શ્રુષ્ટિ સર્જન પરની પ્રશ્નોત્તરી

(4)
  • 7.2k
  • 4
  • 2.6k

પ્રશ્ન: આ જગત પરમેશ્વરથી ઉત્પન્ન થયું છે કે અન્યથી? આ જગતની ઉત્પત્તિ પરમાત્માએ કરી છે. જેમ ઈજનેર યંત્રનું નિર્માણ કરે છે તેમ ઈશ્વરે પણ આ જગતનું નિર્માણ કર્યું છે. આથી ઈશ્વર આ જગતનો ઇજનેર છે. પણ જેમ ઇજનેરને યંત્ર નિર્માણ માટે પહેલેથી ઉપલબ્ધ એવા “કાચા માલસામાન” ની જરૂર પડે છે, તેમ ઈશ્વર પણ જગતની ઉત્પત્તિ માટે પ્રકૃતિનો (દ્રવ્ય ઊર્જા) નો ઉપયોગ કરે છે. આમ પરમાત્મા જગતનું નિમિત્ત કારણ છે, પણ તેનું ઉપાદાન કારણ પ્રકૃતિ છે. પ્રશ્ન: બીગ બેંગ શું છે? એવું કહેવાય છે કે બીગ બેંગથી જ બધી શરૂઆત થઇ અને બીગ બેંગ થયા પછી બ્રહ્માંડ વિસ્તાર પામી રહ્યું છે. બીગ

Full Novel

1

શ્રુષ્ટિ સર્જન પરની પ્રશ્નોત્તરી (ભાગ ૧)

પ્રશ્ન: આ જગત પરમેશ્વરથી ઉત્પન્ન થયું છે કે અન્યથી? આ જગતની ઉત્પત્તિ પરમાત્માએ કરી છે. જેમ ઈજનેર યંત્રનું નિર્માણ છે તેમ ઈશ્વરે પણ આ જગતનું નિર્માણ કર્યું છે. આથી ઈશ્વર આ જગતનો ઇજનેર છે. પણ જેમ ઇજનેરને યંત્ર નિર્માણ માટે પહેલેથી ઉપલબ્ધ એવા “કાચા માલસામાન” ની જરૂર પડે છે, તેમ ઈશ્વર પણ જગતની ઉત્પત્તિ માટે પ્રકૃતિનો (દ્રવ્ય ઊર્જા) નો ઉપયોગ કરે છે. આમ પરમાત્મા જગતનું નિમિત્ત કારણ છે, પણ તેનું ઉપાદાન કારણ પ્રકૃતિ છે. પ્રશ્ન: બીગ બેંગ શું છે? એવું કહેવાય છે કે બીગ બેંગથી જ બધી શરૂઆત થઇ અને બીગ બેંગ થયા પછી બ્રહ્માંડ વિસ્તાર પામી રહ્યું છે. બીગ ...વધુ વાંચો

2

શ્રુષ્ટિ સર્જન પરની પ્રશ્નોત્તરી (ભાગ ૨)

પ્રશ્ન: તો પછી ઈશ્વર શા માટે આ શ્રુષ્ટિ સર્જનનું ચક્ર બંધ કરી દઈ, બધી જ જીવાત્માઓને સીધો જ મોક્ષ આપતો? આ પ્રશ્નના ઉત્તરની ચર્ચા આપણે અગાઉના મુદ્દામાં કરી લીધી છે. તેમ છતાં નીચેના વધારાના મુદ્દાઓ આ પ્રમાણે છે: જો ઈશ્વર શ્રુષ્ટિ સર્જનની ક્રિયા બંધ કરી દે તો, અગાઉના શ્રુષ્ટિ સર્જનથી લઇ અત્યાર સુધી બધી જ જીવાત્માઓએ કરેલા કર્મોના યોગ્ય ફળ ઈશ્વર તે જીવાત્માઓને કેવી રીતે આપી શકે? જો આમ થાય તો ઈશ્વર અન્યાયી બનશે. કેટલીક જીવાત્માઓ બીજી જીવાત્માઓની સરખામણીમાં યોગ્ય પ્રયત્નો કર્યા સિવાય મોક્ષ મેળવી લેશે. વૈદિક ધર્મમાં કોઈપણ કાયમી સ્વર્ગ કે નર્ક ન હોવાથી જો શ્રુષ્ટિનું માત્ર એક ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો