હું શ્વાસભર્યે હોસ્પિટલના દાદરા ચડી રહ્યો હતો. ઓપરેશન રૂમ સુધી આવતા આવતા હું હાંફવા લાગ્યો ઓપરેશન રૂમની બહાર ઉભા ઉભા, ડોક્ટરના બહાર આવાની રાહ જોવા સિવાય મારી પાસે બીજો કોઈ વિકલ્પ નહોતો,થોડી વારમાં ડોક્ટર બહાર આવ્યા એના ચેહરાના ભાવ જોઈ હું સમજી ગયો, મારા ખંભા પર હાથ રાખી મને આશ્વાસન આપતા ડોક્ટરએ કહ્યું એમની પાસે બહુ ઓછો સમય છે. હું ઓપરેશન રૂમના દરવાજાના કાચની બારીમાંથી એને જોઈ રહ્યો હતો. આ હાલતમાં પણ એના ચેહરા પર એ જ હાસ્ય રમતુ હતુ. તેની મુસ્કાન મને ભૂતકાળની ગલીયોમા પાછી ખેંચી ગઈ.......
નવા એપિસોડ્સ : : Every Thursday
કમ્પ્લેન બોક્સ !
હું શ્વાસભર્યે હોસ્પિટલના દાદરા ચડી રહ્યો હતો. ઓપરેશન રૂમ સુધી આવતા આવતા હું હાંફવા લાગ્યો ઓપરેશન રૂમની બહાર ઉભા ડોક્ટરના બહાર આવાની રાહ જોવા સિવાય મારી પાસે બીજો કોઈ વિકલ્પ નહોતો,થોડી વારમાં ડોક્ટર બહાર આવ્યા એના ચેહરાના ભાવ જોઈ હું સમજી ગયો, મારા ખંભા પર હાથ રાખી મને આશ્વાસન આપતા ડોક્ટરએ કહ્યું એમની પાસે બહુ ઓછો સમય છે. હું ઓપરેશન રૂમના દરવાજાના કાચની બારીમાંથી એને જોઈ રહ્યો હતો. આ હાલતમાં પણ એના ચેહરા પર એ જ હાસ્ય રમતુ હતુ. તેની મુસ્કાન મને ભૂતકાળની ગલીયોમા પાછી ખેંચી ગઈ....... ...વધુ વાંચો
કમ્પ્લેન બોક્સ ! (ભાગ-૨)
(આગળ આપણે જોયું કે આયુષ એના પપ્પા સાથે ઝગડો કરી બાઈકની ચાવી ઘરે મૂકીને ચાલીને બસ સ્ટેશન આવે છે આમથી તેમ આટા મારતા મારતા એ બબડાટ કરી રહ્યો હતો ત્યાં જ તેની નજર ત્યા ઉભેલી છોકરી પર પડી. આયુષ તેની કુદરતી સુંદરતા જોઈ મંત્રમુગ્ધ થઇ જાય છે પણ અચાનક તેને ખ્યાલ આવે છે કે છોકરી તેને જોઈને હસી રહી હતી હવે આગળ....) પછી તો શુ ભાઈનો વોલ્કેનો ( જ્વાળામુકી ) ભભૂકી ઉઠ્યો એ મારાથી માંડ ચાર ડગલાં દૂર ઉભી હતી. હું તેની પાસે ગયો અને બોલ્યો " મારા મોઢા પર કઈ લખેલું દેખાઈ છે! કે મને જોઈને સરકસનો જોકર ...વધુ વાંચો
કમ્પ્લેન બોક્સ ! - (ભાગ-૩)
(આગળ આપણે જોયું કે એ છોકરી સાથે વાતની શરૂઆત જ ગેરસમજથી થઇ પણ કોણ જાણે કેમ એ છોકરી વાત કરી એની સાથે પોતીકાપણું મેહસૂસ થયું. પણ થોડી વારમાં એ છોકરીએ આયુષ્યની પ્રોબ્લમ નું સોલ્યુશન આપ્યું આયુષ એનુ નામ પૂછે એ પેહલા એની બસ આવી ગઈ હવે આગળ......) સાંજ પડી અને હું કોલેજથી ઘરે આવ્યો એક નજર આજુબાજુ કરી જોતા અંદાજો આવી ગયો કે સિકંદર આઈ મીન મારા બાપા એની રૂમમાં હશે. આવતાની સાથે મેં મમ્મીને પૂછ્યું " મમ્મી ! તાપમાન કેમ છે ?" આ મારી અને મમ્મીની કોડવર્ડ ભાષા (મારામાં એક્ટિંગ નો કીડો ક્યાંથી આવ્યો એ તો સમજી ...વધુ વાંચો
કમ્પ્લેન બોક્સ ! - (ભાગ-૪)
(આપણે આગળ જોયું કે આયુષ અને એના પપ્પા વચ્ચેનો મીઠો ઝગડો સમાપ્ત થઇ ગયો અને આ બધું એ છોકરીના થયું હતુ એની વાત માનીને આયુષએ એના પપ્પા સાથે વાત કરી જયારે બીજે ઇવસે આયુષ કોલેજ જવા નીકળે છે ત્યારે એના પપ્પા એને રોકતા આયુષના હાથમાં બાઈકની ચાવી મૂકે છે આયુષ એ કોકરીને થૅન્ક્સ કેહવા માટે ફરી તે બસ સ્ટેશન જાય છે એ આશામાં કે આજે ફરી તે છોકરી એને મળી જાય હવે આગળ.......) મેં ગાડીને કિક મારી અને બસ સ્ટેશન વાળા રસ્તે વાળી એ આશામાં કે આજ એ ગુલાબના દર્શન ફરી થઈ જાય પણ ત્યાં જઈને મેં આજુબાજુ નજર ...વધુ વાંચો
કમ્પ્લેન બોક્સ ! - (ભાગ -૫)
(આપણે આગળ જોયું કે આયુષ ખુશી અને તેની ફ્રેન્ડને રેસ્ટોરેન્ટમાં બોલાવે છે પણ પોતે ત્યાં સમયસર પોહ્ચે એ પેહલા ગાડીમાં પંચર પડે છે એ પંચર રીપેર કરાવી રેસ્ટોરેન્ટ પોહ્ચે છે પણ ........) મેં રેસ્ટરોન્ટ જઈને જોયું તો.... ખુશી અને તેની ફ્રેન્ડ ત્યા જ હતા. હું તેમની પાસે ગયો માફી માંગતા બોલ્યો " સોરી મારે લેટ થઇ ગયું મને એમ કે તમે જતા રહ્યા હશો જો એમા મારો વાક નથી પેલા ઘરેથી નીકળવામાં મમ્મીએ લેટ કરાવ્યું. પછી ગાડીમા પંચર અને કાકાએ પણ પંચર સરખુ કરવામાં વાર લગાવી અને....." "બસ.. બસ.. બસ.. કેટલુ બોલે તુ! તારું મોઢું નથી દુઃખી જતુ ! ...વધુ વાંચો
કમ્પ્લેન બોક્સ ! - (ભાગ - ૬)
(આગળ આપણે જોયુ કે ખુશી રેસ્ટોરન્ટ માં આયુષ્યની રાહ જોઈને બેઠી હતી આયુષ એ ખુશી સાથે વાત કરતા વિશે જાણવા મળ્યું થોડા દિવસોમાં બન્ને મિત્ર બની ગયા, આયુષ્યની એક્ઝામ શરૂ થવાની હતી પરિક્ષા પેહલા એ ખુશીને મળવા માંગતો હતો હવે આગળ....) એટલે જ મેં ખુશીને પાર્કમાં મળવા બોલાવી.... ખુશીએ મને અહેસાહ કરાવ્યો કે પ્રેમનું બીજું નામ વિશ્વાસ છે. પ્રેમ એટલે બંધન નહિ આઝાદી , જેને જોઈને પોતાના બધા દુઃખ ભૂલી જવાય, જેનો હસતો ચેહરો જોઈ દિલ ખુશ થઇ જાય અને મનમાંથી એક અવાજ આવે કે બસ , બસ આ એ જ છે જેને સામે જોઈને મોતને પણ હસતા હસતા ...વધુ વાંચો
કમ્પ્લેન બોક્સ ! - (ભાગ - ૭)
( આપણે આગળ જોયું કે ખુશી આયુષના પપ્પાને હોશમાં લાવવા માટે અવનવા પેતરા કરે છે પણ આ બધું જોઈ ગુસ્સે થઇ જાય છે અને ખુશીને ત્યાંથી બહાર લઇ જઈ તેને ત્યાંથી જવા કહે છે ત્યાં જ આયુષના કાકા એને અંદર બોલાવે છે ડૉક્ટર નર્સ અને એના મમ્મી બધા બહાર ટોળું વાળીને ઉભા હોય છે આ જોઈ આયુષ ડઘાઈ જાય છે અને મનોમન વિચારે છે કે નક્કી પપ્પાની તબિયત વધુ બગડી લાગે છે હવે આગળ .......) ખુશી ત્યાંથી ચાલી ગઈ ત્યાં જ કાકાએ મને અંદર બોલાવ્યો. હું પપ્પાની રૂમ પાસે પોહચ્યાં ડોક્ટર, નર્સ, મમ્મી બધા ત્યાં ટોળુ વળીને રૂમની બહાર ...વધુ વાંચો
કમ્પ્લેન બોક્સ ! - (ભાગ-૮)
(આપણે આગળ જોયું કે આયુષ ખુશીને મળીને માફી માંગવા માટે બસ સ્ટેશન જાય છે પણ ત્યાં તેને ખુશી મળતી પણ ખુશીને ફ્રેન્ડ રાધી એના પર ગુસ્સે થતા કહે છે કે તે ખુશી વિશે કશુ જ જાણતો નથી આ સાંભળી આયુષને ઝટકો લાગે છે રાધી આયુષને વધી વાત કરે છે અને હકીકત સાંભળી આયુષ રાધીને કહે છે કે તે એને ખુશી પાસે લઇ જાય રાધીને બાઈક પાછળ બેસાડી આયુષ ગાડી સ્ટાર્ટ કરે છે અને સાથે સાથે એના મગજમાં રાધીએ કીધેલી વાત ઘૂમ્યા કરે છે હવે આગળ.......) ખુશી સોરી ખુશી નહિ હિના ,જેને આજ સુધી હું ખુશી ખુશી કહીને બોલાવતો હતો ...વધુ વાંચો
કમ્પ્લેન બોક્સ ! - ( ભાગ-૯)
(આપણે આગળ જોયું કે રાધી આયુષને ખુશી વિશે બધી હકીકત જણાવે છે આયુષને ખબર પડે છે કે ખુશી પાસે વધુ સમય બાકી નથી હવે આગળ...............) " આયુષ અહીં જ ઉભો રહીશ! ખુશીને નહિ મળે " મારા ખંભા પર હાથ મુકતા રાધી બોલી , અને રાધીના એ શબ્દોએ મને ભુતકાળની એ ગલિયોમાંથી વાસ્તવિકતામાં પાછો લાવીને ઉભો રાખી દીધો દરવાજો ખોલી હું અને રાધી અંદર ગયા ખુશી બેડ પર સૂતી હતી હું એની પાસે ગયો બાજુમાં મુકેલા સ્ટુલ પર બેસીને મેં ખુશીનો હાથ હાથમાં લઇ એનું નામ લીધું ખુશી... એ હજુ પણ મારી સામે જોઈને હસી રહી હતી પણ આજ પેહલી ...વધુ વાંચો