આ વાર્તામાં, રિયા, કવિતા અને વનરાજ કૉફી શોપમાં ચર્ચા કરે છે, પરંતુ રિયા અને વનરાજ વચ્ચે મતફેર થાય છે, જેના પરિણામે બંને વચ્ચે ઝઘડો થાય છે. વનરાજ ગુસ્સે ત્યાંથી નીકળી જાય છે, અને રિયા કવિતાને કહીને ફ્લેટ પર જઈ રહી છે.途中માં, ટેક્સી ડ્રાઈવર રિયાને હુમલો કરે છે અને તે બેભાન થઈ જાય છે. પછીથી, કવિતા રિયાને જંગલમાં શોધી કાઢે છે. કવિતા રિયાને જ્યુસ આપે છે, પરંતુ તે ઉંઘમાં છે અને કવિતા દુ:ખી લાગે છે. આ બધા વચ્ચે, રિયા વનરાજ સાથેના તેના અનુભવો વિશે કવિતાને પ્રશ્ન કરે છે, પરંતુ કવિતા તે અંગે કોઈ જવાબ નથી આપતી. અજ્ઞાત સંબંધ - ૬ Shabda Sangath Group દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા 166.2k 3.2k Downloads 8.9k Views Writen by Shabda Sangath Group Category ફિક્શન વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન રિયા હજી એ સદમામાંથી બહાર નહોતી આવી. આ ગોઝારી ઘટના યાદ કરીને તેના શરીરમાંથી કંપારી છુટી ગઈ. તે જીવતી જ છે એ વાત પર તેને હજું શંકા હતી. એ કેવી રીતે બચી ગઈ એ તો તેને પણ નહોતી ખબર. મોત તેની આંખો સામેથી પસાર થયું હતું. અરે, સામેથી નહીં, તેની માથે ઝળુંબતું હતું. તેણે વનરાજને કૉલ લગાવ્યો, પણ વ્યર્થ ! હજુ તેનો ફૉન સ્વિચ ઓફ જ આવતો હતો. રિયાને ખૂબ જ ગુસ્સો આવ્યો. જ્યારે તેને વનરાજની સખત જરૂર છે, ત્યારે જ તે એની સાથે નથી. સાયકોથેરાપીની ના પાડી એટલી જ વાતમાં ને તેણે મોબાઇલ છુટ્ટો દિવાલ પર ફેંક્યો. મોબાઇલ ‘ડેડ’ થઈ ગયો. Novels અજ્ઞાત સંબંધ અત્યારે રાતનો સમય હતો, અને આજે પૂનમ હતી. ચાંદની પૂરબહારમાં એના રૂપને ધરતી પર ફેલાવી રહી હતી. બારેક વાગ્યા હતા. આખું ગામ ગાઢ નીંદરમાં પોઢી ગયું હતું. અ... More Likes This લોહી તરસ્યા લોક - પ્રકરણ 1 દ્વારા Ashoksinh jadeja માયાપુરીનો મહારાજા: સત્તાનો ખેલ - 1 દ્વારા Raghuvanshi રામ તારી રમતડી - કંડેશ્વર - ભાગ 1 દ્વારા Rupesh Sutariya આંતરિક હોળી દ્વારા Hardik Galiya Lisa: Witness to the Unseen - 1 દ્વારા vansh Prajapati ......vishesh ️ બાળપણની એ રફનોટ - પ્રસ્તાવના દ્વારા I AM ER U.D.SUTHAR સમયચક્ર - (સમયનાં ચક્રમા ઉલજેલી સૈનિકોની સામાજીક જીવની) - 1 દ્વારા Heena Ramkabir Hariyani બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા