સોનું ની મુસ્કાન

(10)
  • 23.6k
  • 1
  • 11.9k

કેમ છો મિત્રો મજા માં ને ચાલો જયીએ માધવપુર નવી વાર્તા ની શેર માં ...... સોનું એ સોનું ક્યાં ગઈ, ચલ જમવા આ છોકરી જવાબ પણ નથી આપતી એ સોનુ , મેના કેમ આટલી ચીસો પાડે છે ઉપર એના રૂમ માં ભણતી હસે, સોનું હવે દસમા ધોરણમાં આવી ગઈ છે. સોનું ના પપ્પા એ કહ્યું. અરે પણ જવાબ તો દેવી જોઈએ ને એ સોનું ના પપ્પા , ઉભારો હવે મારે જ ઉપર જવું પડશે એને બોલવા માટે , સોનું ની મમ્મી એને બોલાવવા માટે સીડી ચઢી ને જતી હતી , જોયું તો દરવાજો ખુલો હતો. મેના અંદર રૂમ માં ગઈ એ સોનું બોલતી બોલતી , અંદર જોયું તો સોનું સ્કૂલ ના કપડા બદલ્યા વગર જ સ્કૂલ થી આવી તરત જાડો ધાબળો ઓઢી ને સૂતી હતી , ધીમા ધીમા અવાજે સોનું બોલી મમ્મી તાવ આવ્યો હોય એવું લાગે છે , મેના તરત સોનું પાસે જયી ને એના માથા ને હાથ લગાવ્યો અડ્યું તો સોનું ને ખુબજ તાવ આવ્યો હતો.

1

સોનું ની મુસ્કાન - ભાગ 1

ભાગ ૧ કેમ છો મિત્રો મજા માં ને ચાલો જયીએ માધવપુર નવી વાર્તા ની શેર માં ...... સોનું એ ક્યાં ગઈ, ચલ જમવા આ છોકરી જવાબ પણ નથી આપતી એ સોનુ , મેના કેમ આટલી ચીસો પાડે છે ઉપર એના રૂમ માં ભણતી હસે,સોનું હવે દસમા ધોરણમાં આવી ગઈ છે. સોનું ના પપ્પા એ કહ્યું. અરે પણ જવાબ તો દેવી જોઈએ ને એ સોનું ના પપ્પા , ઉભારો હવે મારે જ ઉપર જવું પડશે એને બોલવા માટે , સોનું ની મમ્મી એને બોલાવવા માટે સીડી ચઢી ને જતી હતી , જોયું તો દરવાજો ખુલો હતો. મેના અંદર રૂમ માં ...વધુ વાંચો

2

સોનું ની મુસ્કાન - ભાગ 2

ભાગ ૨ સોનું સૂતી હતી હવે સૂતા સૂતા તેને ત્રણ કલાક ઉપર થવા આવ્યું હતું , રમેશ વારે વારે ચેક કરવા જોતો તેને તાવ ઉતર્યો કે નહિ ,બહુ ફરક નહતો પડયો મેના અને રમેશ નીચે બેઠા હતા અને સોનું ઉપર ના રૂમ માં સૂતી હતી , ત્યાતો રૂપા અને મીના આવ્યા તેઓ સોનું ની બહેનપણી હતી . તેઓ રોજ સાંજે રમવા જતા હતા ગામ માં , આંટી આંટી સોનું રમવા હજી નથી આવી એટલે અમે બોલાવવા આવ્યા છે, તેને મોકલો ને.મેના એ કહ્યું , બેટા તેને તાવ આવ્યો છે એટલે તે સૂતી છે તેને તાવ ઉતરશે તો આવશે હો ...વધુ વાંચો

3

સોનું ની મુસ્કાન - ભાગ 3

ભાગ ૩ મીના , રૂપા અને રેણુ ગામ ના શેઢે રમતા હતા , ત્યાં જ ભાગતી ભાગતી સોનું આવતી અને તે બોલતી આવતી હતી , મીના રૂપા રેણુ હું પણ આવું છું , ત્યાં જ ત્રણેય ખુશ થયી ગઈ કે સોનું પણ આવે છે સોનું ત્યાં પોહચી રૂપા એ કહ્યું બેસી જા આ પથ્થર ઉપર ભાગતી આવતી હતી શ્વાસ ચઢી ગયો છે , પછી સોનું ત્યાં બેઠી. રેણુ એ કહ્યું સોનું તને તાવ આવી ગયો હતો કે સુ , સોનું એ કહ્યું હા... રેણુ પાછો તાવ આવી ગયો હતો , મીના એ કહ્યું સોનું તું ખાવા પીવા માં ધ્યાન ...વધુ વાંચો

4

સોનું ની મુસ્કાન - ભાગ 4

ભાગ ૪ સોનું જમી ને એના રૂમ માં જતી રહી સાંજ ના ૮ વાગી રહ્યા હતા , હવે સોનું વિચાર્યું હવે ભણવા બેસી જાઉં આજે તો હવે છેક વાચવા નો સમય આવ્યો,સોનું તેના જરૂરત ના બધા ચોપડા લય ને પલંગ ઉપર વાચવા બેસી ગઈ તેને વિચાર્યું , પેહલા ગણિત કરું અને તેના પછી વિજ્ઞાન વાચતા વાચતા તેને ઘણું મોડું થયી ગયું. રાત ના ૧૧ વાગી ગયા તે હજી ભણતી હતી મેના તેના રૂમ માં આવી અને કહ્યું બેટા હજી જાગ છો હવે સૂઈ જા પછી સવારે તારે સાડા ૬ એ ઉઠવું પડશે નિશાળ જવા માટે,સોનું એ કહ્યું હા મમ્મી ...વધુ વાંચો

5

સોનું ની મુસ્કાન - ભાગ 5

ભાગ ૫ પ્યુન ની વાત સાંભળી ને માસ્ટર જી ભણાવા નું છોડી ને બહાર આવ્યા કે કોણ છે તે , ત્યાં તો એક ફિલ્મ ની મોટી ટીમ આવી ને ઉભી હતી,ત્યાં ફિલ્મ ના ડાયરેક્ટર એ માસ્ટર જી ને કહ્યું , માસ્ટર જી હું એક ફિલ્મ ઉતારું છું તેમાં મારે ગામડા ની શાળા ના શોટ્સ જોઈએ છે , અને શાળા ના બાળકો ના સીન પણ. જો તમે ઇજાજત આપો તો હું સીન ઉતારવા ની તૈયારી કરું, માસ્ટર જી એ કહ્યું હા હા કેમ નઈ તમે આટલી દૂર થી આવ્યા છો તો હું ના કેમ પાડી સકુ , તમે શુરૂ કરી ...વધુ વાંચો

6

સોનું ની મુસ્કાન - ભાગ 6

ભાગ ૬ સોનું એ તેની મમ્મી ને કહ્યું મારે તને અને પપ્પા ને એક વાત કરવી છે , મેના કહ્યું કેમ નહિ બેટા બોલ બોલ શું કેહવા માંગે છે??અત્યારે નહિ મમ્મી સાંજે પપ્પા દુકાને થી આવશે ત્યારે તમને જોડે વાત કરીશ, મેના એ કહ્યું સારું બેટા જેવી તારી ઈચ્છા , પણ ચલ હવે ખાઈ લે ભૂખ લાગી હસે .સોનું એ કહ્યું તે નાસ્તા માં આટલા મોટા પરોઠા આપ્યા હતા એ આટલી જલ્દી ભૂખ લાગવા દે ખરા..... મેના એ કહ્યું હા તો નાના બનાવીએ તો પણ તું ૨ જ ખાય એટલે મોટા જ બનાવ્યા. અત્યારે બટાકા નું શાક બનાવ્યું છે ...વધુ વાંચો

7

સોનું ની મુસ્કાન - ભાગ 7

ભાગ ૭ સોનું ને શેહર માં રહેવાની ઈચ્છા નહોતી તેને પોતાનું ગામડું છોડી ને ક્યાંય જવું નહોતું , અને અને મેના પણ સોનું ની વાત માની ગયા હતા. રાત ના ૧૦ વાગ્યા સોનું સૂઈ ગઈ હતી આજે વેહલા , રમેશ અને મેના પણ પોતાના ના રૂમ માં જતા રહ્યા હતા, મેના સુવા ની તૈયારી કરી જ રહી હતી , તેને જોયું કે રમેશ કઈક ઊંડા જ વિચાર માં બેઠા છે,મેના એ કહ્યું સોનું ના પપ્પા કઈક ઉંડા વિચાર માં લાગો છો શું વિચારી રહ્યા છો?? રમેશ એ જવાબ આપ્યું મેના મને નાટક માં ભાગ લેવા નો અને એક્ટિંગ નો ...વધુ વાંચો

8

સોનું ની મુસ્કાન - ભાગ 8

ભાગ ૮ સુજલ એ કહ્યું હતું કે શહેર માં રહેવા માટે તે સોનું ના પરિવાર માટે ઘર ની પણ કરી આપશે , રમેશ ને આ વાત માં કઈ ખોટું લાગતું નહોતું. તેનું ખૂબ મન હતું , રમેશ એ સોનું ને કહ્યું બેટા ના પાડીશ નહિ આવો મોકો ભગવાન હર વ્યક્તિ ને નથી આપતા , મેના એ કહ્યું રમેશ એના ઉપર દબાવ ના નાખશો ,ચોખ્ખું દેખાય છે તેનું મન નથી , તેને તેની મરજી નું કરવા દો , ત્યાં તો સોનું એ કહ્યું ના મમ્મી ,પપ્પા નું બહુ મન છે કે હું એક્ટિંગ માં કરિયર બનવું હું એમનું આ સપનું ...વધુ વાંચો

9

સોનું ની મુસ્કાન - ભાગ 9

ભાગ ૯ સોનું ના ઘરે ઘર નો સમાન પેક થયી રહ્યો હતો , સોનું પણ તેના મમ્મી પપ્પા જોડે મદદ કરવા લાગી, સોનું પછી તેના રૂમ માં ગઈ આખો રૂમ ખાલી થયી ગયો હતો તેને આ જોઈ ને થોડું દુઃખ થયું. ૩ કલાક થયી ગઈ હતી આખા ઘર નું સમાન સમેટવા માં હવે તેનું પેકિંગ ચાલુ હતી અને અડધો સમાન તો ટેમ્પો માં ભરાય ગયો હતો ,થોડી વાર પછી નિશા બેન પણ આવ્યા , મેના અને નિશા બેન થોડી વાર બેઠા , નિશા એ કહ્યું મેના હવે આપડે મળશું કે નઈ એ પણ ખબર નથી , તારા જોડે રહેતા ...વધુ વાંચો

10

સોનું ની મુસ્કાન - ભાગ 10

ભાગ ૧૦ સોનું નો પરિવાર શહેર પોહચી ગયો હતો , તેઓ એ એક જગ્યા એ નાસ્તો કરી લીધો હતો હવે તેઓ તેમના નિવાસ સ્થાન માટે નીકળવા ના હતા , રમેશ એ કહ્યું સુજલ ભાઈ મજા આવી ગઈ જલેબી ફાફડા ખાઈ ને આટલા સરસ નાસ્તા બદલ આભાર , સુજલ એ કહ્યું અરે એમાં આભાર શું તમે મારી વાત માની ને તમારું ગામડું છોડી શહેર માં રેહવા આવ્યા તેના માટે હું ધન્યવાદ કરું છું,ચાલો હવે આપડે નીકળીએ અમારું અહી એક જૂનું ઘર છે પાસે જ ત્યાં તમારા રહેવા ની વ્યવસ્થા કરી લઈએ , તે ઘર આમ પણ ખાલી જ પડેલું છે ...વધુ વાંચો

11

સોનું ની મુસ્કાન - ભાગ 11

ભાગ ૧૧ મિત્રો આપડે આ વાર્તા ના ભાગ ૧૧ સુધી પોહચી ગયા છે તમને આ વાર્તા ગમે છે તેની ખુશી છે પણ એક નિવેદન છે વાર્તા ને વાચ્યા પછી rate જરૂર આપજો તેથી મને ખબર પડે કે મારે વાર્તા માં શું સુધારવા ની જરૂર છે , તો ચાલો આગળ વધીએ વાર્તા માં. રમેશ દુકાન ભાડે મળી ગઈ તે માટે ખૂબ ખુશ હતો , શહેર માં રેહવું હોય તો કોઈ સ્ત્રોત તો શોધવો જ પડે પૈસા કમાવા નો નઈ તો ખર્ચા ક્યાં થી કાઢવા ના ,રમેશ એ દુકાન ચાલુ કરી તેની દુકાન માં ગ્રાહક પેહલા ઓછા આવતા પણ જ્યારે લોકો ...વધુ વાંચો

12

સોનું ની મુસ્કાન - ભાગ 12

ભાગ ૧૨ અત્યાર સુધી આપડે જોઉ કે સોનું એ પોતાનો એક સીન પતાવી નાખ્યો હતો હવે આગળ વધીએ. સોનું સારી કરી રહી હતી હા થોડી તકલીફ એને પડતી હતી કારણ કે તેને પેહલા ક્યારેય એક્ટિંગ કરી નહતી , પણ તેને ગમે તે હાલ માં શીખવું હતું, તે તેના પપ્પા નું સપનું હતું , સોનું એ તે સપના ને પોતા નું સપનું પણ બનાવી લીધું હતું , જ્યાં જ્યાં સોનું ના રોલ ની જરુર પડતી હતી તેને બોલવા માં આવતી અને તે સીન પતાવતા જતા હતા. શૂટ કરતા કરતા રાત ના ૮ વાગી ગયા હતા સુજલ એ કહ્યું સોનું રમેશ ...વધુ વાંચો

13

સોનું ની મુસ્કાન - ભાગ 13

ભાગ ૧૩ આજે એ દિવસ હતો જ્યારે સોનું એ જે ફિલ્મ માં કામ કર્યું હતું તે સિનેમા માં રિલીઝ હતી , સોનું ના મમ્મી પપ્પા માટે આ ગર્વ ની વાત હતી , સુજલ એ કહ્યું રમેશ ભાઈ આજે તમે મેના બહેન અને સોનું જજો ફિલ્મ જોવા માટે , રમેશ એ કહ્યું હા જરૂર જઈશું , સૌ પ્રથમ તમારો ખૂબ ખૂબ આભાર કે તમે સોનું ને તમારી ફિલ્મ માં કામ કરવા ની તક આપી હવે તેના લીધે તેનું ભવિષ્ય બની જશે.ના ના રમેશ ભાઈ આભાર ના કરશો આ તો સોનું ની જ મેહનત છે , એક ફિલ્મ માં કામ કરવા ...વધુ વાંચો

14

સોનું ની મુસ્કાન - ભાગ 14

ભાગ ૧૪ જીનલ એ સોનું ને જે કહ્યું , તે સોનું એ મગજ માં ત્યારે બહુ ના લીધું અને જીનલ ને સામે કઈ બોલી પણ નહિ , ત્યાં રેખા જે સોનું ની મિત્ર હતી તેને કહ્યું જીનલ તું કોઈ ની સફળતા જોઈ ને ખુશ થતી નથી વખાણ ના કરી શકે તો ખોટા વેણ પણ ના બોલીશ,જીનલ આ સાંભળી ને કઈ બોલ્યા વગર જતી રઈ ત્યાં થી , સોનું એ રેખા ને કહ્યું thank you મારો પક્ષ લેવા માટે. સોનું ની શાળા નો સમય પૂરો થયો અને તે ઘરે ગઈ , તે થોડી ઉદાસ હતી જીનલ એ કીધું તે યાદ ...વધુ વાંચો

15

સોનું ની મુસ્કાન - ભાગ 15

ભાગ ૧૫ સોનું નુ શેહેર ની સૌથી famous college માં નંબર આવ્યો હતો , તેનો પ્રથમ દિવસ હતો કૉલેજ , તે ખૂબ ખુશ હતી કે તે કૉલેજ માં હવે જશે.સોનું ની પાસે એક પર્સનલ ખુદ ની ગાડી હતી તેને એક્ટિંગ માં ખૂબ પૈસા કમાવી લીધા હતા નાની ઉંમરે , તેને પોતાનો ખુદ નો બંગલો ખરીદ્યો અને હવે આખો પરિવાર ત્યાં નવા બંગલો માં રહે છે. રમેશ એ પણ ખુદ નો મોટો કરિયાણા નો સ્ટોર બનાવડાવ્યો હતો, તે કરિયાણા નું કામ છોડવા નહતો માંગતો એટલે તેને તે કામ ચાલુ રાખ્યું,સોનું પેહલા દિવસ કૉલેજ ગઈ , ત્યાં ઘણા બધા સ્ટુડન્ટ્સ સોનું ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો