આ કહાણીમાં વાળંદ મિત્ર અને તેમના સેવાઓ વિશેના અનુભવોનો ઉલ્લેખ છે. લેખક જણાવે છે કે કઈ રીતે યુવાનો તેમના વાળંદને મહત્ત્વ આપે છે અને તેમના સાથે સમય વિતાવે છે, જેમણે તેમની શારીરિક સુંદરતા માટે મહત્વપૂર્ણ ભૂમિકાઓ ભજવી છે. વાળંદના કાર્યમાં મહેનત હોવા છતાં, કેટલાક ગ્રાહકો તેમની સેવા વિશેની કેટલીક ફરિયાદો વ્યક્ત કરે છે, જેમ કે લંબાવા અને સમયની વ્યવસ્થા. લેખક આ બાબતોને એકઠા કરીને એક મજાકીલા સ્વરે રજૂ કરે છે, જે વાળંદના કાર્યમાં રહેલી મજાનો પણ દર્શાવે છે. આખરે, તેઓ વાળંદને સંબોધીને તેમની ફરિયાદો રજૂ કરે છે, જે દર્શાવે છે કે despite complaints, they continue to rely on their services. વાળંદમિત્રને ‘ભાવભીનો’ પત્ર Anya Palanpuri દ્વારા ગુજરાતી વાર્તા 11.4k 1.4k Downloads 4.8k Views Writen by Anya Palanpuri Category વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન તમારી વાતો કરવાની કળાથી અમે ખુબ જ ઈમ્પ્રેસ છીએ. પરંતુ તમે વાતોનો અંત લાવતા નથી અને વળી જે-તે વાતનું ‘કનક્લુઝન’ સામેવાળાને નક્કી કરવા પર છોડી દો છો, એમાં પાછો સામેવાળો એટલું બધું વિચારવા માંડે કે દસ-બાર વાળતો એમ જ ખરી જાય!! અમને ખબર છે કે ‘વાળવિજ્ઞાન’માં તમે પી.એચ.ડી કરેલ છે.પણ લગભગ છેલ્લા ઘણા વર્ષોથી તમારા નુસખા અપનાવ્યા છતાં લોકોના માથામાં નવા વાળનો એક ફણગો પણ ફૂટ્યો નથી. ક્યારેક તમે અમને માથામાં દહી નાખવાનું, ક્યારેક ડુંગળીનો રસ (જો કે આ પ્રયોગ કરતી વખતે ડુંગળીના રસ કરતા આંખોમાંથી રસ વધારે છુટતો હોય છે!!), કુવારપાઠું નાખવાનું અને છેલ્લે તમારા કાકાના મામાના ભાણીયાએ વાપરેલ તેલની સલાહ આપો છો. તમે સલાહ આપો છો એતો બરાબર પણ તમે જે આત્મવિશ્વાસથી આ સલાહ આપો છો, એટલો આત્મવિશ્વાસ તો આપણા મોદી સાહેબને પણ નહિ હોય!! વળી અમે તમારે ત્યાં આવીએ એ દિવસે અમે સવારે લોકલ સમાચારપત્ર પણ વાંચતા નથી. કારણકે અમને વિશ્વાસ હોય છે કે તેના કરતા પણ વધુ ‘ઓથેન્ટિક’ અને ‘ડીટેઇલ’ સમાચાર તમારે ત્યાં આવ્યા પછી મળશે, પછી ભલેને તે વાત- સ્પોર્ટ્સ, ધર્મ, ઝઘડાકે અર્થશાસ્ત્રની જ કેમ ન હોય More Likes This કરુણા - 1 દ્વારા Rushil Dodiya સંબંધો ના ડિપ્લોમેટ કિશન કાકા - 1 દ્વારા AKHIL KUMAR એક રાત - 1 દ્વારા Zarnaba એક રાત - 1 દ્વારા Zarnaba લાગણીનો દોર - 9 દ્વારા ચિરાગ રાણપરીયા કોર્પોરેટ ચક્કર - 1 દ્વારા Ankit Maniyar પંચતંત્ર વાર્તાઓ આધુનિકતા - 4 દ્વારા Ashish બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા