આ વાર્તામાં, અનસૂયાબહેન એક પરિસ્થિતિમાં છે, જ્યાં તે મીનાક્ષીબહેનનું અનધિકૃત નિવાસ સામે કહેવા માટે જૂઠ બોલવા મજબૂર છે. મીનાક્ષીબહેનના ઘરે ન હોવા છતાં, તે કહે છે કે તે કામે ગઈ છે. આમાં તેના પતિનું ધ્યાન પણ ખેંચાય છે જે તેની ગુલામિયત વિશે પ્રશ્ન કરે છે. જ્યારે ગામમાં મીનાક્ષીબહેનનું નિવાસ ખૂણામાં ચર્ચાય છે, ત્યારે નિકટવર્તી મહિલાઓના જૂથમાં વિવિધ અનુમાન અને વાતચીત શરૂ થાય છે, જેમાં તે કહે છે કે મીનાક્ષીબહેનને કોઈ દુઃખદ સામનો કરવો પડે છે. આથી, વાર્તા પતિવ્રતા ધર્મ અને મહિલાઓની સામાજિક માન્યતાઓની એક ઝલક પ્રદાન કરે છે. પતિવ્રતા ધર્મની આહુતિ પછી જ ને! Valibhai Musa દ્વારા ગુજરાતી વાર્તા 7.7k 1.2k Downloads 3.8k Views Writen by Valibhai Musa Category વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન ‘દૂ…ધ’ એવો સાદ પાડતી મેનાની નજર કમાડના નકુચા ઉપરની સાંકળ પર પડતાં તેણે મને પૂછી નાખ્યું, ‘અનસૂયાબહેન, આ મીનાક્ષીબહેન ક્યાંય બહાર ગયાં છે કે શું એમનું દૂધ લઈ લો ને.’ ‘મને ખબર નથી. એમ કર, બૂમ પાડ. અંદર છોકરાં સૂતેલાં જ હશે.’ મેં જવાબ વાળ્યો. મને બધી ખબર હતી તોય મારે જૂઠું બોલવું પડ્યું એમ જ કરવું પડે તેમ હતું, કેમ કે કારણ જ કંઈક એવું હતું. ‘અનુબહેન, આજે રવિવાર હોઈ એ બિચારાંને ઊંઘવા દીધાં હોત તો!’ ‘મેના, મેં એકવાર કહ્યું ને. મીનાક્ષી નજીકમાં કોઈ કામે ગઈ હશે, હમણાં આવશે.’ મારે ફરી જૂઠ ઉપર જૂઠ બોલ્યે જવું પડ્યું. દાતણ ચાવતાં ચાવતાં ઓસરીમાં લટાર મારતા મારા પતિમહાશયે મને પૂછ્યું, ‘કેમ, કેમ આજે કેમ સાવ આવું શુષ્ક વર્તન બંને સાહેલીઓ વચ્ચે કોઈ રિસામણાં છે કે શું ’ ‘ના, એવું બિલકુલ નથી જે છે તે હું પછી કહીશ, મનિષ.’ મેં ધીમેથી કહ્યું. પરંતુ મારે મનિષને ‘પછી કહેવા’ની નોબત જ ન આવી. બાજુના... More Likes This પંચતંત્ર વાર્તાઓ આધુનિકતા - 4 દ્વારા Ashish જંપલી દ્વારા Alpa Bhatt Purohit શબ્દઔષધિ - જીવનને જીવવા જેવું બનાવીએ - 10 દ્વારા Shailesh Joshi પ્રથમ નજરે દ્વારા Kaushik Dave આપણા શક્તિપીઠ - 18 - કાલી શક્તિપીઠ દ્વારા Jaypandya Pandyajay સિનેમા - સ્વ અને પર મૂલ્યાંકન -9 દ્વારા Shailesh Joshi જલેબી દ્વારા khushi બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા