આ કથા "મેરેજ ની માયા" એ લગ્નના ભાવને સમજાવે છે, જેમાં બે વ્યક્તિઓના એકતાના મહત્વને દર્શાવવામાં આવ્યું છે. લેખકોએ આદર્શ જીવનસાથીની મહત્વતા અને લગ્નના પવિત્ર સંબંધને વ્યક્ત કર્યો છે. લગ્ન માત્ર બે શરીરોનું વિલય નહીં, પરંતુ બે આત્માનો મેળ છે, જેવું કે તે એકબીજા સાથે હ્રદય, પરિવાર અને વિચારસરણીને જોડે છે. કથામાં લગ્નની ઉજવણીની સુંદરતા, મહેંદી, ગ jewelryલમહોર અને સોનેરી ઝળહળતી આંખોના ઉલ્લેખ સાથે, જીવનમાં એક સારા સાથીની શોધને પણ મહત્વ આપવામાં આવ્યું છે. મેરેજ ની માયા MB (Official) દ્વારા ગુજરાતી મેગેઝિન 1 5.4k Downloads 11k Views Writen by MB (Official) Category મેગેઝિન સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન Marriage arrenged હોય કે પછી love પણ આ MARRIAGE શબ્દ થી જ માણસ ડરતો આવ્યો છે તે પાક્કું છે દોસ્ત !! શા માટે marriage શબ્દ એટલો ફિક્કો પડી ગયો છે તેના મૂળ માં જઈ ને કોઈ એ વિચાર્યું જ નથી. બસ એક dialog બધાં ને યાદ છે, કે marriage નામનો લાડવો ખાઈએ તોય પછતાઈ અને ના ખાઈએ તોઈ પછતાઈ. અત્યાર ની young generation ને જઈને પૂછજો કે marriage વિશે શું વિચાર છે બધાનો સરખો જ જવાબ મળશે, કે મારું ચાલે તો હું લગ્ન કરું જ ની. આ તો સમાજ ના ડર થી લગ્ન કરવા પડે છે. not only boys but also girls are fear of the marriage words શા માટે marriage શબ્દ આટલો ફિક્કો પડી ગયો છે. તેનું મૂળ કારણ છે કે છોકરા કે છોકરી ને પૂછવામાં જ નથી આવતું કે તને કયું પાત્ર ગમે છે બસ ઠોકી બેસાડવામાં આવે છે તારે આની સાથે જ marriage કરવાના છે બસ બીજું કઈ નહિ. કયા parents એવા છે કે જેણે પૂછ્યું હશે કે તને કોઈ ગમતી છોકરી કે છોકરો હોય તો કે જે આપણે તેની સાથે તારા લગ્ન કરાવશું અને જો તે કહે કે પપ્પા હું આની સાથે પ્રેમ કરું છું, અને તે પણ મને પ્રેમ કરે છે, તો ફરી થી પૂછવામાં આવે છે કે આપણી જ્ઞાતી ની જ છે ને નહીતર ભૂલી જજે વાહ!! પ્રેમ તો કપાળ પર રહેલા જ્ઞાતિ ના સિમ્બોલ જોઈ ને થોડી થાઇ કઈ ત્યારે આ marriage શબ્દ ફિક્કો પડી જાય છે. ચાલો હવે વાત કરીએ કે marriage કેવા હોવા જોઈએ. More Likes This ધ ગ્રેટ રોબરી - 4 દ્વારા Anwar Diwan ભારતીય સિનેમાનાં અમૂલ્ય રત્ન દ્વારા Anwar Diwan લેખાકૃતી - 1 દ્વારા Story cafe The Timeless Wisdom of the Gita - Chapter 3 દ્વારા Chandni Virani અપરાજિતા સાયબર સુરક્ષા - ભાગ 1 દ્વારા Zala Dhrey રેટ્રો ની મેટ્રો - 1 દ્વારા Shwetal Patel મારો દેશ અને હું... - 1 દ્વારા Aman Patel બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા