એક અનોખી પ્રેમ કહાની . હંમેશા અધૂરી છતા પુરી. એક મંજીલ વગરની આહલાદક સફર.... માણસ, માણસ થી તો દૂર થઈ જાય છે પણ તે સ્મરણો થી ક્યારેય દૂર થઈ શકતો નથી.

Full Novel

1

તારા આવવાનો આભાસ...

એક અનોખી પ્રેમ કહાની . હંમેશા અધૂરી છતા પુરી. એક મંજીલ વગરની આહલાદક સફર.... માણસ, માણસ થી તો દૂર થઈ છે પણ તે સ્મરણો થી ક્યારેય દૂર થઈ શકતો નથી. ...વધુ વાંચો

2

તારા આવવાનો આભાસ...2

માણસ જેમ જેમ કોઈ માણસથી કે કોઈ વિચારથી દુર જવાનો પ્રયત્ન કરે છે, તેમ તેમ તે વધુને વધુ તેના ખેચાતો જાય છે. ...વધુ વાંચો

3

તારા આવવાનો આભાસ... - 3

માણસના દિલમાં અનેક સ્થાન હોઈ છે અને એ દરેક ખૂણા પર અલગ અલગ વ્યક્તિઓ રહેતા હોઈ છે. અને એ અલગ વ્યક્તિઓ વચ્ચે સરખામણી કરવી એ મુર્ખામી ભર્યું હોઈ છે. કારણ કે કોઈ એક વ્યક્તિ એ બીજી વ્યક્તિનું સ્થાન ક્યારેય ભરી શકે નહિ. હા, નવું સ્થાન બનાવી શકે છે પણ કોઈ ની જગ્યા ભરી શકતો નથી. ...વધુ વાંચો

4

તારા આવવાનો આભાસ ...૪

પ્રેમની મંજિલ શુ છે? કોઈ નો પ્રેમ સફળ થયો એવું ક્યારે કહેવાય? શુ સાચો પ્રેમ હંમેશા અધૂરો જ રહે છે? આવા ઘણા ના જવાબ મળશે આ ભાગ માં. ...વધુ વાંચો

5

તારા આવવાનો આભાસ... 5

નિષ્ઠા અને શાશ્વતની પહેલી મુલાકાતની યાદો. ...વધુ વાંચો

6

તારા આવવાનો આભાસ ...૬

ભૂતકાળના ભાગોળે ખોવાયેલ પળોને અને છુંટેલા હાથ ને ફરી પકડીને સપનાના શહેરમાં અને યાદોના એકાંતમાં જીવતા બે હૈયાઓ અને ઓટેલે સમજણ ના સરનામે જિંદગીથી જજુમતા બે શરીરો.. ...વધુ વાંચો

7

તારા આવવાનો આભાસ

યાદોના સહારે જીવતા અને એકબીજાથી દુર જવાની કોશિશ કરી આખરે શાશ્વત અને નિષ્ઠા લાગણીઓને સંભાળવામાં નિષ્ફળ ગયા .. એકબીજાને આતુર નિષ્ઠા અને શાશ્વત...બસ એક છેલી મુલાકાત. ...વધુ વાંચો

8

તારા આવવનો આભાસ ...8

મળવું - છુટા પડવું - ફરી મળવું - ફરી છૂટા પડવું . શાશ્વત અને નિષ્ઠા બને એકબીજાને મળવા આતુર છે એકબીજાને જાણ કર્યા વગર જ એકબીજાના ઘરે પહોચી જાય છે. શાશ્વત પોતાની સીમાઓમાં રહીને પાછો ફરે છે જયારે નિષ્ઠા તેની રાહ જોવે છે. હવે આગળ.... ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો