ગેલેક્સી ટોકીઝ, રાજકોટમાં આવેલી એક પ્રસિદ્ધ સિનેમા, 23 ફેબ્રુઆરી 1969ના રોજ ઉદઘાટિત થઈ હતી. આ ટોકીઝને વાલજીભાઈ ભાલોડીયાએ સ્થાપી હતી, અને તેમના પુત્ર રશ્મીકાંતભાઈએ તેને દેશભરમાં શ્રેષ્ઠ બનાવવાનાં પ્રયત્નો કર્યા. ગેલેક્સી ટોકીઝે છેલ્લા ચાર દશકોથી શ્રેષ્ઠ ટેક્નોલોજી અને પ્રોજેક્શન-સાઉન્ડ ઈનોવેશન સાથે દર્શકોને મનોરંજન પૂરું પાડ્યું છે. આ સિનેમાને 'વંદે માતરમ' વગાડવાનો વિશ્વ રેકોર્ડ ધરાવે છે. ટોકીઝની લોકપ્રિયતા અને તેની મલ્ટીપ્લેક્સ સામેની પ્રતિસ્પર્ધા છતાં, ગેલેક્સી ટોકીઝે પોતાના અનોખા અનુભવ અને સુવિધાઓના કારણે દર્શકોના દિલમાં ખાસ સ્થાન બનાવ્યું છે. ગેલેક્સી ટોકીઝ Bhavya Raval દ્વારા ગુજરાતી બાયોગ્રાફી 15.4k 2.3k Downloads 10k Views Writen by Bhavya Raval Category બાયોગ્રાફી સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન ગેલેક્સી ટોકીઝ: રાજકોટની સિનેમેટિક આન, બાન અને શાન... ગેલેક્સી સિંગલ સ્ક્રીન મલ્ટી ફિલ્મ ટોકીઝઃ પ્રગતિની પડદા પાછળની પેઢી રશ્મીકાંતભાઈ પટેલ ફિલ્મને ફિલ કરાવતી ટોકીઝ ગેલેક્સી ગેલેક્સી ટોકીઝ એટલે રાજકોટની સિનેમેટીક આન, બાન અને શાન. મલ્ટીપ્લેક્સ અને ચોવીસ કલાક સિનેમા ચેનલ્સનાં યુગમાં સિંગલ સ્ક્રીન થિયેટરને તાળાઓ લાગવાનો સીલસીલો વણથંભ્યો છે ત્યારે વન સ્ક્રીન સિનેમા ગેલેક્સી ટોકીઝ દર્શકોનાં દિલફાડ પ્રેમની બદોલત છેલ્લાં સાડા ચાર દસકોથી શ્રેષ્ઠ અદ્યતન ટેક્નોલોજી, એક્સલ્યુસિવ પ્રોજેક્શન-સાઉન્ડનાં ઈનોવેશનને કારણે દેશનાં ટોપ ટેન સિનેમા હાઉસમાં ગણના પામે છે. તમને જાણીને આશ્ચર્ય જરૂર થશે કે, રાજકોટની ગેલેક્સી ટોકીઝ સિનેમા શો, સાઉન્ડ ટેકનોલોજી સિવાય ભારતમાં સૌથી વધુ વર્ષ વંદે માતરમ વગાડવાનો વિશ્વ વિક્રમ ધરાવે છે. આરંભથી લઈ આજ સુધી ગેલેક્સી ટોકીઝે વિન્ટેજ સીટિંગ લૂક અને લાર્જ સ્ક્રીન જાળવી અનેક અપગ્રેડેશન અને અવનવા ઈનોવેશન કરી પ્રેક્ષકોને મનોરંજન પૂરૂં પાડવામાં કશી કસર છોડી નથી ત્યારે આવો જાણીએ ગેલેક્સી ટોકીઝની પડદા પાછળની સુપર-ડુપર હીટ ઓફ સ્ક્રીન કહાની. More Likes This શ્રાપિત પ્રેમ - 18 દ્વારા anita bashal કહાની રજનીશની... - 1 દ્વારા Siddharth Maniyar શિક્ષિકા તરીકેની મારી સફર - 1 દ્વારા Tr. Mrs. Snehal Jani હોસ્ટેલ - ભાગ 1 (ટાઈમ ટેબલ) દ્વારા RAGHUBHAI તખ્તાપલટ - ભાગ 1 દ્વારા Deeps Gadhvi મારા જીવનના સ્મરણો - 1 - ચોરી દ્વારા સત્ય પ્રેમ કરુણા ધંધાની વાત - ભાગ 1 દ્વારા Kandarp Patel બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા