જ્યારે ભારત સોનાની ચકલી કહેવાતો તે વખતે સુરત માં રમણિકલાલ નો દબદબો હતો, તેનો કાપડ બજાર માં સારો એવો વેપાર હતો. તે વખતે બીજા દેશોમાં ભારત ના કાપડ, રૂ, મરી મસાલા વગેરે ની માંગ હતી.ઘણા પોર્ટુગીઝ ના વેપારીઓ સાથે રમણિકલાલ ને ધંધામાં ભાગીદારી હતી.!!તેને ત્યાં રાજુ નોકર તરીકે કામ કરતો હતો, રાજુ ઉત્તરભારત નો હતો એટલે તે હિન્દી ભાષી હતો પણ ગુજરાત માં 15 વર્ષ થી હોવાથી ગુજરાતી સારું એવું બોલતો અને સમજી પણ શકતો. રાજુ પૈસે ટકે ગરીબ હતો પણ રમણિકલાલ ને ત્યાં 3 વર્ષ થી કામ કરતો હતો અને જીવન ગુજારો થાય એટલુ કમાતો હતો. તે વખતે પૈસા

નવા એપિસોડ્સ : : Every Sunday

1

મદગાસ્કર ટાપુ - 1

જ્યારે ભારત સોનાની ચકલી કહેવાતો તે વખતે સુરત માં રમણિકલાલ નો દબદબો હતો, તેનો કાપડ બજાર માં સારો એવો હતો. તે વખતે બીજા દેશોમાં ભારત ના કાપડ, રૂ, મરી મસાલા વગેરે ની માંગ હતી.ઘણા પોર્ટુગીઝ ના વેપારીઓ સાથે રમણિકલાલ ને ધંધામાં ભાગીદારી હતી.!!તેને ત્યાં રાજુ નોકર તરીકે કામ કરતો હતો, રાજુ ઉત્તરભારત નો હતો એટલે તે હિન્દી ભાષી હતો પણ ગુજરાત માં 15 વર્ષ થી હોવાથી ગુજરાતી સારું એવું બોલતો અને સમજી પણ શકતો. રાજુ પૈસે ટકે ગરીબ હતો પણ રમણિકલાલ ને ત્યાં 3 વર્ષ થી કામ કરતો હતો અને જીવન ગુજારો થાય એટલુ કમાતો હતો. તે વખતે પૈસા ...વધુ વાંચો

2

મદગાસ્કર ટાપુ - 2

રોબર્ટ કલાઈવ ઇંગ્લેન્ડ પહોંચે છે અને ત્યાં જઈ ને જુવે છે તો 901 માંથી ખાલી 900 વહાણ જ પહોંચે એક વહાણ ગાયબ છે..!!!રાજુ એ પેલા અંગ્રેજ અધિકારી ને ઈશારો કર્યો કે મને પણ તમારી સાથે લઈ લ્યો..અને અંગ્રેજ અધિકારી એ થોડું વિચારી હા ભણી દીધી.રાજુ જે વહાણ માં હતો તેનું નામ સ્ટાર્ક હતું, સ્ટાર્ક નો નંબર 561 મો હતો, રોબર્ટ કલાઈવ નું ધ્યાન રાખવા, અને ઇંગ્લેડ સુધી ની બધા વહાણ ને પહોંચાડવાની જવાબદારી સર એરિક વોટસન ના હાથ માં હતી. એરિક વોટસન ના નેતૃત્વ માં 901 વહાણો નો કાફલો ઇંગ્લેન્ડ તરફ રવાના થવા નો હતો , શરૂઆત માં 20 ...વધુ વાંચો

3

મદગાસ્કર ટાપુ - 3

વહાણ સ્ટાર્ક જેવું મદગાસ્કર ના કિનારે પહોંચ્યું તો ત્યાં એક ખાલી વહાણ કિનારા પર જ ઉભું હતું. તે વહાણ હતું ? શુ તે ઇથોપિયનો હતા કે સમુદ્ર ના ખૂંખાર લૂંટેરા હતા..!!?ઇથોપિયા માં જે રાણી વિરુદ્ધ રેડ ટેરર નો વિગ્રહ થયો હતો , ત્યાંથી રેડ ટેરર અને તેના સાથી ઓ દરિયાઈ માર્ગે નાસી છૂટ્યા હતા, તેને પકડવા માટે વિક્ટર રાત દિવસ એક કરી રહ્યો હતો અને તેને અનુમાન તો હતું જ કે રેડ ટેરર નો લીડર અને તેના સાથીઓ ઇથોપિયા ની આસપાસ જ કંઈક હશે. અને થોડી વાર પછી વિક્ટર ને થયું કે ઇથોપિયા ની નજીક અને દરિયા માં એક ...વધુ વાંચો

4

મદગાસ્કર ટાપુ - 4

ટાપુ પર કેટલા લોકો હતા..?જ્હોન,રાજુ,સૂર્યદીપ,ડ્રેકો,વિક્ટર અને બાકી બધા ઇથોપિયનો આ બધા એક જ ટાપુ પર આવી પહોંચ્યા હતા જેમાં સૂર્યદીપ અને ડ્રેકો ને આમાંથી કોઈ સાથે લેવા દેવા ન હતી એટલે તે લોકો એક જગ્યાએ છુપાઈ ને જ બધું નિહાળી રહયા હતા..વિક્ટર મોટેથી હુમલો કરવાનો આદેશ આપ્યો અને બધા એકીસાથે જ્હોન અને તેના સાથીઓ પર તૂટી પડ્યા , સામેથી રેડ ટેરર ના લોકો એ પણ જવાબી હુમલો કર્યો અને વાતાવરણ યુદ્ધમય થઈ ગયું, જ્હોન બધી મહિલા , બાળકો અને વડીલો ને કુવા માં જતું રહેવા ચુચના આપી. કુવા થી નજીક માં એક ઝાડ હતું તેની સાથે દોરી બાંધેલી હતી ...વધુ વાંચો

5

મદગાસ્કર ટાપુ - 5 - ઇથોપિયા સામ્રાજ્ય

ઇથોપિયા સામ્રાજ્યઆફ્રિકા માં ઇથોપિયા ની એક બાજુ દરિયો અને બીજી બાજુ આસપાસ અલગ અલગ સામ્રાજ્ય થી ઘેરાયેલું છે. ઘણા પહેલા ની વાત છે ઇથોપિયા માં રાની વિક્ટોરિયા રાજ કરતી હતી. તે પ્રજા ને હેરાન કરતી, જાત જાત ના રાની વિક્ટોરિયા દ્વારા કર ઉઘરાવવામાં આવતા. કોઈ તેની સામે અવાજ ઉઠાવતું ન હતું કેમ કે ઇથોપિયા માં લોકવાયકા સદીઓ થી ચાલી આવતી હતી કે રાની ની મોત પાછળ એક રહસ્ય છે જ્યાં સુધી રહસ્ય ખબર ના પડે ત્યાં સુધી રાની મરી ના શકે. અને એનું રહસ્ય કોઈ નહોતું જાણતું. તે લગભગ કાલાજાદુ નો જમાનો હતો..એ જ ઇથોપિયા નગર માં એક ઘર ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો