મારો જુજુ..... યાદો ના સાગર માં ડૂબકી લાગવાનું મન કોને ના થાય? જ્યારે યાદો નો સાગર ઘૂઘવે છે ને વિચારો નું મંથન ચાલુ થાય ને ત્યારે અમૃત જેવી કેટલીક મીઠી યાદો પણ બહાર આવે છે ને ઝેર લાગતી દુઃખભરી યાદો પણ.!! યાદો તો બસ આપના મન ના કોઈ ખૂણામાં સચવાયેલી પડી હોય છે એક ખજાના ની જેમ. આપણે તેને કિંમતી વસ્તુ ની જેમ સાચવી રાખીએ. યાદો કોઈક વાર પેઇનકિલર પણ બને ને પેઇનમેકર પણ. યાદો તો કોઈક વાર દુઃખ માં પણ હસાવી જય ને કોઈક વાર સુખ માં દુઃખ નું કારણ બની જાય છે.

નવા એપિસોડ્સ : : Every Monday

1

મારો જુજુ ભાગ 1

મારો જુજુ..... યાદો ના સાગર માં ડૂબકી લાગવાનું મન કોને થાય? જ્યારે યાદો નો સાગર ઘૂઘવે છે ને વિચારો નું મંથન ચાલુ થાય ને ત્યારે અમૃત જેવી કેટલીક મીઠી યાદો પણ બહાર આવે છે ને ઝેર લાગતી દુઃખભરી યાદો પણ.!! યાદો તો બસ આપના મન ના કોઈ ખૂણામાં સચવાયેલી પડી હોય છે એક ખજાના ની જેમ. આપણે તેને કિંમતી વસ્તુ ની જેમ સાચવી રાખીએ. યાદો કોઈક વાર પેઇનકિલર પણ બને ને પેઇનમેકર પણ. યાદો તો કોઈક વાર દુઃખ માં પણ હસાવી જય ને કોઈક વાર સુખ માં દુઃખ નું કારણ બની જાય છે. ...વધુ વાંચો

2

મારો જુજુ ભાગ 2

મારો જુજુ... ભાગ 2... એક મહીના જેટલો સમય પસાર થઈ આખરે મેં વિચારી લીધું કે આજ હું મારા દિલ ની વાત એના સમક્ષ કહી ને જ રહીશ.બસ પછી તો શુ હતું મારુ મન તો જાણે આસમાન માં વિહરવા લાગ્યું. એ વીચાર થી જ હું એટલી ખુશ હતી કે ક્યારે સ્કૂલ પહોંચું ને ક્યારે મારા દિલ ની વાત એને કહું..... પછી તો મન માં થયું કે આટલી મોટી વાત એને કહેવા જઇ રહી છું. ક્યાંથી વાત કહેવાનું ચાલુ કરું? કેવી રીતે કહું? સુ કહું??મનમાં તો જાણે પ્રશ્નો ની ભરમાર ...વધુ વાંચો

3

મારો જુજુ ભાગ 3

મારો જુજુ ભાગ 3..... સમય સમય નું કામ કરે છે.સમય ક્યારેય કોઈ માટે રોકાતો નથી.એ મારા માટે ના રોકાયો. આ વાત ને લગભગ 2 વર્ષ થયી ગયા. આ 2 વર્ષ કેમના નીકળ્યા આતો ફક્ત હું જ જાણું છું. રોજ દિવસ તો નીકળી જતો,પણ રાત કેમેય કરી ને જાય નહિ. રોજ રાત એનો ચહેરો મારી સામે આવી જતો. એની યાદો ભૂતાવળ બની મારો પીછો જ છોડતી નહોતી. કોઈક વાર છાને ખૂણે રડી પણ લેતી. એને ભૂલવું મારા માટે અસહ્ય થયી ગયુ હતું... આટલું બધું કોઈ સાથે નું જોડાણ મેં ક્યારેય નહોતું અનુભવ્યું. બસ જીવન જીવ્યે જતી હતી ...વધુ વાંચો

4

મારો જુજુ - ભાગ 4

કોલેજ જવા બસ માં બેઠી ને મોબાઈલ ચેક કર્યો તો પર્લ નો good morning એમ મેસેજ આવેલો. તો મેં સામે good morning એમ લખ્યું. કાન માં ઈયરફોનભરાવ્યાં ને સોંગ્સ સાંભળવા માં ખોવાઈ ગઈ. કોલેજ આવતા ની સાથે બસ માંથી ઉતરી ને કોલેજ માં ગઈ. આજ લેક્ચર ભરવાનો બિલકુલ મૂડ નહોતો તો સીધી કૅન્ટિંન માં ગઈ જ્યાં મારી રોજ ની જગ્યા પર બેસી ગઈ. એક ચા અને ...વધુ વાંચો

5

મારો જુજુ - ભાગ 5

 સાંજ નો સમય થવા આવેલો.એકદમ ઢીલું શર્ટ ને કેપ્રી, એક હાથમાં ચા નો કપ ને બીજા હાથમાં ડાયરી. રોજ ની જેમ સાંજ ના ટાણે લઇ પોતાના રૂમની બારી આગળ બેઠેલી. સાંજની સુંદરતાને માણતી કવિતા લખતી હતી. સૂરજ ડૂબવા ની તૈયારીમાં હતો. આંખું આકાશ કેસરી રંગે રંગાઈ ગયેલું. પક્ષીઓ પણ પોતાના ઘર પોતાના માળા માં પાછા જતા હતા.. ઘર ની નજીક જ અંબે મા નું મંદિર છે.ત્યાંથી સાંજ ની આરતી નો ઘંટારાવ સંભળાતો હતો. અને મારુ ઘર ગામના ભાગોળ ની નજીક જ આવેલું હોવાથી વિવિધ ...વધુ વાંચો

6

મારો જુજુ - ભાગ 6

સવારના 7 વાગેલા.રાતે મોડે સુવાને લીધે માથું થોડું ભારે હતું. ઉઠવાની બિલકુલ ઈચ્છા નહોતી પણ સૂરજનો પ્રકાશ બારી માંથી મોઢા પર આવતો હતો. અને મમ્મી નો સાદ પડ્યો. ત્યાં સુધીમાં.. "મહારાણી, ઉઠો હવે 7 વાગવા આવ્યા છે અને આમને હજી કેટલું સૂવું છે. જન્મદિવસ ના રોજ પણ." મારો બર્થડે નો દિવસ હતો. અને એ પણ સેલિબ્રેશન વગર જાય એ હું નહોતી માનતી. એમાં પણ દીક્ષા જોડે હોય તો પતી જ ગયું. થોડી વાર તો ...વધુ વાંચો

7

મારો જુજુ - ભાગ 7

એક સુંદર સફર ની શરૂઆત થઈ ચૂકી હતી. પર્લ એ મને દ્વારકા માં પ્રપોઝ કરી. એક ગાઢ આલિંગન પછી બંને છુટા પડ્યા.. મારી આંખો વહેવા લાગી.. આખરે મારા સપના પુરા થયા હતા. પર્લ મારા જીવનમાં પાછો આવ્યો. આનાથી મોટી ખુશી શું હોય..! પર્લ મને રડતી જોઈ કહે."હવે સુ થયું તને. કેમ રડે છે.? નાક તો જો લાલ ટમેટા જેવું થયી ગયું છે...."મેં એના પેટમાં ધીમેથી એક મુક્કો માર્યો ...વધુ વાંચો

8

મારો જુજુ - ભાગ 8

મારો જુજુ ભાગ 9 સવાર નો કુણો સોનેરી તડકો એના ચહેરા પર પડતો હતો. ધીમા ધીમા પવન થી એના વાંકડિયા વાળ હવા માં ફરફર ઉડતા હતા.. બાઈક પર પાછળ બેસેલી હું એને એકીટશે જોઈ રહેલી... "તારી આ આદત કોઈક વાર મને બહુ જ અજીબ લાગે છે." સાઈડ મિરરમાં જોઈ પર્લ બોલ્યો... " કેમ દર વખતે મને આમ જ જોઈ રહે છે તું.." ...વધુ વાંચો

9

મારો જુજુ - 9

મારો જુજુ ભાગ 9 ને હું ખુશ થઈને પર્લને ભેટી પડી. થોડી વાર પછી અમે ટેબલ આગળ જઈને બેઠા. પછી પર્લએ લંચનો ઓર્ડર કર્યો. લંચ લીધા પછી અમે બહાર નીકળ્યા તો પર્લ કહે, " હજી પણ સરપ્રાઈઝ બાકી છે." તો મેં કહ્યું હવે શું?" તો કહે, " આપણે તારી ફેવરિટ મુવી જોવા જઈએ છે." હું ખુશીથી એકદમ ઉછળી પડી. ત્યાર બાદ અમે મુવી જોયું. પર્લ એ શોપિંગ કરાવી અને સાંજે લેક આગળ ફર્યા. આખો દિવસ અમે ખૂબ ફર્યા તો ત્યાં અમે લેક આગળ સારી જગ્યા જોઈને બેઠા હતા. વાતોમાં ને વાતોમાં 8 વાગી ગયા એ પણ ખબર ના ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો