બેક ફાયર-(એ ડિવાઇન સિડ ટર્ન ટૂ ગ્રો...)

(25)
  • 9.3k
  • 1
  • 2.9k

જો મારે મહાભારત યુદ્ધ નુ તારણ આપવાનુ હોય અને તે પણ એક લીટી મા તો તે હુ નીચે મુજબ આપી શકુ.? "સમજુ, સમર્થ વ્યક્તિઓ ખરા સમયે ચૂપ રહ્યા એ જ મહાભારતનુ કારણ".પરિણામ ?યુદ્ધ નો જન્મ પછી તે એક રાજ્ય માટે હોય કે સંપત્તિ નુ કે પ્રેમ યુદ્ધ કે પછી ધર્મ યુદ્ધ...અંતે ?""BACK FIRE???જે આગ બીજા માટે લગાવી હતી તે આજે તમને ભસ્મ કરવા તૈયાર છે.""આપણે અહીંયા માત્ર ધર્મ યુદ્ધ...નીજ વાત કરીશુ.બે બાબતો પર મારો આ આર્ટિકલ છે. (1). ધર્મ શુ છે તેના સ્થાપન નુ કારણ.(2). ધર્મ નુ અતિક્રમણ.ચાલો સમજીયે પહેલી બાબત,ધર્મ શું છે ચાલો સમજીએ આપણે ધર્મ નો સાદો મિનિંગ,જે માત્ર એટલો જ છે

Full Novel

1

બેક ફાયર - (એ ડિવાઇન સિડ ટર્ન ટૂ ગ્રો...) - પાર્ટ - 0૧

જો મારે મહાભારત યુદ્ધ નુ તારણ આપવાનુ હોય અને તે પણ એક લીટી મા તો તે હુ નીચે મુજબ શકુ.?"સમજુ, સમર્થ વ્યક્તિઓ ખરા સમયે ચૂપ રહ્યા એ જ મહાભારતનુ કારણ".પરિણામ ?યુદ્ધ નો જન્મ પછી તે એક રાજ્ય માટે હોય કે સંપત્તિ નુ કે પ્રેમ યુદ્ધ કે પછી ધર્મ યુદ્ધ...અંતે?""BACK FIRE???જે આગ બીજા માટે લગાવી હતી તે આજે તમને ભસ્મ કરવા તૈયાર છે.""આપણે અહીંયા માત્રધર્મ યુદ્ધ...નીજ વાત કરીશુ.બે બાબતો પર મારો આ આર્ટિકલ છે.(1). ધર્મ શુ છે તેના સ્થાપન નુ કારણ.(2). ધર્મ નુ અતિક્રમણ.ચાલો સમજીયે પહેલી બાબત,ધર્મ શું છે ચાલો સમજીએ આપણે ધર્મ નો સાદો મિનિંગ,જે માત્ર એટલો જ છે ...વધુ વાંચો

2

બેક ફાયર (એ ડિવાઇન સીડ ટર્ન ટુ ગ્રો) - ભાગ-02-અંતિમ

ધર્મનું અતિક્રમણ કેવું હોય તે જોયે..જેમા પહેલા ભાગ મા તમે ધર્મ ની વ્યાખ્યા જોઈ હતીઆજ નું ઈરાન જે આજે દેશ તરીકે ઓળખાય છે(ઈ.સ. ૧૯૩૫ સુધી ફારસ નામથી પણ ઓળખાતો હતો) તે દેશમા ભૂતકાળ મા જરથોસ્તી ધર્મ રાજ કરતો હતો, જે આજના પારસીઓનો ધર્મ છે આજના પારસીઓ નું મૂળ વતન ઈરાન હતું, તે દેશમા ધર્મની સ્થાપના અષો જરથુષ્ટ્રે કરી હતી(લગભગ ઇ.સ. પૂર્વે ૫૯૦ની આસપાસ)જેવો માત્ર 1200વર્ષો સુધી શાંતિ પૂર્વક પોતાનું સામ્રાજ્ય ચલાવી શકીયા.આરબો અને અન્ય નજીકના ધર્મઅંધ લોકોએ લૂંટ અને સામ્રાજ્યની લાલશાની સાથે તેના મૂળ ધર્મ નો પણ નાશ કરી દીધો, સાથે સાથે તેમના પવિત્ર દેવ સ્થાનો, પુસ્તકોનો પણ નાશ ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો