સુરભિ અને સ્નેહલ પોતાના બાળકને ઝૂલાવતાં હતા અને સુરભિ ગીત ગાઈ રહી હતી. લગ્નના હસ્તમેળાપ પછી, તેઓ પરિવાર અને મિત્રો સાથે ફોટા પડાવતાં રહ્યા, છતાં તેમને ભૂખ લાગતી હતી. બંનેને લાગતું હતું કે, આ બધા લોકોમાંથી ક્યારે મળશે તે ખબર નથી. ત્યારબાદ, તેઓ રાત્રે એરપોર્ટ માટે નીકળ્યા, મુંબઈથી માયામીની ફ્લાઈટ હતી. ફ્લાઈટમાં, એક અમેરિકન કપલ તેમના બાજુમાં બેઠા હતા, જે સુરભિના હાથની મેંદી જોઈ રહ્યા હતા. સંવેદનાની ડાળે ઘૂં ઘૂં ઘૂં ...! Rekha Shukla દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ 8.9k 1.6k Downloads 7k Views Writen by Rekha Shukla Category પ્રેમ કથાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન બાજુની સીટ પર અમેરિકન કપલ બેઠું હતું. માર્ક અને મીશાલ સુરભિના હાથની મેંદી તાકી રહેલા. એના હાથની બંગડીઓના મધુર અવાજે માઈકલથી પૂછ્યાં વગર ના રહેવાયું કે ઃ આર ધોસ ગ્લાસ બેંગલ્સ યુ વીલ ગેટ હર્ટ ઇફ ઇટ બ્રેક્સ ! મીશાલ વચ્ચે બોલી ઃ આઈ લવ યોર મેંદી, ટેમ્પરરી ટેટુ.. યુ લુક સો પ્રીટી...! યુ આર ન્યુલી વેડ્ઝ એમ આઈ રાઈટ સ્નેહલે હકાર માં માથુ હલાવ્યું પછી શેક હેન્ડ કરી એકબીજા ને ઇન્ટ્રોડ્યુઝ કર્યા. સુરભિએ પણ થેંક્યુ કર્યા પછી પોતાની હથેળીઓ જોડી નમસ્તે કર્યુ More Likes This સરિતા પારેખ - ભાગ 1 દ્વારા ર્ડો. યશ પટેલ વિસ્મૃતિ - ભાગ 1 દ્વારા Devisha Gajjar અધૂરાશમાં પૂર્ણતા: એક રૂહાની સફર - ભાગ 1 દ્વારા Kinjaal Pattell અધુરો પ્રેમ - 1 દ્વારા orlins christain દર્દ થી દોસ્તી - 1 દ્વારા JIGAR RAMAVAT યાદોના સરનામે દ્વારા Zalri અવર ડ્રીમ હાઉસ દ્વારા Jaypandya Pandyajay બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા