કાવ્યાનુવાદન-રસાસ્વાદન - 5 Valibhai Musa દ્વારા કવિતાઓ માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો કવિતાઓ પુસ્તકો કાવ્યાનુવાદન-રસાસ્વાદન - 5 Kavyanuvadan-Rasasvadan - 5 book and story is written by Valibhai Musa in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Kavyanuvadan-Rasasvadan - 5 is also popular in Poems in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. કાવ્યાનુવાદન-રસાસ્વાદન - 5 Valibhai Musa દ્વારા ગુજરાતી કવિતાઓ 1.3k 4.3k “કાવ્યાનુવાદન-રસસ્વાદન”ની પ્રસ્તાવનામાંથી કેટલોક અંશ : ‘કાવ્યાનુવાદન-રસાસ્વાદન’ ગુજરાતી સાહિત્યનું આ પ્રકારનું અનન્ય એવું પુસ્તક છે કે જેમાં ગુજરાતી કૂળના કવિઓ શ્રી વિજયભાઈ જોશી અને શ્રી મુકેશભાઈ રાવલનાં અંગ્રેજી કાવ્યોનાં 3 in 1 પ્રકારે મૂળ કાવ્યો, તેના ભાવાનુવાદ સંક્ષેપ અને ...વધુ વાંચોઆપવામાં આવ્યાં છે. પુસ્તકના કદને અનુલક્ષીને ખ્યાતનામ દેશવિદેશનાં સર્જકો વિલિયમ બ્લેક, વિલિયમ વર્ડ્ઝવર્થ, સરોજિની નાયડુ, ઉમાશંકર જોશી અને મોહતરમા રબાબ મહેરની કૃતિઓ પણ અહીં સમાવિષ્ટ છે. નીરવનું વર્ણન એ હમવતની અને હાલમાં હૈદરાબાદ ખાતે સ્થિત એવી મારી દીકરી સમાન મુનિરા અમીની કૃતિ છે. માન્યવર ઉમાશંકરભાઈની કૃતિ વાંસળી વેચનારો અને મુનિરાની નીરવનું વર્ણન એ આ સંગ્રહમાંની અપવાદ રૂપ એવી કવિતાઓ છે કે જે મૂળમાં પ્રથમ ગુજરાતીમાં લખાયેલી હતી અને જેમનો પછીથી અંગ્રેજીમાં અનુવાદ થયો છે. મુનિરાના કાવ્યનો અનુવાદ પ્રોફેસરશ્રી મુકેશભાઈએ એમની પોતાની ઇચ્છાથી કર્યો છે. મારાં કેટલાંક રસદર્શનોના અંગ્રેજીમાંથી ગુજરાતીમાં ભાવાનુવાદ કરી આપવા બદલ મારા મિત્ર શ્રી અશોકભાઈ વૈષ્ણવને ધન્યવાદ ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો કાવ્યાનુવાદન-રસાસ્વાદન - 5 કાવ્યાનુવાદન-રસાવાદન - નવલકથા Valibhai Musa દ્વારા ગુજરાતી કવિતાઓ (13) 14.1k 37.1k Free Novels by Valibhai Musa બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ