"શિવતત્ત્વ" પુસ્તકમાં, લેખક સંજય ઠાકર શિવલિંગના અર્થ અને મહત્વને રજૂ કરે છે. આ પુસ્તકમાં શિવપુરાણ, લિંગપુરાણ અને સ્કંદપુરાણમાં શિવલિંગના મહિમા વિશે ચર્ચા કરવામાં આવે છે, જેમાં બ્રહ્મા અને વિષ્ણુ વચ્ચે થયેલા વિવાદમાં શિવલિંગના પ્રાદુર્ભાવની કથા છે. આ કથામાં શિવનું લિંગ સ્વરૂપ અદ્વિતીય અને અનંત માનવામાં આવે છે, જે આકાર અને નિરાકાર બંનેને દર્શાવે છે. પુસ્તકમાં કહેવામાં આવે છે કે સમગ્ર જગત અણુ અને પરમાણુના જોડથી બનેલું છે, અને લિંગાકાર આ અણુ-પરમાણુની સુરક્ષા માટેનું યોગ્ય પ્રતીક છે. શિવલિંગ પર પાણી ચડાવવાનો મહત્વ પણ સમજાવાયો છે, જે ઊર્જાની ગરમીને ઠંડક આપવાને માટે પ્રતીકરૂપે કરવામાં આવે છે. આ રીતે, લેખક શિવલિંગના આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક મહત્વને સંકલિત કરે છે. શિવતત્વ - પ્રકરણ-7 Sanjay C. Thaker દ્વારા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ 23.3k 3.3k Downloads 8.4k Views Writen by Sanjay C. Thaker Category આધ્યાત્મિક વાર્તાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન શિવતત્વ - પ્રકરણ-7 (શિવનું લિંગ સ્વરૂપ) ભારતના અધ્યાત્મ વિજ્ઞાનનો સાર શિવપુરાણ, લિંગપુરાણ અને સ્કંદપુરાણમાં શિવલિંગનો અનેરો મહિમા ગવાયો છે. આ ત્રણે પુરાણોમાં એક કથા કોમન રીતે કહેવાય છે કે જ્યારે બ્રહ્મા અને વિષ્ણુની વચ્ચે પોતાના ત¥વનો પ્રાદુર્ભાવ શોધવા માટેનો વિવાદ થયો ત્યારે તેમની વચ્ચે એક જ્યોતિર્મય અÂગ્નસ્તંભ પ્રગટ થયો. આ સ્તંભનું મૂળ શોધવા માટે બ્રહ્મા ઉપર તરફ અને વિષ્ણુ નીચે તરફ ગયા, પરંતુ ઘણાં વર્ષોના અંતે પણ તેઓ સ્તંભનો આધાર કે અંત શોધી શક્યા નહીં. આખર તેઓએ આ સ્તંભની અહંકાર છોડીને પ્રાર્થના કરતાં શિવે તેમને પોતાના સ્તંભરૂપ લિંગનું મહ¥વ સમજાવ્યું. આ રીતે શિવનો પ્રથમ પ્રાદુર્ભાવ લિંગસ્તંભના રૂપમાં થયો હોવાથી શિવની લિંગ સ્વરૂપે પૂજા થાય છે તેવી પુરાણોક્ત કથા છે. પુરાણોની કથાનું તાત્પર્ય એ છે કે બ્રહ્મા અને વિષ્ણુ જે આ જગતના આદિ દેવો છે તેઓ પણ જે સ્વરૂપના રહસ્યનો અંત પામી શક્યા નથી ત્યાં સામાન્ય માનવીનું શું ગજું છે Novels શિવતત્વ શિવતત્વ - (શિવપુત્ર ગણેશ) ભારતના અધ્યાત્મ વિજ્ઞાનનો સાર શિવપુરાણની કથા છે કે ભગવાન શિવ તપોવનમાં તપ કરવા જતા રહે છે. શિવપુત્ર કાર્તિકેય પણ દ... More Likes This યાદો કી માલા - 1 દ્વારા Gondaliya bhuvneshvari ભક્તામર સ્તોત્ર - ૧ દ્વારા Ashish ભગવદ્ગીતા ભાવાનુવાદ ભાગ :૧ દ્વારા yeash shah કાલરાત્રી - 2 દ્વારા Alpaba Sarvaiya મહર્ષિ ગર્ગ અને 'ગર્ગ' શબ્દનું અનાદિ રહસ્ય દ્વારા Hemant pandya લાલો 2 - પ્રકરણ 1 દ્વારા Kamejaliya Dipak સેકન્ડ ચાન્સ ભાગ ૩ દ્વારા Komal Mehta બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા