મજહબ નહીં સિખાતા.

(240)
  • 26.7k
  • 13
  • 9.4k

વાર્તા ના પાત્રો, સિચ્યુએશન બધી રીતે કાલ્પનીક છે.પણ આપણી આજુ બાજુમાં આવું ઘણું બનતાં આપણે જોતાજ હોઇએ છીએ. ધર્મ. હિન્દુસ્તાન મા એક ખુબ સેન્સીટીવ સબ્જેક્ટ છે. પ્રજા ના ઇમોશન્શથી રમવા માટે. ધર્મના નામે લડાઇ ઝગડાં. રાગદ્વેષ ઓછા થવા ને બદલે વધતા થયાં છે.જયારે એક પણ ધર્મગ્રંથો મા આવું લખવામાં આવ્યું નથી. ઇશ્ર્વર,અલ્લાહ કે ઇશુ આપણને પ્રેમ ભાવથી રહેવાનું જ કહ્યુ છે. આ વાર્તા પણ એવાજ બે વ્યક્તિઓ ની છે . જે અલગ અલગ ધર્મ ના થઇ ને પણ એક છે. હોપ કે મારો આ પ્રયાસ વાચકો ને મારી પ્રથમ વાર્તા જેટલોજ ગમશે. ...

Full Novel

1

મજહબ નહીં સિખાતા.

વાર્તા ના પાત્રો, સિચ્યુએશન બધી રીતે કાલ્પનીક છે.પણ આપણી આજુ બાજુમાં આવું ઘણું બનતાં આપણે જોતાજ હોઇએ ધર્મ. હિન્દુસ્તાન મા એક ખુબ સેન્સીટીવ સબ્જેક્ટ છે. પ્રજા ના ઇમોશન્શથી રમવા માટે. ધર્મના નામે લડાઇ ઝગડાં. રાગદ્વેષ ઓછા થવા ને બદલે વધતા થયાં છે.જયારે એક પણ ધર્મગ્રંથો મા આવું લખવામાં આવ્યું નથી. ઇશ્ર્વર,અલ્લાહ કે ઇશુ આપણને પ્રેમ ભાવથી રહેવાનું જ કહ્યુ છે. આ વાર્તા પણ એવાજ બે વ્યક્તિઓ ની છે . જે અલગ અલગ ધર્મ ના થઇ ને પણ એક છે. હોપ કે મારો આ પ્રયાસ વાચકો ને મારી પ્રથમ વાર્તા જેટલોજ ગમશે. ... ...વધુ વાંચો

2

મજહબ નહીં સિખાતા.

ગયા એપીસોડ મા અફઝલ અને અપરા મળે છે. અફઝલ ને એ ગમી જાય છે .પણ ઉમર નો તફાવત અલગ અલગ ધર્મ. અફઝલ ને રોકે છે .અપરા પણ એને ચાહે છે કે નહી એ જાણવા એ કહ્યા વગરજ હૈદરાબાદ જતો રહે છે.અપરા પણ અંતે એના ખબર પૂછવા એના ઘરે પહોંચે છે.ત્યા અફઝલ ના ફાધર બીમાર છે . અપરા એમની સેવા કરે છે.બીજા દિવસે અચાનક અફઝલ આવી જાય છે . બંને એકસાથે ઓફીસ જાયછે. ...વધુ વાંચો

3

મજહબ નહીં સિખાતા - 3

અફઝલ અપરા ને કહ્યાં વગરજ હૈદરાબાદ નીકડી જાય છે .અપરા પણ એને કોન્ટેક્ટ કરવા ની ટ્રાય કરેછે. અંતે એ ના ઘરે પહોંચી જાય છે જ્યાં અફઝલ ના પિતા આબીદઅલી બીમાર છે .અપરા એની સંભાળ લે છે. બીજા દિવસે અફઝલ આવી જાય છે . અને અપરા ને ઘરમાં જોઇને ખુશ થાય છે . અને બંને સાથે ઓફીસ જાયછે . ...વધુ વાંચો

4

મજહબ નહીં સિખાતા - 4

અફઝલ અપરા ને અંતે હૈદરાબાદ લઇ જાય છે . બંને મીટીંગ મા જાયછે. અને પછી હૈદરાબાદ ફરવા માટે .પણ માં જ અફઝલ અપરા નો હાથ પકડતાં અપરા ગુસ્સે થાયછે . અને બંને હોટલ પર પાછા આવે છે. અફઝલ ની તબીયત ખરાબ થતા એ બીજા દિવસે મીટીંગ એટેન્ડ નથી કરતો. સાંજે અપરા ને અફઝલ વધુ બીમાર છે ખબર પડતાં એ ત્યા પહોંચી જાય છે અને અફઝલ એની પાસે જવાબ માંગે છે. ...વધુ વાંચો

5

મજહબ નહીં સિખાતા - 5

અફઝલ બીમાર છે .અપરા એને સાજો કરવા માટે ખુબ મહેનત કરે છે . અને અફઝલ ઉંઘતો હોત જે ત્યારે માટે ના પ્રેમ નો સ્વીકાર પણ કરેછે. અફઝલ અપરા ને પુછે છે. પણ પ્રેમ કરેછે એવુ કહેતા અપરા સાફ મનાઇ કરી દે છે.અફઝલ ને ચક્કર આવે છે અંતે એ અપરા ના મનની વાત અપરા ના માથે જાણી જ લે છે. બંને બહારથી પાછા હોટલ આવે છે.અફઝલ થોડો સમય સાથે ગાળવા કહેછે. પણ અપરા અચાનક ગસસે થાયછે.અફઝલ રુમ મા થી બહાર જતો રહે છે. ...વધુ વાંચો

6

મજહબ નહીં સિખાતા - 6

અપરા અને અફઝલ બંને એ પોતાના પ્રેમ ની સ્વીકાર કરી લીધો. અફઝલ છેલ્લા દિવસે સાથે રહેવા માગતો હતો.પણ અપરા સમજી અને બંને ફરી ઝગડી પડ્યા. પછી આખી વાત અપરા એ અફઝલ ને જણાવી. અંતે બધું ભુલીને બંને એકબીજા ના થઇ ગયા. ...વધુ વાંચો

7

મજહબ નહીં સિખાતા - 7

રવિ ના ખોટી જાણ કર્યાં બાદ નિતિન ભાઇ તાત્કાલીક અમદાવાદ પહોંચી જાય છે . જયા રવિ ખોટી વાતો એમને જણાવે છે. રવિ અપરા સાથે લગ્ન પણ કરશે એવું પણ જણાવે છે. પોલીસ ફરીયાદ ની વાત આવતાં જ રવિ ઢીલો પડી જાય છે.અને અપરા અફઝલ ના ઘરે છે એવું જણાવે છે.અફઝલ અપરા બંને અંદર રુમ મા વાતો કરતા હોય છે . આટલામાં જ રોશન ખાલા આવીને અફઝલ ને જલ્દી બહાર આવવા કહે છે. ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો