ચોરી દ્વારા સત્ય પ્રેમ કરુણા ધંધાની વાત - ભાગ 1 દ્વારા Kandarp Patel પુસ્તકની આત્મકથા - 2 દ્વારા GAJUBHA JADEJA બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા