આજ ની સવાર જાણે આખા જગ માટે કૈક વધારે જ મહત્વ ની બની ગઈ હોય એવો આભાસ થઇ રહ્યો છે.આ સૂર્ય પણ કૈક અલગ જ ચમકનો અહેસાસ કરાવી રહ્યો હતો.આ વાદળો એ સૂર્ય માં લૂકા છુપી રમવા ની મજા માણી રહ્યા હતા. પાછો આ સૂર્ય ગુલાબી કેસરી દિલ ને આનંદ આપે એવો પ્રકાશ ફેંકી રહ્યો હતો. આ પક્ષીઓ તો આજે કૈક અલગ જ ખુશી બતાવી રહ્યા હતા . પવન પણ જન્મ દિવસ નું મધુર સંગીત જાણે ગાય રહ્યો હતો . હા, જન્મદિવસ . આજે
Full Novel
પ્રેમ ની અભયાકૃતિ
આજ ની સવાર જાણે આખા જગ માટે કૈક વધારે જ મહત્વ ની બની ગઈ હોય એવો આભાસ થઇ રહ્યો સૂર્ય પણ કૈક અલગ જ ચમકનો અહેસાસ કરાવી રહ્યો હતો.આ વાદળો એ સૂર્ય માં લૂકા છુપી રમવા ની મજા માણી રહ્યા હતા. પાછો આ સૂર્ય ગુલાબી કેસરી દિલ ને આનંદ આપે એવો પ્રકાશ ફેંકી રહ્યો હતો. આ પક્ષીઓ તો આજે કૈક અલગ જ ખુશી બતાવી રહ્યા હતા . પવન પણ જન્મ દિવસ નું મધુર સંગીત જાણે ગાય રહ્યો હતો . હા, જન્મદિવસ . ...વધુ વાંચો
પ્રેમ ની અભયાકૃતિ - 2
તમારા બધા ના ઇન્તેઝાર નો અંત આવ્યો . આજે પ્રેમ ની અભયાકૃતિ નો બીજો ભાગ આવી ગયો. આગળ ના ભાગ માં આપણે જોયું કે વિહા ફરિયાદ ના સ્વર માં એકી શ્વાસે એની મમ્મી ને ફરિયાદ કરી જાય છે . હવે આગળ ..... વિહા ને ત્યાં જ અટકાવતા એની મમ્મી અનોખી બોલી , " બસ બેટા , કેટલું બોલીશ !!! શ્વાસ તો લઇ લે જરા " "એકદમ બરાબર મમ્મી" વિહાર ...વધુ વાંચો
પ્રેમ ની અભયાકૃતિ - 3
આખરે ઘણા દિવસો ના ઇન્તેઝાર બાદ આવી ગઈ હું તમારી પ્રેમની અભયાકૃતિ ને આગળ ધપાવવા .... આગળ ના ભાગ આપણે આદિ અને અનોખી વચ્ચે ની વાતો સાંભળી .... હવે આગળ .... "હમણાં એની કોઈ જ જરૂર નથી . આજે મારી છોકરી નીબર્થડે છે એ હું નહિ બગાડું. આજે રવિ અને ક્રિના પણ આવવાના છે ત્યારે નક્કી કરી લઈશુ શું કરવું છે એમ ." આદિ બોલ્યો . પણ આદિત્ય અંદર ને અંદર ઘણો જ તડપી રહ્યો હતો . એનું મન જાણે કહેતું હતું કે હકીકત ...વધુ વાંચો
પ્રેમ ની અભયાકૃતિ - 4
હા આવી ગઈ તમારી સૌ ની વાર્તા પ્રેમ ની અભયાકૃતિ .... આગલા ભાગ માં આપણે જોયું તેમ .... હવે આટલી વાત પરથી તમને એટલું તો ખબર પડી જ હશે કે કપૂર પરિવાર માં 2 ટીમ છે.વિહા-વિશ્વાસ અને વિહાર-વિશ્વા . જે કાયમ ઝગડતા જ હોય....... આ બધું જોઈ અનોખી મન માં વિચારે છે , "કેવી છે આ માયા ઈશ્વરની સાગા ને સૌતેલા ની જોડી બનાવી બેઠી " બંગલા નો મેઈન ગેટ ખુલતા બધા ની નજર એ તરફ જાય છે....... વિહા એ મોટે થી બૂમ પાડી "મામુ....." અને દોડી અને એમને ભેટી પડી . આ વિહા ના મામા એટલે કે રવિ ...વધુ વાંચો
પ્રેમ ની અભયાકૃતિ - 5
આવી ગઈ હું આપણી પ્રેમ ની અભયાકૃતિ લઇ ને ..... કેટલા દિવસો ના ઇન્તેઝાર બાદ આજે હવે ફ્લેશ બેક જવાના છીએ આપણે .... તમારી ખુશીઓ નું તો આજે ઠેકાણું નહિ રહ્યું હોય ..... અરે મારી ખુશી પણ સમાતી નથી હું પણ હવે જણાવી જ દઉં ..... ચાલો તો વાર્તા તરફ જઈએ .... આગલા ભાગ માં આપણે જોયું કે .... "રવિ ક્રિના હવે બાળકો ને વાસ્તવિકતા કહેવા નો સમય આવી ગયો છે એ મોટા થઇ ગયા છે ." અનોખી બોલી. "સાચી વાત છે હું પણ આજે એ જ કહેવાનો હતો . હવે હું આમ નથી જોય શકતો કે મારી બેના ...વધુ વાંચો
પ્રેમ ની અભયાકૃતિ - 6
આવી ગઈ તમારી પ્રેમ ની અભયાકૃતિ આપની સમક્ષ ..... આગળ ના ભાગ માં આપણે જોયું કે , "અભય અને ક્યારેય એકબીજા ની મિત્રતા તૂટે એવું ઇચ્છતા ન હતા એટલે કોલેજ માં 2 વર્ષ પછી જયારે બંને ને અહેસાસ થયો કે તે બંને પ્રેમ કરે છે એક બીજા ને તો તે જણાવ્યા વગર દોસ્તી નિભાવતા રહ્યા .પણ આ બાબતે આકૃતિ ની મમ્મી એકદમ નિર્ણય માં મક્કમ હતી કે આ બંને ના જ લગ્ન તો થશે એમ . અને જયારે બધા બેઠા હતા અને મજાક મસ્તી નો માહોલ હતો તો આંટી બોલી ઉઠયા કે આમ હોય તો કેવું સારું . આમ ...વધુ વાંચો
પ્રેમ ની અભયાકૃતિ - 7
ચાલો તો આગળ વધારીએ તમારી પ્યારી વાર્તા પ્રેમ ની અભયાકૃતિ ને અને જાણીએ કહાની છે શું !!!! આગળ ના માં આપણે જોયું કે ફરી એને રોકી અને રવિ આગળ બોલ્યો . " આકૃતિ અભય ના પ્રેમ માં પડી એ પહેલા એક વ્યક્તિ ના પ્રેમ માં હતી અને ત્યાં થી એને દગા સિવાય બીજું કઈ જ ન મળ્યું અને આ તરફ અભય પણ એક છોકરી ના પ્રેમ માં હતો પણ એ સંબંધ ચાલી ન શક્યો . બંને એ નવો સંબંધ ચાલુ કરતા પહેલા જૂની અતીત ની કડવી વાતો એકબીજા સામે ખોલી અને હંમેશા એક બીજા સાથે રહેવાની અને એકબીજા પર ...વધુ વાંચો
પ્રેમ ની અભયાકૃતિ - 8
વાર્તા શરુ કરતા પહેલા આપ સૌને નવા વર્ષ ના જય શ્રી કૃષ્ણ . અને નવો ભાગ મુકવામાં આટલા બધા બદલ મને માફ કરશો જી . ચાલો હવે વાર્તા તરફ વધીએ જરા આગળ ના ભાગ માં આપણે જોયુંકે , "હવે આગળ સાંભળ " આદિ બોલ્યો. "પછી થયું એવું કે જેવી આકૃતિ એ અભય ને આ વિષય માં વાત કરી કે અભય તો ખળખળાટ હસી પડ્યો કે આવી બધી વાતો આપણો વર્ષો નો સાથ શું તોડી લેવાનો ....પણ અભય નહોતો જાણતો કે આ સાથ હવે તૂટવાનો હતો.કોઇન્સિડેન્સલી થયું એવું હતું કે અભય ની ભૂતપૂર્વ પ્રેમિકા અને આકૃતિ નો ભૂતપૂર્વ પ્રેમી ...વધુ વાંચો
પ્રેમ ની અભયાકૃતિ - 9
ચાલો તો તમારી વાર્તા પ્રેમ ની અભયાકૃતિ નો નવો ભાગ આવી ગયો છે. આગળ ના ભાગ માં આપણે કે , આદર્શ અને મનાલી એ પોતાના મોટા હોવાની જવાબદારી સમજી આખા પરિવાર ને સાચવ્યો . કોઈ પણ સ્વસ્થ ન હતું બધા નું ધ્યાન રાખી અને મનાલી એ આવતા જ એક ઘર ની વહુ હોવાનું જવાબદારી યુક્ત કામ સારી રીતે પાર પાળ્યું . વાતાવરણ પહેલા જેવું થતા 2-3 દીવસ નો સમય નીકળી ગયો. ત્યાં અચાનક વિહાર ને યાદ આવ્યું અને એ દોડતો અનોખી પાસે ગયો . " મમ્મી એ લાસ્ટ માં અક્કી મમાઁ સુ બોલતા ગાયક હતા ... તે કર્યું આ ...વધુ વાંચો
પ્રેમ ની અભયાકૃતિ - 10 (અંતિમ ભાગ)
આવી ગઈ તમારી પ્યારી વાર્તા પ્રેમ ની અભયાકૃતિ . આજે આ વાર્તા નો અંતિમ ભાગ .... આગળ ના માં આપણે જોયું કે , "પણ હવે મારાથી આ મારા મમ્મી પપ્પા નહિ સ્વીકારાય . આપણે અહીંયા સાથે રહીશુ હંમેશા માટે અને એમને કહી દે આદર્શ કે ફરી ક્યારેય મારો સંપર્ક કરવા પ્રયત્ન ન કરે ." મનાલી મક્કમ થતા બોલી . " હા બેટા હું ક્યારેય તારી ખુશી બરબાદ નહિ કરું પણ મારી પાસે એક વાત છે જેનાથી કુરૂપ પણ અજાણ છે એ હું કહી ને જતી રહીશ પછી ક્યારેય તારી જિંદગી માં ફરી નહિ આવું . " સ્વેતા બોલી . ...વધુ વાંચો