લાગણીઓના સથવારે

(76)
  • 21.7k
  • 36
  • 17.1k

?લાગણીઓના...સથવારે ...?પાર્ટ-1     ★■★■★■★ભાગતી - દોડતી જિંદગીની અમૂલ્ય ક્ષણો ...એટલીજ ઝડપથી વહી જતા જિંદગીના અટપટા રસ્તા ...ઉબડ-ખાબડ , ખાડા-ટેકરા વાળી સડકો ...માનવીની પસાર થતી જિંદગીનું પણ કૈક આવું જ હો ....સુખના સથવારે તો દોડી સકાય પણ દુઃખમાં તો એક -એક ડગલું ભરવું પણ કઠિન લાગે .ક્યાંક હંમેશા નિરાશા જ હાથ લાગે તો ક્યાંક  ખોબો ભરી-ભરીને સુખના ઢગલા ....     અને દુઃખ હોય તો પણ પથ્થર બની જીવી જવાય છે ....   ભાગતી જિંદગીની રફતાર માં શાંતિને ક્યાં સ્થાન છે ? એમાં પણ વળી મેટ્રો સિટીની રફતાર  એટલે તો પૂછવાનું જ નહીં !!     સવારનો ઓફીસ ટાઈમનો ટ્રાફિક અને રસ્તા પર ગાડીઓની લાંબી

Full Novel

1

લાગણીઓના સથવારે - 1

?લાગણીઓના...સથવારે ...?પાર્ટ-1 ★■★■★■★ભાગતી - દોડતી જિંદગીની અમૂલ્ય ક્ષણો ...એટલીજ ઝડપથી વહી જતા જિંદગીના અટપટા રસ્તા ...ઉબડ-ખાબડ , ખાડા-ટેકરા સડકો ...માનવીની પસાર થતી જિંદગીનું પણ કૈક આવું જ હો ....સુખના સથવારે તો દોડી સકાય પણ દુઃખમાં તો એક -એક ડગલું ભરવું પણ કઠિન લાગે .ક્યાંક હંમેશા નિરાશા જ હાથ લાગે તો ક્યાંક ખોબો ભરી-ભરીને સુખના ઢગલા .... અને દુઃખ હોય તો પણ પથ્થર બની જીવી જવાય છે .... ભાગતી જિંદગીની રફતાર માં શાંતિને ક્યાં સ્થાન છે ?એમાં પણ વળી મેટ્રો સિટીની રફતાર એટલે તો પૂછવાનું જ નહીં !! સવારનો ઓફીસ ટાઈમનો ટ્રાફિક અને રસ્તા પર ગાડીઓની લાંબી ...વધુ વાંચો

2

લાગણીઓના સથવારે - 2

પાર્ટ -1 માં વાંચ્યું( મેટ્રો સિટીની લાઈફ , નાની -મોટી વસ્તુઓ વેચતા નાના બાળકોની કહાની ) પાર્ટ -2 )? ■★■★■★■★■..?હા..' એ કાળા કલરની મર્સીડિસના કાળા કાંચમાંથી પ્રતિબિંબિત થતી બિલ્ડીંગ...જેને જોઈને ભૂતકાળમાં ખોવાય ગયો હતો . એનું નામ નિલ હતું . .બાળપણ પણ જાણે હાથતાળી દઈ ક્યાંય ઉડન છું થઈ ગયું હતું . પોતાના જ પેટનો ખાડો પૂરવા ચહેરા પર આવેલી જવાબદારી સાફ સાફ નજર આવતી હતી .બાળપણનો ખોવાયેલો માઁ-બાપનો પ્રેમ , માઁ-બાપ વગરનાં જીવનની ચહેરા પર વંચાતી વ્યથા ,ચહેરા પરની માસૂમિયત , અનેક સવાલો , અનેક અરમાનો ને એવું તો ...વધુ વાંચો

3

લાગણીઓના સથવારે - 3

...પાર્ટ -2 માં વાંચ્યું .... ( ચારેય મિત્રોની ગાથા . ભૂકંપના કારણે થયેલી સાવ અજાણ્યા જ સાથે થયેલી મુલાકાત...ચારી એ સહજતા થી સ્વીકારી લીધેલ જિંદગીનો કઠિન સમય ...) હવે આગળ ....?? ★ પાર્ટ -3 ★પ્રતિક જે ચા ની દુકાનમાં કામ કરતો હતો . એ શેઠ ખૂબ દયાળુ હતો . આ છોકરાવ ને એ નાની-મોટી મદદ કર્યા જ કરતો .ચારેય મિત્રો ભેગા મળતા ત્યારે શેઠજી ને અચૂક યાદ કરી લેતા . આજે જીવનમાં જેટલું પણ શિક્ષણનું જ્ઞાન મળ્યું છે . એ આ શેઠને કારણે જ ....ચારેય જણા શેઠને ધંધામાં ખૂબ તરક્કી મળે એવી દિલથી દુવા કરતા . ...વધુ વાંચો

4

લાગણીઓના સથવારે - 4

★ પાર્ટ -3 માં વાંચ્યું... ( ચા ની હોટેલ ના શેઠ હીરાલાલ ની ધંધામાં પ્રગતિ , વરસાદી માહોલમાં હોટેલમાં ચડેલું એક પિકનિક નું ગ્રુપ , બસમાંથી ઉતરેલી નેહા સાથે પ્રેમમાં પડેલ પ્રતિક ) હવે આગળ .... ★ પાર્ટ - 4 ★ પિકનિક વાળું ગ્રુપ ગયા પછી આજે હોટેલનું કામ વધી ગ્યું તું . બધું જ સમેટતા ખાસ્સો ટાઈમ લાગી ગયો . બધુ સાફ કરતા કરતા પ્રતિક ના હાથમાં એક પર્સ આવ્યું . પિકનિક માં આવેલ ગ્રૂપમાં થી જ કોઈનું હશે . એટલે કોઈ કાર્ડ કે ફોન નંબર મળે એ માટે પર્સ ખોલ્યું . પર્સ ખોલતાજ એને એક નાનકડો ...વધુ વાંચો

5

લાગણીઓના સથવારે - 5

પાર્ટ -4 માં વાંચ્યું★ વર્ષો પછી મળેલ નિલનો પરિવાર★પ્રતિક અને અંજાન છોકરી નેહા વચ્ચે ખીલેલુ પ્રેમનું મીઠું ઝરણું★બધા મિત્રો નિલનું ઘરમાં આગમન .... ★■★■★■★■★ હવે આગળ....' લાગણીઓના સથવારે 'પાર્ટ -5 ★■★■★■★■★આ બધીજ વાતોમાં થોડી શાંતિનું વાતાવરણ પથરાતા મેઈન ગેટ ખુલવાની અવાજ આવી .અવાજ આવતા જ એકસાથે બધાની નજર ગેટ તરફ ગઈ .લાલ કલરનું ક્રોપ ટોપ અને જિન્સ પહેરેલી એકદમ સ્માર્ટ છોકરી એ એન્ટ્રી મારી .એ છોકરીને જોઈને બધાની આંખો પહોળી થઇ ગઇ . આ છોકરી તો કાલે આ ગ્રુપ સાથે હતી એ ....જ.... છે.પ્રતિક તો ઉપરથી લઈને નીચે સુધી ધ્રુજી ઉઠ્યો . ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો