અંતરની અભિવ્યક્તિ

(55)
  • 26.9k
  • 6
  • 10.2k

કવિતા રૂપે શબ્દો ની સરગમ રજુ કરૂં છું.એ મારા અંતરની અભિવ્યક્તિ છે . મેં મારા દિલમાં ઉભરતા ભાવને શબ્દોમાં અભિવ્યક્ત કરવાની કોશિશ કરી છે. દિવાની તારા લખાયેલ શબ્દો ફેલાવે સુગંધ મસ્તાની બની હું તારા સુગંધિત શબ્દો ની દિવાની !તારી મુરલી ના સૂર છેડે તાન તોફાની બની હું તારા સુરીલા સંગીત ની દિવાની !તારા રચિત ચિત્રો દર્શાવે એક કહાની બની હું તારી અનન્ય અનૂભૂતિની દિવાની !તારો સાથ મળ્યો ને ખીલી હું જાણે ચાંદની બની હું તારા પ્રેમાળ વ્યક્તિત્વની દિવાની ! હોઠઆ હૈયાની વાત હોઠોં પર આવશે કદી ?લાગણીઓ શબ્દ બની નિખરશે કદી ?દિલમાં ઉઠેલ ભરતી ને ઓટ આવશે કદી ? મધદરિયે ઝઝૂમતી નૌકા પાર થશે કદી ?કોરો કાગળ

1

અંતરની અભિવ્યક્તિ ભાગ ૧

કવિતા રૂપે શબ્દો ની સરગમ રજુ કરૂં છું.એ મારા અંતરની અભિવ્યક્તિ છે . મેં મારા દિલમાં ઉભરતા ભાવને શબ્દોમાં કરવાની કોશિશ કરી છે. દિવાની તારા લખાયેલ શબ્દો ફેલાવે સુગંધ મસ્તાની બની હું તારા સુગંધિત શબ્દો ની દિવાની !તારી મુરલી ના સૂર છેડે તાન તોફાની બની હું તારા સુરીલા સંગીત ની દિવાની !તારા રચિત ચિત્રો દર્શાવે એક કહાની બની હું તારી અનન્ય અનૂભૂતિની દિવાની !તારો સાથ મળ્યો ને ખીલી હું જાણે ચાંદની બની હું તારા પ્રેમાળ વ્યક્તિત્વની દિવાની ! હોઠઆ હૈયાની વાત હોઠોં પર આવશે કદી ?લાગણીઓ શબ્દ બની નિખરશે કદી ?દિલમાં ઉઠેલ ભરતી ને ઓટ આવશે કદી ? મધદરિયે ઝઝૂમતી નૌકા પાર થશે કદી ?કોરો કાગળ ...વધુ વાંચો

2

અંતરની અભિવ્યક્તિ ભાગ ૨

અંતરની અભિવ્યક્તિ ભાગ ૨ આપની સમક્ષ રજુ કરતાં આનંદ ની અનુભૂતિ થાય છે.કેટલીક આધ્યાત્મિક વિષય પર સ્વરચિત કવિતાઓ અહીં લેવામાં આવી છે.**********,************,,,,,*****************તું ક્યાં છુપાયો છે ?હે ઇશ્વર ! તને શોધે છે માણસ મંદિર, મસ્જિદ, ગુરુ દ્વારા તથા દેવળ માં પણ તું ક્યાં છુપાયો છે ? ઊભરાય છે યાત્રાધામો તારા એક ઝલક તારી જોવા ને પણ તું ક્યાં છુપાયો છે ? વેઠે છે કેટલાંય કષ્ટો માણસો તારા ધામે પહોંચવા ને પણ તું ક્યાં છુપાયો છે ? વ્રત , ઉપવાસ કેટલાંય કરીને માણસ પ્રયત્ન કરે તને રીઝવવા ને પણ તું ક્યાં છુપાયો છે? દાન પુણ્ય અર્પણ કરી ને માણસ ...વધુ વાંચો

3

અંતરની અભિવ્યક્તિ ભાગ ૩

આ ભાગમાં કેટલાક સામાજિક વિષયો પર લખાયેલી કવિતા નો સમાવેશ કરવામાં આવ્યો છે.સમય નિરંતર અવિચળ પ્રવાહ છે સમય, લોક માં પ્રવાસ છે સમય, અસંખ્ય યુગો નો સાથી છે સમય, અનન્ય વિભૂતિ ઓ નો સાક્ષી છે સમય,રાત-દિવસ થી પર છે સમય,દુન્યવી સુખ દુઃખ થી અફર છે સમય ,દશે દિશાઓમાં ફેલાય છે સમય,પલભર માં વિતી જાય છે સમય,અમૂલ્ય એવું ધન છે સમય,માનવીનું મહામૂલું રતન છે સમય , જો જો ન વેડફાય આ સમય ! ધરતી હરિત વર્ણી વનરાજી થકી શોભે ધરતી,હિમાચ્છાદિત શિખરો થકી ઝૂમે ધરતી,સૂનાં રણની રેતીમાં પણ દીપે ધરતી,ખડખડ વહેતી સરીતા સંગ ઘૂમે ધરતી,ઘૂઘવતા મહાસાગર સંગ ઝૂલે ધરતી,મઘમઘતા ફૂલો થકી મહેકે ધરતી,રંગબેરંગી પક્ષીઓ ...વધુ વાંચો

4

અંતરની અભિવ્યક્તિ ભાગ ૪

આ ભાગમાં કેટલીક ભાવનાત્મક કવિતાઓ આવરી લેવામાં આવી છે. અલગ અલગ વિષય પર મારા વિચારો ને કવિતા રૂપે અભિવ્યક્ત છે.વિશ્વાસજીવન પ્રવાસ માં રહીશું સંગ,પરસ્પર વિશ્વાસ માં આપીએ વચન એકમેકને , નૂતન જીવનની શરૂઆત માં. સપ્તપદીના સાત ફેરા, ફરીશું લઈને હાથ- હાથમાં સહજીવન જીવીશું સુમેળભર્યું,સંકલ્પ કરી સાથમાં.આવશે અવસરો ઘણા , પરિસ્થિતિ ન હોય કાબૂમાં વિશ્વાસ રાખીને પરસ્પર , ઝઝુમી લેશું સાથમાં .આ વિશ્વાસ ની દોરી નાજુક, તૂટી શકે એકજ વાત માં,જતન કરશુ અેનું જીવનભર , રહીને એકમેકના પ્રેમમાં !ડૉ.સેજલ દેસાઈ નિજાનંદદુન્વયી વ્યવહાર ભલે હો અસ્તવ્યસ્ત વિચલિત ન થાઉં મારા માર્ગ થી ત્રસ્ત હું તો રહેવા ચાહું નિજાનંદ માં મસ્ત !મારી કવિતા નું વિશ્ચ છે જબરદસ્ત !એ થકી નિજ ...વધુ વાંચો

5

અંતરની અભિવ્યક્તિ ભાગ ૫

આ ભાગમાં કેટલીક સામાજિક વિષયો પર લખાયેલી મારી રચનાઓ ને આવરી લેવામાં આવી છે.આપણી આસપાસ ઘટાતી ઘટનાઓથી ઘણી વખત પ્રશ્નો ઉદભવે છે એના વિશે કેટલીક કવિતાઓ રજૂ કરું છું.પ્રહાર( સમાજમાં પ્રચલિત દુરાચાર પર પ્રહાર )હાથમાં કલમ અને પુસ્તક ને બદલેકામકાજનો સોંપે ભાર....એ છે એના બાળપણ પર પ્રહાર...!મનગમતા વિષય ભણાવવા ને બદલેએ જ જૂની ઘરેડમાં એનો વિસ્તાર..એ છે એના વ્યક્તિત્વ પર પ્રહાર.. ..!જીવનસાથીની પસંદગી પ્રેમ ને બદલેન્યાત જાતના ધોરણે અંગીકાર...એ છે એના જીવન પર પ્રહાર .....!કૂખેથી જન્મ આપવાને બદલેદિકરી ને કરે કૂખમાં જ ખુવાર..એ છે એના પ્રાણ પર પ્રહાર.....!મુક્ત હવામાં ફરવાને બદલેયુવાન દિકરી ને પાબંદી અપાર...એ છે ...વધુ વાંચો

6

અંતર ની અભિવ્યક્તિ - ભાગ ૬

મિત્રો... અંતરની અભિવ્યક્તિ ના પાંચ ભાગમાં તમારો સહકાર આપવા બદલ ખૂબ ખૂબ આભાર ? હવે આ ભાગમાં કેટલીક લાગણીઓ કવિતાઓ સમાવવામાં આવી છે.આશા રાખું છું કે તમને પસંદ આવશે.પગરવદૂર થી સંભળાય છે આ કોનાં પગરવ ?હૈયાની અટારીએ થયો જાણે કલરવ !ઉર મહીં ખિલ્યો આજે વસંત નો વૈભવ ...કેસુડાના રંગે રંગાઈ ને થયું એ ધરવ !અધર પર જામ્યો છે તારા નામનો ગુંજારવ..શું થયો મારા અંતરમાં પ્રેમનો ઉદભવ ?ડો.સેજલ દેસાઈસુરત?****†"********""""""'વફામારા પ્રેમની શું સાબિતી આપું ?તારા દિલની ધડકન ને પૂછી તો જો....મારા સ્નેહની શું સાબિતી આપું ?તારી આંખોમાં છૂપાયેલા આંસુ ને પૂછી તો જો...મારી વફાદારીની શું સાબિતી આપું ?તને આપેલા વચન ને ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો