રોટરી મીડટાઉન લાઈબ્રેરી રાજકોટમાં એક પ્રખ્યાત લાઈબ્રેરી છે, જેનું સંચાલન, સુવિધાઓ અને સાહિત્યનું વાતાવરણ તેને વિશિષ્ટ બનાવે છે. ગુજરાતી ભાષાના અસ્તિત્વ અને અંગ્રેજી ભાષાના આક્રમણ પર ચર્ચાઓ ચાલી રહી છે, પરંતુ ગુજરાતી ભાષા જીવંત છે અને વાંચકોની સંખ્યા પણ વધતી જાય છે. આજની પેઢી અંગ્રેજી ભાષા જાણતી હોવા છતાં, તેઓ ગુજરાતી અખબારો અને સામાજિક મિડિયા પર ગુજરાતી જોક્સનો ઉપયોગ કરે છે. આ લાયબ્રેરી 11 વર્ષ પહેલા દિપકભાઈ અગ્રવાલ દ્વારા શરૂ કરવામાં આવી હતી, જેમાં બાળકો અને યુવાનો માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. રોટરી મીડટાઉન લાઈબ્રેરીનો ઉદ્દેશ સમૃદ્ધ સાહિત્યિક સંસ્કૃતિનું સમર્થન કરવો છે અને આ લાઈબ્રેરીની મુલાકાત લેવી એ ગુજરાતીઓ માટે એક અનોખી અનુભવ હશે. રોટરી મીડટાઉન લાઈબ્રેરી Bhavya Raval દ્વારા ગુજરાતી બાયોગ્રાફી 13 1.7k Downloads 6.4k Views Writen by Bhavya Raval Category બાયોગ્રાફી સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન રોટરી મીડટાઉન લાઈબ્રેરી રાજકોટની રોનક : રોટરી મીડટાઉન લાઈબ્રેરી : રીડર્સનું લિટરેચર લેન્ડ. લાઈબ્રેરીનાં સંચાલન, સાધનો, સાહિત્ય અને સભ્યોનાં સુસંગત વાતાવરણને કારણે બ્રિટીશ લાઈબ્રેરીની નામના ધરાવતી રોટરી મીડટાઉન લાઈબ્રેરી : ભવ્ય રાવલ ગુજરાતી સાહિત્ય અને સમાજમાં છેલ્લાં કેટલાંક સમયથી ગુજરાતી ભાષાનાં અસ્તિત્વ, અંગ્રેજી ભાષાનાં આક્રમણ અને વાંચકોની ઘટતી સંખ્યા વિશે અવારનવાર ચર્ચાઓ કરવામાં આવે છે. આ ચર્ચાઓનું પરિણામ શું આવે છે એ ખબર નથી પણ હા, આવી ચર્ચાઓમાં ભાગ લેતા, ન લેતા સૌને ત્રણ બાબતો જણાવવાની કે, ગુજરાતી ભાષાનું અસ્તિત્વ અમર છે. અંગ્રેજી ભાષાનું આક્રમણ જ્યારે અંગ્રેજો ભારતમાં આવ્યા અને એમણે હિન્દી-ગુજરાતી શીખી આપણને અંગ્રેજી બોલતા-વાંચતા કર્યા ત્યારે પણ ન More Likes This શ્રાપિત પ્રેમ - 18 દ્વારા anita bashal કહાની રજનીશની... - 1 દ્વારા Siddharth Maniyar હોસ્ટેલ - ભાગ 1 (ટાઈમ ટેબલ) દ્વારા SIDDHARTH ROKAD તખ્તાપલટ - ભાગ 1 દ્વારા Deeps Gadhvi મારા જીવનના સ્મરણો - 1 - ચોરી દ્વારા સત્ય પ્રેમ કરુણા ધંધાની વાત - ભાગ 1 દ્વારા Kandarp Patel પુસ્તકની આત્મકથા - 2 દ્વારા GAJUBHA JADEJA બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા