ઘર માટે ઘરેલૂ ઉપાય

(189)
  • 37.5k
  • 24
  • 16.7k

ઘર માટે ઘરેલૂ ઉપાયભાગ-૧મિતલ ઠક્કર આ સપ્તાહથી એક નવી શ્રેણી ઘર માટે ઘરેલૂ ઉપાય શરૂ કરી રહી છું. ઘરને સુંદર, આકર્ષક, સ્વચ્છ અને વ્યવસ્થિત બનાવવા ઉપરાંત ઘર અને ખાસ કરીને રસોડામાં સરળતાથી કામ કરી શકાય એ માટેની ટિપ્સ-ઘરેલૂ ઉપાય આ શ્રેણીમાં હું રજૂ કરતી રહીશ. જેની જાણકારી અજમાવતા રહેશો. આ ટિપ્સ આપને અવારનવાર કામ આવતી રહેશે. મને આશા છે કે મારી રસોઇમાં જાણવા જેવું શ્રેણીની જેમ જ આ શ્રેણી આપને ઉપયોગી સાબિત થશે. અને પસંદ પણ આવશે. આપના પ્રતિભાવો જરૂરથી જણાવશો અને રેટિંગ અચૂક આપશો. મહિલાઓ ઘરમાં જો કોઇથી સૌથી વધુ ડરતી હોય તો એ વંદા અને ગરોળી છે. આ બે એવા

નવા એપિસોડ્સ : : Every Wednesday

1

ઘર માટે ઘરેલૂ ઉપાય

ઘર માટે ઘરેલૂ ઉપાયભાગ-૧મિતલ ઠક્કર આ સપ્તાહથી એક નવી શ્રેણી ઘર ઘરેલૂ ઉપાય શરૂ કરી રહી છું. ઘરને સુંદર, આકર્ષક, સ્વચ્છ અને વ્યવસ્થિત બનાવવા ઉપરાંત ઘર અને ખાસ કરીને રસોડામાં સરળતાથી કામ કરી શકાય એ માટેની ટિપ્સ-ઘરેલૂ ઉપાય આ શ્રેણીમાં હું રજૂ કરતી રહીશ. જેની જાણકારી અજમાવતા રહેશો. આ ટિપ્સ આપને અવારનવાર કામ આવતી રહેશે. મને આશા છે કે મારી રસોઇમાં જાણવા જેવું શ્રેણીની જેમ જ આ શ્રેણી આપને ઉપયોગી સાબિત થશે. અને પસંદ પણ આવશે. આપના પ્રતિભાવો જરૂરથી જણાવશો અને રેટિંગ અચૂક આપશો. મહિલાઓ ઘરમાં જો કોઇથી સૌથી વધુ ડરતી હોય તો એ વંદા અને ગરોળી છે. આ બે એવા ...વધુ વાંચો

2

ઘર માટે ઘરેલૂ ઉપાય - 2

ઘર માટે ઘરેલૂ ઉપાયભાગ-૨મીતલ ઠક્કર ઘરને સુંદર, આકર્ષક, સ્વચ્છ અને વ્યવસ્થિત બનાવવા ઘર અને ખાસ કરીને રસોડામાં સરળતાથી કામ કરી શકાય એ માટેની ટિપ્સ-ઘરેલૂ ઉપાય આ શ્રેણીમાં હું રજૂ છું. જેની જાણકારી અજમાવતા રહેશો. આ ટિપ્સ આપને અવારનવાર કામ આવતી રહેશે. મને આશા છે કે મારી "રસોઇમાં જાણવા જેવું" શ્રેણીની જેમ જ આ શ્રેણી આપને ઉપયોગી સાબિત થશે. અને પસંદ પણ આવશે. આપના પ્રતિભાવો જરૂરથી જણાવશો અને રેટિંગ અચૂક આપશો. ઘરમાં અને રસોડામાં કામ સરળતાથી અને વ્યવસ્થિત થાય તો સમય બચી શકે છે. દિવસ દરમ્યાન આપણે ઘરમાં ઘણી કામગીરી કરીએ છીએ. જો એ માટે થોડા સારા ઉપાય મળી જાય ...વધુ વાંચો

3

ઘર માટે ઘરેલૂ ઉપાય - ૩

ઘર માટે ઘરેલૂ ઉપાયભાગ-૩મીતલ ઠક્કરઆ ભાગમાં નોનસ્ટિક કુકવેરનો ઉપયોગ વધુ સારી રીતે કેવી રીતે થઇ શકે અને માત્ર કડવાશને કારેલાં ખવાતા ન હોય તો કારેલાંની કડવાશ દૂર કરવાના અનેક ઉપાય સાથે કેટલીક રસોઇ ટિપ્સ પણ છે. . બટાકાને બાફતી વખતે તેમાં થોડું મીઠું નાખવાથી તેની છાલ જલદી નીકળી જશે. જો શાકમાં મીઠું કે મરચું વધારે પડી ગયું હોય તો સ્વાદને સંતુલિત કરવા તેમાં જરૂર મુજબ મલાઇ, દહીં અથવા તાજું ક્રિમ નાખો. દહીં બનાવતી વખતે તેમાં નાળિયેરનો એક ટુકડો નાખી દેવામાં આવે તો સરસ જામે છે અને બે-ત્રણ દિવસ સુધી તાજું રહે છે. આજકાલ સ્ટીલ કે એલ્યુમિનિયમના વાસણોને બદલે નોનસ્ટિક ...વધુ વાંચો

4

ઘર માટે ઘરેલૂ ઉપાય - ૪

ઘર માટે ઘરેલૂ ઉપાયભાગ-૪મીતલ ઠક્કર* જો ઘરમાં ઉંદરનો ઉપદ્રવ વધી ગયો હોય તો તેને દૂર કરવા ઉંદર આવતા હોય જગ્યાએ ફટકડીનો પાઉડર ભભરાવી દેવાથી ઉંદર આવશે નહીં.* રસોડામાં જે સામાન રુટિનમાં વધારે ઉપયોગમાં લેવાતો હોય તેને આંખની સામે એક હાથના અંતર પર જ રાખો. જે વાસણોનો ઉપયોગ બહુ ઓછો થતો હોય તેને કબાટના ઉપરના ભાગમાં રાખો. રસોડામાં નાનું સ્ટૂલ મૂકી રાખો કે જેથી સામાન લેવા-મૂકવા માટે સલામત રીતે ચઢવા-ઉતારવામાં સરળતા રહે.* ઘરમાં છોડવાળા કુંડાને કાંકરાવાળા વાસણમાં મૂકો. વાસણમાં થોડા થોડા દિવસે પાણી રેડો. જેથી કુંડું નીચેના ભાગમાં પણ ભીનું રહે.* ગાર્ડન પ્લાન્ટસની સરખામણીએ ઇન્ડોર પ્લાન્ટસ ખૂબ ધીમે ધીમે વધે ...વધુ વાંચો

5

ઘર માટે ઘરેલૂ ઉપાય - ૫

ઘર માટે ઘરેલૂ ઉપાયભાગ-૫મીતલ ઠક્કર* તમારો લિવિંગ રૂમ નાનો હોય તો અરિસો લગાવીને મોટો હોવાનો ભ્રમ ઊભો કરી શકો પરંતુ સાદા અરિસાને બદલે ફ્રેમવાળો અને વિવિધ રંગવાળો લગાવો.* કપડામાં વધારે પડતી કરચલીઓ પડતી અટકાવવા કપડાંને વોશિંગ મશીનના ડ્રાયરમાંથી બહાર કાઢી દોરી પર સૂકવી દેતા પહેલાં તેને બંને હાથથી ઝાટકવાના અને જો કુર્તો કે શર્ટ હોય તો તેને હેંગર પર લટકાવવાનું વધુ યોગ્ય રહેશે. અને કપડાં ઉતારતી વખતે ગમે તેમ ઢગલો કરવાને બદલે થપ્પી કરવી.* ફર્નિચરની દર બે-ત્રણ વર્ષે પોલિશિંગ કરાવવાથી મજબૂત, ચમકદાર અને ટકાઉ બને છે.* સિલ્કની સાડીઓની વચ્ચે બે-ત્રણ લવિંગ રાખવાથી સિલ્ક કાપડમાં જીવાત નહીં પડે.* જો ઘરમાં નેતર ...વધુ વાંચો

6

ઘર માટે ઘરેલૂ ઉપાય - ૬

ઘર માટે ઘરેલૂ ઉપાયભાગ-૬મીતલ ઠક્કર* કેટલીક વસ્તુઓ લાંબા સમય સુધી સાચવવા તેને ફ્રિઝમાં રાખવાથી બગડી જાય છે. એટલે એવી ફ્રિઝમાં રાખવાનું ટાળવું. બટાકાને ફ્રિઝમાં રાખવાથી તે વધારે મીઠા થઇ જાય છે. ફ્રિઝમાં ભેજને કારણે ડુંગળી ખરાબ થઇ જાય છે. કોફીને ફ્રિઝમાં રાખવાથી તેની સુગંધ ઊડી જાય છે અને બેસ્વાદ લાગે છે. મધને પણ ફ્રિઝને બદલે સામાન્ય તાપમાને રાખવું યોગ્ય છે.* પ્લાસ્ટિકના વાસણોનો આજકાલ વધુ ઉપયોગ થાય છે ત્યારે તેના પર પડતા ડાઘ અને તેમાંથી આવતી વાસ દૂર કરવાનો ઉપાય જાણી લો. એ માટે તમે બેકિંગ સોડાનો સહારો લઇ શકો છો. એક બાલદીમાં ૩ ચમચી બેકિંગ સોડા લઇ તેને ગરમ ...વધુ વાંચો

7

ઘર માટે ઘરેલૂ ઉપાય - ૭

ઘર માટે ઘરેલૂ ઉપાયભાગ-૭સં.મીતલ ઠક્કર* સાડીઓને એક જ જગ્યાએ એક જ સ્થિતિમાં રાખવાથી જીવાત આવી જાય છે. તેની કાળજી બે-ત્રણ મહિને એક વખત તેને તડકામાં મૂકવાનું રાખો. વધારે સમય તડકામાં રાખવાથી પણ નુકસાન થાય છે. એટલે એક-બે કલાક રાખીને કબાટમાં ફરી મૂકતી વખતે ઉલટાવીને મૂકો.* શિફોન અને જોર્જેટની સાડીઓને મશીનમાં ના ધોવી જોઇએ. અને હાથથી ધોયા પછી નિચોવવાનું ટાળશો.* જૂતામાં ગંધ આવતી હોય તો શૂ ને રેકને બદલે બહાર મૂકવા. શક્ય હોય ત્યારે તેને તડકામાં મૂકવા. જૂતામાં બેકિંગ પાઉડર નાખવાથી તે બેક્ટેરિયાને સેનીટાઇઝ કરીને ગંધને નાબૂદ કરવામાં મદદ કરે છે. જૂતામાં રાત્રે સંતરાના છોડા નાખીને સવારે કાઢી લેવાથી પણ ...વધુ વાંચો

8

ઘર માટે ઘરેલૂ ઉપાય - ૮

ઘર માટે ઘરેલૂ ઉપાયભાગ-૮મીતલ ઠક્કર* જો તમારી સિલ્કની કે હેન્ડલૂમની સાડી કોઇ જગ્યાએથી ફાટી ગઇ છે અને તેનો ઉપયોગ શકે એમ નથી તો તેમાંથી કુશન કવર બનાવી શકો છો. તમે સાડીમાંથી પડદા બનાવડાવી એનાથી ટ્રેડિશનલ લુક પણ મેળવી શકો છો. સિલ્કની બિનઉપયોગી સાડીમાંથી પેચવર્કવાળી રજાઇ પણ બનાવી શકો છો.* લીલી ચા ઘરમાં રાખીને તમે મચ્છરથી છૂટકારો મેળવી શકો છો. લીલી ચાની સુગંધ મચ્છરને પસંદ હોતી નથી. એટલે મચ્છર ભગાવવાની દવામાં તેનો ઉપયોગ થાય છે. લસણનો છોડ ઘરમાં રાખવાથી પણ મચ્છર આવતા ટકી જશે.* દરેક તકિયાની ઉંમર દોઢથી બે વર્ષની હોય છે. તકિયાને બરાબર વચ્ચેથી વાળો અને ૩૦ સેકન્ડ માટે ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો