આ વાર્તા "આભાર - થૅન્ક્સ" વિષે છે, જેમાં દર્શાવવામાં આવ્યું છે કે કાર્યક્રમના અંતે આભાર વિધિ કેટલી મહત્વપૂર્ણ છે. આભાર વિધિમાં પ્રયોગ કરનારાઓને ધન્યવાદ આપવામાં આવે છે, જે તેમને વધુ પ્રેરણા આપે છે. લેખક કહે છે કે, જો આપણે સહાનુભૂતિપૂર્વક આભાર વ્યક્ત કરીએ, જેમ કે થૅન્ક્સનો કાર્ડ આપીને, તો તે વધુ અર્થપૂર્ણ બને છે. આભાર વિધિ માત્ર શબ્દો નથી, પરંતુ તે સંબંધોને મજબૂત કરે છે અને વ્યક્તિગત ભાવનાઓને વ્યક્ત કરે છે. લેખક પોતાનો અનુભવ શેર કરે છે, જેમાં તેમણે પોતાના બાળકોના હેપ્પીબર્થડે કાર્ડને સાચવી રાખ્યા છે, જે તેમને બધા સમય આનંદ અને સુખ આપે છે. આભાર અને કૃતજ્ઞતાનું વ્યક્ત કરવું જીવનમાં સુખ લાવે છે અને સંબંધોને મજબૂત બનાવે છે. સુખ - હેપ્પીનેસ (૫) ARUN AMBER GONDHALI દ્વારા ગુજરાતી પ્રેરક કથા 10 1.3k Downloads 3.7k Views Writen by ARUN AMBER GONDHALI Category પ્રેરક કથા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન આપણે પણ એક સરસ કામ કરી શકીએ છીએ. જયારે પણ કોઈ મિત્ર, પાડોશી કે રિલેટિવ આપણને મદદરૂપ થાય તો આપણે થેન્ક્સ કહીએ છીએ, પરંતુ એ થોડુંક મિકેનિકલ લાગે, ચીલાચાલુ લાગે. આપણે થૅન્ક્સ તો કહીયે છીએ, પરંતુ જો એક નાનકડો થૅન્ક્સનો કાર્ડ આપીએ તો આપણા થૅન્ક્સની ઈમ્પેક્ટ વધી જાય. જયારે તમારો થૅન્ક્સનો કાર્ડ એને મળે ત્યારે એની અંદરની પરિણીતી બદલાય જે એને ખુબ આનંદ અને સુખ આપે. તમારા માટે માન વધી જાય. ખરા અર્થમાં તમારી ભાવનાઓની કદર થાય. એ વ્યક્તિ હંમેશ તમને ઉમળકાથી મળશે. તમને મદદ કરવા સતત તૈયાર રહેશે. તમે કાર્ડના આપી શકો તો એક નાનકડી ચિઠ્ઠીથી તમારી કૃતજ્ઞતા (gratitude) વ્યક્ત કરો. એ પણ શક્યના હોય તો વોટ્સ એપ ઉપર એને એક સુંદર મજાનો રંગબેરંગી મેસેજ કરો. આમ સહજરી તે તમે બીજાને સુખ પહોંચાડી શકો છો અને એ વ્યક્ત કરવાની અવનવી રીતો તમે જાતે જ શોધી શકો છો અને અનુકરણમાં મૂકી શકો છો. Novels સુખ - હેપ્પીનેસ આજે આપણે બાળકોમાં તથા યુવાનોમાં ઘણું પરિવર્તન (ચેન્જ) જોઈએ છીએ. અભ્યાસ સાથે એવું ઘણું છે જે આ નવી પેઢી કરી નથી શકતી કે આપણે સમય અને સમજ આપી નથી શકતા.... More Likes This નવો દિવસ, નવી નોકરી, નવી તક દ્વારા R B Chavda ઉજ્જવળ ભવિષ્ય બનાવવા માટે વર્તમાન સુખ ખોવાણું દ્વારા Dr. Jatin Panara જીવન પથ - ભાગ 1 દ્વારા Rakesh Thakkar વીર હમીરજી ગોહિલ - ભાગ 3 દ્વારા कुंवरसा चेतनसिंहजी गोहिल એક શિક્ષક તરીકે પ્રવાસ ની યાદી... દ્વારા Mukesh Dhama Gadhavi तत्र प्रत्यैकतानता ध्यानम्। દ્વારા Jagruti Vakil સવારની ભેટ દ્વારા Rakesh Thakkar બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા