આ વાર્તા અમદાવાદની પરિસ્થિતિઓ અને નાગરિકોના જીવનશૈલી પર આધારિત છે. લેખક શહેરની મેગાસિટી તરીકે ઓળખાતી નવી મફત અને મોંઘી સુવિધાઓની સામે નારાજગી વ્યક્ત કરે છે. રસ્તાઓમાં સમસ્યાઓ અને લાંબા 'યુ ટર્ન' મારવાના આર્થિક ભારને દર્શાવવામાં આવ્યું છે. લેખક કહે છે કે, આ મોંઘવારી અને મુશ્કેલીઓ વચ્ચે, શાંતિ અને સરળતામાં પાછા જવા 'યુ ટર્ન' લગાવવો વધુ સારું છે. આગળની વાતમાં, શહેરની રાતની જીવંતતાનો ઉલ્લેખ છે, જ્યાં નાગરિકો રાતના સમયમાં આનંદ અને મોજમાં વીતાવતા છે. રાતે શહેરની જીવંતતા અને નાગરિકોના મસ્તીભર્યા સ્વભાવને ઉજાગર કરવામાં આવ્યું છે. આથી, અમદાવાદને શાંતિ અને આનંદ માટે ઓળખવામાં આવે છે, જ્યાં લોકો રાત્રે પણ ખુશ રહે છે અને જીવનનો આનંદ માણે છે. અમદાવાદ રોમીંગ Parthivi Adhyaru Shah દ્વારા ગુજરાતી મેગેઝિન 2 4.1k Downloads 7.8k Views Writen by Parthivi Adhyaru Shah Category મેગેઝિન સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન અમદાવાદ રોમીંગ : યાર આ શું મેગાસિટીમાં રહેવું એટલે તમાચો મારીને ગાલ લાલ રાખવા જેવું જ ને યાર ! એક તો આટલું મોંઘુ પેટ્રોલ ને તેમાં પણ હવે લાંબા ‘યુ ટર્ન’ મારવા જવાનું આ તે કંઇ રીત છે ઠેરઠેર રસ્તાઓ પર સેન્ટરવર્જ ચણાઇ રહી છે. કોઇપણ એક ગલીમાંથી મુખ્ય રસ્તા પર આવો તો સામે જવા કોઇ પેસેજ જ નહીં. બધા પેસેજ એક પછી એક બંધ થવા લાગ્યા છે. ! યાર આપણે તો બેધડક ઘૂસ મારવા ટેવાયેલા છીએ, આમ શિસ્તબદ્ધ રીતે વાહનવ્યવહાર જાળવવાનું તો કેમ ફાવશે આ તો ભરાય દોસ્ત ! ‘બકરું કાઢતાં ઊંટ પેઠું’ એવી દશા થઇ રહી છે આપણી ! આ તો એમ કે ચાલો મેગાસિટીના નામે સુંદર રસ્તાઓ ને સુવિધાઓ મળશે પણ આ તો ‘બાવાનાં બે ય બગડ્યા.’ યાર, ના રહેવાય કે ના સહેવાય, એવી દશા થતી જાય છે. આમથી તેમ જવા બસ ‘યુ ટર્ન’ જ માર્યા કરવાના ! આ તો નથી હજી મેગાસિટી ગણાતું કે નથી હજી એવી સુવિધાઓ મળતી પણ આપણા પેટ્રોલના ધુમાડા તો બસ ચાલુ જ થઇ ગયા ને ! બહુ થયું હવે, તો એક કામ કરીએ. આપણું નાનકડું શાંત અમદાવાદ જ સારું હતું, તો ચાલો ને અહીંથી પાછો તે તરફ જ ‘યુ ટર્ન’ લગાવીએ ! More Likes This ધ ગ્રેટ રોબરી - 4 દ્વારા Anwar Diwan ભારતીય સિનેમાનાં અમૂલ્ય રત્ન દ્વારા Anwar Diwan લેખાકૃતી - 1 દ્વારા Story cafe The Timeless Wisdom of the Gita - Chapter 3 દ્વારા Chandni Virani અપરાજિતા સાયબર સુરક્ષા - ભાગ 1 દ્વારા Zala Dhrey રેટ્રો ની મેટ્રો - 1 દ્વારા Shwetal Patel મારો દેશ અને હું... - 1 દ્વારા Aman Patel બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા