કથામાં એક જૂના શૈલીના દિવાનખાનામાં સુંદર સજાવટ અને કૃષ્ણ-અર્જુનની મૂર્તિનું વર્ણન છે. અર્ચી અને એક મહેમાન વચ્ચે વાતચીત થાય છે, જ્યાં મહેમાન આ સજાવટને જોઈને પ્રભાવિત છે. મહેમાનનું નામ અંશીતા છે, જેનું નામ અંશકાકાની ભત્રીજી હોવાના કારણે પસંદ કરાયું છે. વાતચીતમાં અંશીતા અને અર્ચી વચ્ચેની ઘનિષ્ઠતા અને અંશીતા વિશેની પ્રશંસા દર્શાવવામાં આવે છે. કથાનો કેન્દ્ર અંશીતા અને અર્ચીનો માહોલ અને પરિવારની ભાવનાઓ છે, જેમાં પ્રેમ અને સમર્પણ સ્પષ્ટ છે. આંસુડે ચીતર્યા ગગન ૨૨ Vijay Shah દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા 19 1.9k Downloads 5k Views Writen by Vijay Shah Category ફિક્શન વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન ‘ આ જન્માક્ષરો નડે છે ને તો હોમ હવન ને જ્યોતિષ બાજુ પર મૂકીને પેલા ગણેશની જેમ – ભાઈ ભાભીની આસપાસ સાત ફેરા ફરી લઈએ.’ ‘ગાંડી છોકરી ! જ્યોતિષ આપણા ભલા માટે જ કહેતા હોય છે.’ ‘પણ એમાં બૂરું ક્યાં થવાનું છે ’ ‘દીકરી ! જે રીતના ગ્રહો છે તે જોતા તારા શ્વસુરપક્ષની અત્યંત નજીકની કોઈ સ્ત્રી તારા જીવનમાં વૈમનસ્ય ઊભું કરશે.’ ‘બા – તમે કહો છો તે પ્રમાણે શ્વસુરપક્ષની નજીકની સ્ત્રી તો હું અને દિવ્યાબેન છીએ. અને અમને બંનેને તો આ લગ્ન જલ્દીથી થાય તેમાં જ રસ છે.’ ‘તું મને વહેમી માનજે મને વાંધો નથી પણ જ્યારે જ્યારે તારીખ નક્કી થાય છે ત્યારે ત્યારે કંઈક અઘટિત કેમ બને છે ’ ‘એ તો કાગનું બેસવું અને ડાળનું પડવું…’ Novels આંસુડે ચીતર્યા ગગન અપેક્ષાની અને નામંજુરીની કથા શેષ અને બિંદુની...કથા અંશ અને અર્ચનાની... More Likes This તૃષ્ણૃત્ય ( તૃષ્ણા + નૃત્ય ) - 1 દ્વારા Mr Gray Rebirths - The Mysterious tale of Marriage - 1 દ્વારા Hemangi તકદીરની રમત - ભાગ 1 દ્વારા Ruchita Gabani Kakadiya પાંચ પૈસા - ભાગ 2 દ્વારા Dhamak તોફાની છોકરી' ઢ, - ભાગ 1 દ્વારા Dhamak અભિષેક - ભાગ 1 દ્વારા Ashwin Rawal ચાંદ સંગ દોસ્તી....ગોષ્ઠિ - 1 દ્વારા Heena Hariyani બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા