સીમા સાથેની મુલાકાત : મારા શહેરમાં હોત તો કોઈક ઓળખીતા ચહેરા મળી જવાનો ભય રહેતો. આ શહેર માટે તો હું નવો હતો એટલે એવી કોઈ ચિંતા હતી નહીં. મંદ મંદ સંગીતની લહેરખીઓ કાને અથડાતી હતી. ઠંડી ઠંડી હવાઓના શરણે એક ખૂણા ના ટેબલ પર અમે બેઠા

Full Novel

1

ભીનું રણ

સીમા સાથેની મુલાકાત : મારા શહેરમાં હોત તો કોઈક ઓળખીતા ચહેરા મળી જવાનો ભય રહેતો. આ શહેર માટે તો નવો હતો એટલે એવી કોઈ ચિંતા હતી નહીં. મંદ મંદ સંગીતની લહેરખીઓ કાને અથડાતી હતી. ઠંડી ઠંડી હવાઓના શરણે એક ખૂણા ના ટેબલ પર અમે બેઠા ...વધુ વાંચો

2

ભીનું રણ--૨

સીમાને મળ્યા પછી કિશોર પોતાના કોલેજના દિવસોને યાદ કરવા માંડે છે, ત્યારે કેટલીય જૂની ઘટનાઓ તેના મસ્તિષ્ક પર કબજો બેસી જાય છે ...વધુ વાંચો

3

ભીનું રણ - 3

સીમાને તેના પલંગ પર સુવાડી કિશોરને આપેલા બેડરૂમમાં જઈને એણે સુવાનો પ્રયાસ કર્યો પણ પેલા જુના સંસ્મરણો પીછો છોડવાના હતા તેની એને ખબર હતી. ...વધુ વાંચો

4

ભીનું રણ - 4

નવા શહેરમાં વસવા માટે આવેલા કિશોરને તેની કોલેજની ખાસ મિત્ર સીમા પોતાને ઘેર રાત રોકવા લઈને આવે છે.ઘણીબધી જૂની ઘટનાઓના તાળા એ લોકો મેળવી શકે છે ખરા ...વધુ વાંચો

5

ભીનું રણ - 5

સીમાની આત્મહત્યા હશે કે ખૂન એ પ્રશ્ન ઉકેલાય ત્યાં બીજા કેટલાય પ્રશ્ન ઇન્સ્પેક્ટર તપનને ઘેરી વળે છે. કિશોર આ જે કારણથી આવ્યો છે તેને ન્યાય આપવા હવે શું પગલું ભરવું તેવી વિમાસણમાં પડી જાય છે ...વધુ વાંચો

6

ભીનું રણ -૬

સીમનું ખૂન નથી થયું તો એ ક્યાં છે શું ફરીવાર એના પર હુમલો થશે શું ડ્રગ્સના કિશોર આસાનીથી પકડી શકશે ...જવાબો ગૂંચવાયેલા છે સવાલો બેહિસાબ છે. ...વધુ વાંચો

7

ભીનું રણ - ૭

સીમા અને વિલાસ બંને શહેરથી દુર છુપાયા છે એ પોલીસ કે ભૂરો બંનેમાંથી કોણ પહેલું શોધશે એ એક મોટો છે. પણ એ પહેલા એ લોકોના ડ્રગ્સના કારોબારની ઈમારતને ધ્વસ્ત કરવાની તૈયારી તપને જોરશોરથી કરી લીધી છે. કોણ જીતે કોણ હારે એ તો સમય જ બતાવશે ...વધુ વાંચો

8

ભીનું રણ - 8

ડ્રગ્સનું ફેલાયેલું રેકેટનો પર્દાફાશ કરવામાં કિશોર અને ઇન્સ્પેકટર તપન આંશિક સફળ થાય છે ખરા વિલાસની મદદ લઇ થયેલી સીમા માટે એક એક કદમ ફૂંકી ફૂંકીને મુકવું પડશે પરંતુ રાજકારણીઓ ના હાથમાં રમતો આખો ખેલ હવે ખરાખરીનો બની ગયો છે એ આ રેકેટની સાથે સંકળાયેલા દરેક જાણે છે. ...વધુ વાંચો

9

ભીનું રણ - ૯

મૃત્યુના મુખમાંથી પાછી ફરેલી સીમા હવે જીવન કેવી રીતે જીવવું એ મથામણમાં છે. કોનો સાથ એને પાર પાડવાનો છે પણ ખબર નથી. ...વધુ વાંચો

10

ભીનું રણ - 10

ઉડવા માટે મળેલા આભમાં પણ સીમાડા રોકે તેવું સીમા સાથે બની ગયું પણ હવે શું એ સીમાડાના બંધનથી મુક્ત જીવનમાં શું ધરમૂળથી બદલાવ આવી શકશે ...વધુ વાંચો

11

ભીનું રણ - ૧૧

કેટલાક સંબંધો થોડા સમયમાં પોતાનો વિસ્તાર વધારી દે. એવુંજ કૈક સીમા અને કિશોરની બાબતમાં થયું. તપનનો સાથ એ લોકોને ફળ્યો એ પણ રસપ્રદ ઘટના બની રહી. જીવનની નવી ઈનીંગ્સમાં શું એ લોકો સાથે રહેશે ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો