ઘણીબધી ઘટનાઓ આપણાં જીવનમાં એવી બનતી હોય છે, કે જેમના ઉપર કોઈ પણ લોકો વિશ્વાસ ન કરતા હોય, એક દૃષ્ટિએ એવું લાગે કે દુનિયામાં થતી બધીજ ઘટના પાછળ કંઇક ને કંઇક સાયન્સ હોય છે, પણ બીજી તરફ બધું કરિશ્મા જેવું લાગે છે. જેમકે પૃથ્વીની ફરવું , સૂર્યનું ઊગવું , ઈન્સાનની પેદાશ , મૃત્યુ આ બધુ તો આપણાં સમજણની બહારની વસ્તુ છે. માનવ બધું નહી સમજી શકતો એટલે તે આવી ગેબી વસ્તુઓ ઉપર વિશ્વાસ નથી કરતો. એવીજ એક ઘટના છે કે જ્યારે પણ હું બીજાને કહું છું તો કોઇ એમના ઉપર વિશ્વાસ નથી

Full Novel

1

ભયાનક સફર એક ટ્રેનની - ભાગ-૧

ઘણીબધી ઘટનાઓ આપણાં જીવનમાં એવી બનતી હોય છે, કે જેમના ઉપર કોઈ પણ લોકો વિશ્વાસ ન કરતા હોય, એક એવું લાગે કે દુનિયામાં થતી બધીજ ઘટના પાછળ કંઇક ને કંઇક સાયન્સ હોય છે, પણ બીજી તરફ બધું કરિશ્મા જેવું લાગે છે. જેમકે પૃથ્વીની ફરવું , સૂર્યનું ઊગવું , ઈન્સાનની પેદાશ , મૃત્યુ આ બધુ તો આપણાં સમજણની બહારની વસ્તુ છે. માનવ બધું નહી સમજી શકતો એટલે તે આવી ગેબી વસ્તુઓ ઉપર વિશ્વાસ નથી કરતો. એવીજ એક ઘટના છે કે જ્યારે પણ હું બીજાને કહું છું તો કોઇ એમના ઉપર વિશ્વાસ નથી ...વધુ વાંચો

2

ભયાનક સફર એક ટ્રેનની - ભાગ-૨

"ક્યાં જતી હશે તે અને ક્યાંથી આવતી હશે???" કેટલીય વખત આ ફિકર મેં મારા મિત્ર કૃણાલ ને જાહેર કરી કોલેજ ની કેન્ટીનમા વરસાદની બપોરે એમને મને કહ્યું હતું. "અરે યાર કોણ ક્યાંથી આવે છે અને ક્યાં જાય છે તારે શું લેવા દેવા એમજ પાછળ પડી ગયો.!! અરે ભાઈ જતી હશે ક્યાંક ...." "અરે એ વાત નથી યાર મેં એમને શાંત કરતા કહ્યું.!! મતલબ કે એ રીતે વિચાર કે ક્યાં જતી હશે ??" ચા ને ટેબલ પર રાખતો મજાકના મુડમા બોલ્યો " """"કમાલપુર"""""!!!!!!! "કદાચ તે એજ રેલવે ટ્રેક પાસે તો નથી જતી ને કે જ્યાં લાશ મળી હતી ???????" હમમ..... અરેં ખબર આવી ...વધુ વાંચો

3

ભયાનક સફર એક ટ્રેનની - ભાગ-૩

જંગલનો રસ્તો પાર કરીને તે સડક પર આવી ગઈ, સડક કેં જયા રેલવે ફાટકની બાજુમાં એજ સડક હતી જયા કાત્યાયની એક્સપ્રેસ પસાર થઈ હતી. એમની નજીક એક કેબિન હતું જ્યાં બાલ્કની પર નાનકડું અજવાળું આપતો લેમ્પ સળગતો હતો.. હું સડકની કિનારે બેઉ જૂતાં હાથમાં પકડીને એક વૃક્ષની નીચે છુપાઈ ને એમને જોઈ રહ્યો હતો...એમના પગલાં હવે ધીમા પડવા લાગ્યા, રેલના પાટા ની નજીક તેં આવી ગઈ હતી. અને ટ્રેનના પટ્ટા ઉપર બેસીને અને પટ્ટાને ચૂમવા લાગી!!!!!!!!! મારા મગજમાં કૃણાલની વાત વીજળીના જટકાની માફક આવી ગઈ, અને શરીરમાં જણજણાતી પ્રસરી ગઇ.તેણે મને કહ્યું હતું કે આ રેલ્વે ટ્રેક પર લાશ ...વધુ વાંચો

4

ભયાનક સફર એક ટ્રેનની - ભાગ- ૪ - છેલ્લો ભાગ

તે નજીક આવી અને બોલી.. "શું જાણવા માંગે છે???""બસ એજ કે તમે તે રેલવે ટ્રેક ની પાસે ... મારા મને કહેલું કે એક સવારે લાશ મળી હતી ત્યાંથી..." મે બોલ્યા પછી મેહસૂસ કર્યું કે કદાચ હડબડી મા બોલી નાખ્યું જે નહિ બોલવું જોઈતું તું. "આઈ મીન કે એમની શી કહાની છે.???" "કહાની ???? " એ મારી આંખોમાં જોઇને બોલી. """કહાની નહિ નિશાની!!!"" ""તે રેલવે ટ્રેક નિશાની છે."""વફાદારીથી બેવફા થઈ જવાની નિશાની. ..." "મતલબ??" મે એમને પૂછ્યું તો તે વોશ બેસિન ની સામે આધાર લઈ અને બોલી..જેમકે લાંબી વાત કે કોઈ કહાની કહેવા માંગતી હોય.. મે પેહલી વખત એમની ખૂબસૂરતીને એટલા ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો