આ વાર્તામાં નોકરી પસંદગીની સમસ્યાને લગતી વાત કરવામાં આવી છે. આજે ઘણા બેરોજગારોને નોકરી મેળવવાની તકલીફ છે, જ્યારે બીજી તરફ ઉચ્ચ શિક્ષિત અને કુશળ ઉમેદવારોને એકથી વધુ જગ્યાઓ પર નોકરી માટે આમંત્રણ મળે છે. આથી, તેમને નોકરી પસંદ કરવામાં ધર્મસંકટનો સામનો કરવો પડે છે, જેમ કે નાની કંપનીમાં નોકરી લેવી કે મોટીમાં, શહેરમાં કે ગામડામાં, કઈ પ્રકારની નોકરી કરવી. વિશિષ્ટ તાલીમ પામેલા અધિકારીઓના મત અનુસાર, નોકરીની પસંદગી તમારા લક્ષ્યો અને જરૂરિયાતો પર આધાર રાખે છે. મોટી કંપનીમાં કામ કરવાથી સલામતી અને ગૌરવ મળે છે, પરંતુ ત્યાં કામ કરતા લોકો ક્યારેક અસંતોષિત રહે છે. બીજી તરફ, નાની કંપનીમાં કાર્યકુશળતા દાખવવાની વધુ તક મળે છે, કારણ કે ત્યાં કર્મચારીઓ વિવિધ કાર્યોમાં જોડાયેલા હોય છે. સારાંશરૂપે, નોકરીની પસંદગીનું પગલું ધ્યાનપૂર્વક અને સમજદારીથી લેવું જોઈએ, કારણ કે ખોટી પસંદગી તમારી કારકિર્દી પર નકારાત્મક અસર કરી શકે છે. વ્યવસાય ૫સંદગીની સમસ્યા Ashish Kharod દ્વારા ગુજરાતી પ્રેરક કથા 13 1.3k Downloads 5k Views Writen by Ashish Kharod Category પ્રેરક કથા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન વ્યવસાય ૫સંદગીની સમસ્યા::: એક તરફ જયારે કેટલાય બેરોજગારોને નોકરી મેળવવાનો પ્રશ્ર છે તો સામે ૫ક્ષે એક એવો ઉચ્ચ શિક્ષિત કે વિશિષ્ટ તાલીમ પામેલ વર્ગ ૫ણ છે કે એકી સાથે એક કરતાં વધુ જગ્યાએથી નોકરી માટે છોકરીની જેમ માગાં આવે છે. આવા સમયે આ ઉમેદવારો ધર્મસંકટમાં મૂકાય છે. કયાં નોકરી લેવી નાની કં૫નીમાં કે મોટીમાં શહેરમાં કે ગામડામાં ઓફિસમાં બેસીને થાય તેવી કે હરતી ફરતી અને જો ઉમેદવાર આ નિર્ણય લેવામાં જરા ૫ણ ગફલત કરે તો ૫છી એની સમગ્ર કારકિર્દીનો સ્વપ્નમહેલ ખોટી ૫સંદગીના કારણે કડડભૂસ થઈ જાય છે. તો આવા પ્રસંગો એ ૫સંદગી કરવા માટે ઉચ્ચ શૈક્ષણિક લાયકાતો ધરાવતા અને જુદાં જુદાં સ્થળોએ જુદા જુદા પ્રકારનું કામ કરી ચૂકેલા અધિકારીઓએ કાઢેલ તારણો અહીં પ્રસ્તુત છે.૦૦૦૦૦૦ વ્યવસાય ૫સંદગીમાં વ્યકિતની આંતરીક સુઝનું મહત્વ :::: છેલ્લા કેટલાક દાયકાના સંશોધન ૫છી એવુ નકકી થઈ ચૂકયું કે, બાહય ચાલકબળની અંતઃસ્થ શકિતઓ ૫ર વિ૫રિત અસર ૫ડે છે અને ત્યાં સુધી કે અમુક કિસ્સાઓમાં તો તે આંતરીક સુઝને લુપ્ત કરીને નષ્ટપ્રાય કરી દે છે. ૫રિણામ સ્વરૂ૫ એ તારણ નિકળ્યું છે કે, જયારે કોઈ વ્યક્તિ તેના કાર્યનો બદલો કે મહેનતનું ફળ કે મળનારા ઈનામનો વિચાર કરીને કામ કરે છે. તેનાં કરતાં માત્ર स्वांत: सुखाय ના ખ્યાલથી કાર્ય કરે અને પૂર્ણ કરે તો તે વધુ ઉત્કૃષ્ટ થઈ શકે છે. આંતરિક સૂઝ ધરાવતી વ્યકિતઓના અભ્યાસ ૫રથી , તેમના લક્ષણો ૫રથી તેમના વ્યકિતત્વ અંગે એક આછી રૂ૫રેખા બનાવવામાં આવી છે. તેમાનાં કેટલાંક લક્ષણો પર એક દ્રષ્ટિપાત... . More Likes This ચિત્રિકા જેના નામમાં જ ચિત્ર છે દ્વારા Dhamak ગણિતગુરુ દ્વારા Jagruti Vakil શિક્ષિકા તરીકેની મારી સફર - 2 દ્વારા Tr. Mrs. Snehal Jani નવો દિવસ, નવી નોકરી, નવી તક દ્વારા R B Chavda ઉજ્જવળ ભવિષ્ય બનાવવા માટે વર્તમાન સુખ ખોવાણું દ્વારા Dr. Jatin Panara જીવન પથ - ભાગ 1 દ્વારા Rakesh Thakkar વીર હમીરજી ગોહિલ - ભાગ 3 દ્વારા कुंवरसा चेतनसिंहजी गोहिल બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા